તીખી પૂરી અને બટાકા નું શાક (Tikhi Poori Bataka Shak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
સન્ડે મોર્નિંગ બ્રેક ફાસ્ટ..
ટોટલી ઇન્ડિયન વર્ઝન..👌👍🏻😋
તીખી પૂરી અને બટાકા નું શાક (Tikhi Poori Bataka Shak Recipe In Gujarati)
સન્ડે મોર્નિંગ બ્રેક ફાસ્ટ..
ટોટલી ઇન્ડિયન વર્ઝન..👌👍🏻😋
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ તેલ અને અજમો નાખી પૂરી નો લોટ બાંધી પાંચ મિનિટ રેસ્ટ આપી લૂઆ કરી પૂરીઓ વણી ગરમ તેલ માં ફૂલે એમ તળી લેવી..
- 2
બટાકા ને સાવ નાના કટકા માં કાપી ધોઈ નિતારી લેવા.
નોનસ્ટિક પેન માં તેલ મૂકી રાઈ જીરું હિંગ તતડાવી બટાકા ના કટકા એડ કરી મીઠું મરચું હળદર ધાણાજીરું અને મરચાના નાના કટકા એડ કરી હલાવી ઢાંકી ને ધીમાં તાપે ચડવા દેવા.. - 3
શાક થઈ જાય એટલે ધાણા સ્પ્રિંકલ કરી ઢાંકી દેવું...શાક તૈયાર છે.. તો તૈયાર છે તીખી પૂરી અને બટાકા નું શાક..
એન્જોય..😋👌
Similar Recipes
-
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
રવિવાર સવાર માં બ્રેક ફાસ્ટ માં મસાલા ચા અને અથાણાં સાથે બહુ જ આનંદ આવે.. Sangita Vyas -
પૂરી શાક
રવિવાર ના બ્રેકફાસ્ટ માટે ગરમ ગરમ તીખી પૂરી અનેબટાકા નું કોરું શાક..સાથે મસાલા ચા મળી જાય તો લંચ ની જરૂર નથી..પરફેક્ટ બ્રન્ચ...👌👍🏻 Sangita Vyas -
-
-
-
મટર બટાકા નું શાક (Matar Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ ટાઈમે બનાવ્યું.સાથે સેવ નો દૂધપાક અને રોટલી..👌 Sangita Vyas -
મસાલા પૂરી અને શાક
રવિવાર ની સવારે ગરમ નાસ્તો જોઈએ તો આજે મેં તીખી પૂરી અને બટાકા નું શાક બનાવ્યું .Brunch જેવું થઈ જાય એટલે લંચ માં દોડાદોડી નઈ કરવાની મસાલા પૂરી અને શાક Sangita Vyas -
-
પૂરી અને બટાકા નું કોરું શાક
દૂધપાક સાથે આવું શાક પૂરી ખાવાની બહુ મજા આવે છે .કોઈક વાર મસાલા ફૂડ એવોઇડ કરીને આવું સાદું સાત્વિક ભોજન લેવાની પણ એક મજા છે.. Sangita Vyas -
-
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
Milti Hai Zindagime Tikhhi pudi kabhi Kabhi...Hoti Hai Dilbaro ki.. Enayat kabhi Kabhi... તીખી પૂરી દરેક ગુજરાતી ની પસંદ છે... તો આજે મસ્ત મઝાની તીખી પૂરી Ketki Dave -
પોતયા અને બટાકા નું રસાવાળું શાક (મસાલાવાળી પૂરી)
#LBકાઢીયાવાડ માં મસાલાવાળી પૂરી ને પોતયા કહે છે. અમારા ઘરે વારંવાર પોતયા અને બટાકા નું રસાવાળુંશાક બનતું જ હોય છે. અમને બધા ને બહુજ ભાવે છે. Bina Samir Telivala -
ટીંડોળા બટાકા નું કોરું શાક અને પૂરી (Tindora Bataka Dry Shak Poori Recipe In Gujarati)
આજે ડીનર મા પૂરી અને ટીડોળા બટાકા નુ તળી ને કોરૂ શાક બનાવ્યું Pinal Patel -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
તીખી પૂરીઆપડા ગુજરાતી યો નો ફેવરિટ ફૂડ.પૂરી એક પણ બનાવાની રિતી અનેક. Deepa Patel -
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
આલુ પૂરી તમે બ્રેક ફાસ્ટ હોય કે ડીનર મા ખાવા ની ખૂબ મજા આવે છે, સબ્જી ની જરૂર પડતી નથી. Bhavnaben Adhiya -
સરગવાની શીંગ અને બટાકા નું શાક
આજે લંચ માં આ શાક રસા વાળુ બનાવ્યું.પહેલા એકલું શીંગ નું લોટ વાળુ શાક બનાવવું હતું.પછી ફરમાઈશ આવી કે કોરું શાક નથી ખાઉં રસાવાળા શાક સાથે ભાત ખાવા છે.એટલે મેનુ change કરી ને રોટલી માંડી વાળી અને ભાત શાકથી કામ ચાલી ગયું 👍🏻😋😀 Sangita Vyas -
-
-
-
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
મસાલા તીખી પૂરી (Masala Tikhi Poori Recipe In Gujarati)
ગુજરાતી ઓ નો ગરમ ગરમ નાસ્તો મસાલા પૂરી અને ચા Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16801180
ટિપ્પણીઓ (4)