હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#વિન્ટર સ્પેશ્યલ
#cookpadindia
#cookpadgujarati

હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#વિન્ટર સ્પેશ્યલ
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામ આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદુ લઇને તેને એક કલાક પાણીમા
    પલાળી રાખો જેથી માટી ચોટી હોય તે નીકળી જાય.

  2. 2

    ઝારમા કાઢી લો અને પછી એક કોટનના કપડાં મા લપેટી દો.જેથી કોરું થઇ જાય. પછી ખમણીની
    મદદથી છીણી લો. અગર.બટેકાની
    કાતરીના ખમણીથી ખમણી લો.

  3. 3

    આને ચાર દિવસ એમ જ તડકો હોય તો તડકે નહીતર એમ જ પવનથી સૂકાઇ જાય પછી મીક્ષી જારમા પીસી ને ઝીણી ચાયણીથી ચાળી ને બોટલમાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes