સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)

#cookpadIndia
#cookpadgujarati
#dry Ginger powder
રાંધવાની સૂચનાઓ
- 1
સૂંઠ પાઉડર બનાવવાં માટે :
□ સરસ મોટું(દળવાળું) આદુ લો,ધોઈ ને થોડીવાર કપડાં પર પહોળું કરી લો. - 2
મોટી ખમણી થી ખમણી લો અને થાળી માં પહોળું કરી લો ને ઉપર પાતળું સુતરાઉ કાપડ લગાવી ને તડકાં માં થાળી રાખી દો,સાંજે થાળી લઈ લો,પાછી સવારે હાથ ફેરવી,કપડું લગાવી ને તડકાં માં થાળી રાખી દો....આમ,બે - ત્રણ દિવસ સુધી રાખી મૂકો.
- 3
જયારે હાથ થી તોડતાં આદુ ની કતરણ તૂટી જાય એટલે આદુ ને મિક્ષચર જાર માં ક્રશ કરી લો, ને ચાળી લો ને એરટાઈટ બરણી માં ભરી લો....સૂંઠ પાઉડર તૈયાર..
- 4
નોંધ :
વધારે પ્રમાણમાં આદુ સૂકવ્યું હોય તો પારા ની માટી માં બનાવેલી થેપલી તેમાં રાખી આખું વર્ષ સાચવી શકાય જેમ જરૂર પડે તેમ આદુ ની સુકવેલ કતરણ પીસી,ચાળી ને ઉપયોગ માં લઈ શકાય. - 5
આદુ ની સુકવેલ કતરણ પીસી,ચાળતાં જે રેસા કે દરદરો ભાગ હવાલા માં બચે એને ચ્હા કે દાળ,કઢી માં ઉમેરી દો....સ્વાદ સારો રહેશે + ઉપયોગ માં આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
સૂંઠ નો પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
આપણે બારે મહિના સૂંઠ ઉપયોગ કરતા હોઈએ છે. ઘરે સરળ રીતે સુંઠ બનાવી શકાય છે. ઘરે સુંઠ એકદમ ચોખ્ખી અને સસ્તી બને છે. Pinky bhuptani -
-
-
-
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#Immunity#cookpadindia#cookpadgujaratiશું તમે જાણો છો કે આદુ જે શાકભાજીનો સ્વાદ વધારે છે તે ઘણી બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. સુકા આદુ સૂંઠ લાંબા સમયથી અસરકારક દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. આ આદુ સૂકવીને બનાવેલો પાઉડર છે, જેનો ઉપયોગ આદુની જેમ કરવામાં આવે છે. ખોરાકમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા, સૂકી આદુ આંતરિક આરોગ્યથી લઈને ત્વચાની સમસ્યાઓ સુધીની દરેક બાબતમાં ફાયદાકારક હોઈ શકે છે.Impunity booster તરીકે સૂંઠ નો પાઉડર વાપરી શકો છો. સૂંઠ ની ગોટી બનાવવા, ચા નો મસાલો બનાવવા, ગરમ દૂધ મા સૂંઠ ઉમેરી પી શકો છો, વસાણું બનાવવા મા ઉપયોગ થાય છે. ચપટી સૂંઠ જીભ પર મૂકી શકો છો અને સૂંઘી પણ શકો છો.1 કિલો આદુ માંથી આશરે 100 ગ્રામ જેટલો સૂંઠ પાઉડર તૈયાર થાય છે. Bhumi Parikh -
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#WDCગુજરાતી માં એક કહેવત છે કે" કોની માં એ સવા સેર સૂંઠ ખાધી છે ?" બસ આજ કેહવત ને આપણે ફોલ્લૉ કરીયે. શિયાળા માં ખાધેલું આખું વરસ ચાલે એવું આપણા વડીલો કહે છે તો મેં પણ અમારા ઘરે દર વરસ ની જેમ આ વર્ષે પણ બનાવ્યો સૂંઠ પાઉડર જે એકદમ ચોખ્ખો અને મિલાવટ રહિત બને છે. Bansi Thaker -
-
હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#જયશ્રી જી ની રેસીપી અનુસરી ને સૂઠં પાઉડર બનાવયા છે Saroj Shah -
સુંઠ પાઉડર હોમમેડ (Sunth Powder Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
સૂંઠ પાઉડર ઘરે સરસ બને છે ને લાંબો સમય સુધી સારો રહે છે Buddhadev Reena -
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#PRજૈન લોકો આદું ની જગ્યાએ સૂંઠ નો ઉપયોગ કરે છે..સૂંઠ એ ખુબ ગુણકારી ઔષધિ છે. શિયાળું કોઈ પણ પાક બનાવવામાં આવે ત્યારે સૂંઠ નો ઉપયોગ ખાસ કરવા માં આવે છે. પણ સૂંઠ ને બહાર થી લાવવાને બદલે જો ઘરે જ બનાવવામાં આવે તો ખુબ ચોખ્ખી બને છે. Daxita Shah -
-
હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#હોમ મેડ સૂંઠઆજે ને ફસ્ટ ટાઇમ ધરે સૂંઠ બનાવી છે પણ બહુ જ સરસ બની અમારે ઘેર સૂંઠ નો વપરાશ બહું એટલે થયું કે લાવ આ વખતે બનાવો લઉં તો આજે શેર કરું છુંમને સૂંઠ ની લાડુડી બહું ભાવે ને આમેય winter ની સીઝન છે તો or majja aave🤗😋😋🖕 Pina Mandaliya -
સૂંઠ પાઉડર (Ginger Powder Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસુંઠ પાઉડર મેં પહેલી વાર સૂંઠ પાઉડર ઘરે બનાવ્યો... અને આજે હાલત એવી છે કે મારા ઘરમાં સૂંઠ ની સુગંધ નુ રાજ છે... અને એના કરતાં પણ વધારે મારા નાક અને ગળામા સૂંઠ ની સુગંધ છે.... સ્વાદ છે... મને લાગે છે કે શરદી.... કફ કે કોરોના ની શી મજાલ કે મારા શરીર માં પ્રવેશે Ketki Dave -
-
આમચૂર પાઉડર (Amchoor Powder Recipe In Gujarati)
#cookpad gujarati#cookpad india#raw mango powder Krishna Dholakia -
-
ડ્રાયફ્રુટ પ્રોટીન પાઉડર (Dryfruit protein powder recipe in Gujarati)
#Cookpadturns4#dryfruit#protein powder mrunali thaker vayeda -
-
સૂંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
#VR#MBR8#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ટામેટા પાઉડર અને સૂંઠ પાઉડર (Tomato Powder Shunth Powder Recipe In Gujarati)
#KS5 મે આજે જે બે પાઉડર બનાવ્યા છે તે બંને એક જ દિવસમાં બની જાઈ છે.મે જે રીતે સૂંઠ પાઉડર બનાવ્યો છે તેને તડકા ની જરૂર પડતી નથી અને જલ્દી બની જાય છે.તેની સુગંધ બહુ સરસ આવે છે અને તેને આપણે લાંબા સમય સુધી સાચવી પણ શકીએ છીએ.ટામેટા પાઉડર પણ જલ્દી બની જાય છે.પણ તેને સૂકવવા માટે એક દિવસ ના તડકા ની જરૂર પડે છે જો ઉતાવળ ન હોય તો તે પણ ઘર માં જ બે દિવસ મા તૈયાર થઈ જાય છે. Vaishali Vora -
હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade protein powder recipe in Gujarati)
#CookpadTurns4These protein powder made with different types of nuts, dry fruits and fruit seeds which is not only rich in protein but also balances our daily diet. i personally make it in a large quantity and add it to the milk for daily diet. Adding these in to milk and it makes milk more healthy and also adds additional flavour from dry fruits and nuts. Bhumi Rathod Ramani -
-
સૂંઠ અને ગોળની ગોળી (Sunth Jaggery Goli Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
તજ પાઉડર (Cinnamon Powder Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#તજપાવડરરેસીપી Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (6)