ચીઝ કોનઁ ટામેટા સુપ (Chesse corn tomato soup in Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#GA4
#week20
#soup
ટામેટા સુપ એ રેગ્યુલર બનાવતા હોય છે.તેમાં મકાઇ અને ચીઝ ઉમેરી ટેસ્ટફુલ બનાવી શકાય.જેથી બાળકો ને સરળતા થી મકાઇ ખવડાવી શકાય છે.

ચીઝ કોનઁ ટામેટા સુપ (Chesse corn tomato soup in Gujarati)

#GA4
#week20
#soup
ટામેટા સુપ એ રેગ્યુલર બનાવતા હોય છે.તેમાં મકાઇ અને ચીઝ ઉમેરી ટેસ્ટફુલ બનાવી શકાય.જેથી બાળકો ને સરળતા થી મકાઇ ખવડાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. 4-5 નંગમોટા ટામેટા
  2. 1 વાટકીબાફેલી મકાઇ
  3. 1-2કયુબ ચીઝ
  4. 1 ચમચીતેલ
  5. 1/2 ચમચીરાઇ
  6. 1/2 ચમચીજીરુ
  7. 1-2લવિંગ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 1/2 ચમચીમરચુ પાઉડર
  10. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સોથી પેલા ટામેટા ને બાફી લો.હવે તેની છાલ કાઢી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.

  2. 2

    હવે વગારીયા માં તેલ મુકી તેમાં રાઇ,જીરુ,લવિંગ નાંખી વગાર કરો.

  3. 3

    હવે તેને સુપ માં રેડી ને તેને ઉકાળવા મુકો.હવે તેમાં મીઠુ,મરચુ,ખાંડ ઉમેરી તેમાં બાફેલી મકાઇ ઉમેરો.

  4. 4

    5-7 મિનિટ કુક કરી તેમાં ચીઝ છીણી ને નાખો.2 મિનિટ કુક કરો.તૈયાર છે ચીઝ કોનઁ સુપ.

  5. 5

    ગરમા ગરમ બાઉલ માં કાઢી ઉપર થી ચીઝ નાંખી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes