જાદરિયું (Jadariyu Recipe In Gujarati)

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302

#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીલીલા ઘઉં નોપોક
  2. 1/2 વાટકી દૂધ
  3. 1/2 વાટકી ગોળ
  4. 4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા પોક ને મિકસરમા દરદરો પીસી લેવો પછી દૂધને 2 ચમચી ઘી નાખી ગરમ કરી ધાબો દેવો ને વીસ મિનિટ દબાવીને ઢાંકીને રાખવુ પછી

  2. 2

    એક પેનમા ઘી ને ગોળ ગરમ કરવા તેમા બબલ થાય એટલે ધાબા દીધેલો ઘઉં નો પોક નું દર દરો ભૂક્કો તેમા થોડુથોડુ નાખી મિક્સ કરવુ ને હલાવવુ

  3. 3

    પછી ઘટ્ટ થાય એટલે થાળીમા પાથરી મનમુજબ કાપા કાપવા

  4. 4

    તૈયાર છે જાદરીયું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes