મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

#BW

મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)

#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1બાઉલ સમારેલ લીલી મેથી
  2. 2 નંગ રીંગણ
  3. 1 નંગટામેટું
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીરાઈ જીરૂ
  6. 1/2 ચમચીહીંગ
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીઘાણાજીરુ
  9. 1 ચમચીલાલમરચુ પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાઉલમાં મેથી અને રીંગણ સમારી લો

  2. 2

    પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીંગ નાખો તેમા સમારેલ મેથી અને રીંગણ ઉમેરો

  3. 3

    2 મિનિટ સાંતળી લો હવે તેમા મીઠું લાલમરચુ હળદર ઘાણાજીરુ ઉમેરો ટામેટું સમારીને ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી ને ચડવા દયો

  4. 4

    ચડી જાય એટલે ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી મેથી રીંગણ નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes