ઓટ્સ વેજ ઢોકળાં (Oats Veg Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓટ્સ ને થોડીવાર શેકી ને ઠંડા થવા દેવા રવો પણ શેકી લેવો ઓટ્સ અને રવો ઠંડો થાય પછી મિક્સર માં ક્રશ કરી લોટ કરી લેવો
- 2
ત્યારબાદ વટાણા આખા રાખવા અને ગાજર મેથી ની ભાજી આદુ મરચાં ધાણાભાજી બધું ક્રશ કરી લેવું લોટ માં દહીં અને ક્રશ કરેલાં શાકભાજી નાખી બરાબર હલાવી મિક્સ કરી 15 થી 20 મિનિટ ઢાંકી ને રાખવું
- 3
ત્યારબાદ ઇનો અને મીઠું નાખી હલાવી ઢોકળીયા માં ઢોકળાં ઉતારવા ત્યારબાદ કાપા પાડી રાઈ જીરું હિંગ તલ નો વઘાર કરી ધાણાભાજી છાંટી ગરમ ગરમ ઢોકળાં સર્વ કરવાં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય. Disha Prashant Chavda -
-
-
-
-
વેજ ઓટ્સ પેનકેક (Veg Oats Pancake Recipe In Gujarati)
આ રેસિપી મે @Disha_11 માંથી જોઈને બનાવી છે, Thanx you for amazing recipe Disha. Krishna Joshi -
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
-
-
-
-
સેવરી વેજ ઓટ્સ મફિન્સ (Savoury Veg Oats Muffins Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipe Swati Vora -
મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)
#DRCલંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્થી રેસીપી Kajal Solanki -
ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
વેજ. મસાલા ઓટ્સ (Veg Masala Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oats#tometoઆયા મે વેજ.મસાલા ઓટ્સ બનાવ્યા છે.જે વજન ઘટાડવા માટે ખુબજ ઉપયોગી છે.બધા વેજિટેબલ નો ઉપયોગ કર્યો છે એટલે હેલધી પણ છે જ.અને ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.જે તમે સવારે બ્રેક ફાસ્ટ માં અથવા તો રાતે ડિનર માં પણ લય સકો છો. Hemali Devang -
-
ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
#GA4#week7#oatsમારો હંમેશા એવો રસોઈ માં પ્રયાસ રેહતો હોય છે કે કઈક એવું બનાવું કે જે હેલ્થ માટે સારું હોય અને બાળકો ને જોઇને જ ખાવા નું મન થઇ જાય... એટલે અહીં મે ઓટ્સ ની ઈડલી બનાવી ડોનટસ નો આકાર આપી જુદા જુદા ટોપિંગ્સ કર્યા છે.. જે સ્વાદ માં ખૂબ સરસ અને હેલ્થ માટે ફાયદાકારક છે. ડાયટ કરતાં હોય એમના માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. જે ડિનર કે બ્રેકફાસ્ટ માં પણ બનાવી શકાય છે. Neeti Patel -
-
હેલ્થી ઓટ્સ સોજી ઢોકળા (Healthy Oats Sooji Dhokla Recipe In Gujarati)
જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય અને કઈ હેલ્ધી ખાવું હોય ત્યારે આ ઢોકળા બેસ્ટ ઓપ્શન છે. સાવ ઓછા ઘટકો થી અને ફટાફટ બની જાય છે.#DRC Disha Prashant Chavda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826995
ટિપ્પણીઓ (12)