પાનીપુરી

Kirtida Buch @cook_29549525
પાનીપુરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનો, ધાણાભાજી, મરચાં, લવિંગ, જીરૂ,મીઠું,આદું બધું જ મીક્સી માં થોડું પાણી નાખી પીસી લેવું
- 2
ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી અને લિંબુ નો રસ નાખી પૂરી માટે પાણી તૈયાર કરવુ તેમાં પૂરી નો તૈયાર મસાલો ટેસ્ટ પ્રમાણે નાખવો
- 3
એક બાઉલમાં મેસ કરેલ બટાકા લઈને તેમાં બાફેલ ચણા નાખવા તેમાં ચપટીક પૂરી નો મસાલો લાલમરચુ પાઉડર નાખીને મીક્સ કરી માવો તૈયાર કરવો અથવા (લાલમરચા ની ચટણી)
- 4
હવે પૂરી માં હોલ કરી બટાકા નો માવો ભરવો (પસંદ હોય ઝીણી ડુંગળી નાખવી)
- 5
ત્યારબાદ એક ડીશમાં તૈયાર કરેલ પૂરી રાખી ને એક ગ્લાસ માં તૈયાર કરેલ પાણી ભરી ને સર્વ કરવુ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16844728











ટિપ્પણીઓ