મેરી બિસ્કિટ (marie biscuits recipe in gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara
શેર કરો

ઘટકો

  1. ૧.૧૫ વાટકી મેંદો
  2. 1/4 કપ દૂધ
  3. ટેબલ સ્પુન પીસેલી ખાંડ
  4. ૨ ટેબલ સ્પૂનબટર
  5. ૧/૪ ચમચીસોડા
  6. ૧/૪ ચમચીબેકિંગ પાઉડર
  7. ચપટીસોલ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સહેજ હુંફાળા દૂધમાં ખાંડ નાખી તેને ઓગાળી દેવાની અને તેને સહેજ ઠંડુ થવા મૂકી દેવાનું.

  2. 2

    મેંદાના લોટની અંદર મીઠું, બેકિંગ સોડા, અને બેકિંગ પાઉડર નાખી તેને ચાળી લેવાનું. હવે તેમાં મેલ્ટ કરેલું માખણ નાખી લોટને બરાબર મસળી લેવાનું.

  3. 3

    ત્યારબાદ તેમાં દૂધ નાખી ધીરે ધીરે લોટને બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં તેવો બાંધી લેવાનો. બટર પેપર ઉપર મૂકી મોટો રોટલો વણી ગોળ કટર વડે કટ કરી લેવાનું. હવે તેની ઉપર ટુથપીક થી કાણા પાડી દેવાના.

  4. 4

    માઇક્રોવેવ કનેક્શનને 160 ડિગ્રી ઉપર પ્રિહિટ કરી 12 થી 15 મિનિટ માટે બિસ્કીટ ને બેક કરી દેવાના.

  5. 5

    તૈયાર છે હોમમેડ મેરી બિસ્કીટ આ જ રીતથી મેંદાને બદલે ઘઉંનો લોટ લઇ મેરી બિસ્કીટ પણ ખૂબ જ સરસ તૈયાર થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes