ફાઇવ ઇન વન મોકટેલ (Five In One Mocktail Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
ફાઇવ ઇન વન મોકટેલ
ફાઇવ ઇન વન મોકટેલ (Five In One Mocktail Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujarati
ફાઇવ ઇન વન મોકટેલ
રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુ નો રસ બનાવી સર્વિંગ ગ્લાસમા કાઢી ફ્રીઝર મા ૫ મિનિટ માટે મુકો.... એ દરમ્યાન નારંગી મોસંબી છોલી... એની પેશીઓની પણ સ્કીન કાઢો... & ક્રશરમા મોસંબીની પેશીઓ & સંચળ નાંખી ક્રશ કરી.... ગાળી.... ગ્લાસ ને ફ્રીઝર માથી બહાર કાઢી ચમચીની મદદ ની જ્યુસ રેડો & ફરી પાછો ફ્રીઝર મા મૂકો
- 2
હવે મીક્ષી સાફ કરી દ્રાક્ષ નો જ્યુસ કાઢી.... ગાળી.... ગ્લાસ ને ફ્રીઝર માથી બહાર કાઢી ચમચીની મદદ ની જ્યુસ રેડો & ફરી પાછો ફ્રીઝર મા મૂકો.... એવીજ રીતે ચોથું લેયર નારંગીના જ્યુસ નું કરો
- 3
છેલ્લે સ્ટ્રૉબેરીને સાફ કરી... ટૂકડા કરી.... મીક્ષીમા ૧\૨ ટી સ્પૂન ખાંડ & સંચળ સાથે ક્રશ કરી ગાળો... & ફ્રીઝર માંથી ગ્લાસ બહાર કાઢી હળવેથી રેડો.... & મસ્તીથી એની મોજ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઇના સ્ટ્રોબેરી મોકટેલ (Pina Strawberry Mocktail Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાઇનાસ્ટ્રોબેરી મોકટેલ Ketki Dave -
વોટરમેલન પલોમા મોકટેલ (Watermelon Paloma Mocktail Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જસ્વીટ સ્પાઇસી વોટરમેલન પલોમા મોકટેલ Ketki Dave -
ફ્રેશ દાડમ શાંગ્રીઆ મોકટેલ (Fresh Pomegranate Sangria Mocktail Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiફ્રેશ દાડમ શાંગ્રીઆ મોકટેલ Ketki Dave -
પોમેગ્રેનેટ & એપલટીની મોકટેલ (Pomegranate Appletini Mocktail Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જદાડમ & એપલટીની મોકટેલ એપલ માર્ટિની કૉકટેલ ને નૉન આલ્કોહોલીક મોકટેલ બનાવી એને નામ એપલટીની મોકટેલ રાખ્યુ...... મેં એમા જરાક ફેરફાર કર્યો છે.. એમા દાડમ નો જ્યુસ પણ નાંખ્યો છે Ketki Dave -
ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રુટસ ડીશLata Mageshkar nu 1 songAisi Bhi Bate Hoti Hai..... Aisi Hi Bate Hoti Hai.....Kuch Dilne Kahaaaaa Kuch Bhi Nahi.....Kuch Dilne Soonaaaaaa Khuch Bhi Nahiiiiiii Ketki Dave -
તરબુચ અને મોસંબી મોકટેલ (water melon and mosAbi Mocktail Recipe in Gujarati)
#GA4#week17#તરબુચી મોસંબી મોકટેલ ઇચકદાના બીચકદાના...🤷♀️ દાને ઉપર દાણા...ઇચકદાના....🤷♀️તરબુચ🍉 & મોસંબી🍈 કા હમને બના ડાલા યે મોકટેલ🍹... ઇચકદાના..સાથે... લટકામાં 💃 ..... તરબુચ 🍉ની આઇસ ગોલી 🔴 Ketki Dave -
ફ્રુટ્સ જ્યુસ આઇસ ગોલી (Fruits Juice Ice Goli Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જફ્રુટ્સ જ્યુસ આઇસ ગોલીBeta Kaliya - "Mammy Maine Aapki Har Rasoi Khai Hai"Mummy Gabbari- "To Ab Goli Arrrrreeee હું તો Ketki Dave -
મીક્ષ ફ્રુટસ જ્યુસ (Mix Fruits Juice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમીક્ષ ફ્રુટસ જ્યુસ મોસંબી દ્રાક્ષ નારંગી દાડમ જ્યુસ Ketki Dave -
મિક્સ ફ્રૂટ મોકટેલ
ઉનાળા માં મળતા ફ્રૂટ અને સ્પ્રાઇટ નું મિક્સર આ મોક્ટેલ માં છે. ફ્રેશ ફ્રુટ નાં લીધે આ મોકટેલ પીવાની મજા આવે છે. Disha Prashant Chavda -
-
-
નૉન આલ્કોહોલીક શાંગ્રીઆ મૉકટેલ (Non Alcoholic Sangria Mocktail Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જનૉન આલ્કોહોલીક શાંગ્રીઆ Ketki Dave -
નૉન આલ્કોહોલીક વીંટર શાંગ્રીઆ (Non Alcoholic Winter Sangria Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiવીંટર નૉન આલ્કોહોલીક શાંગ્રીઆ મોકટેલ Ketki Dave -
બ્લુ લગુન મોકટેલ (Blue Lagoon Mocktail Recipe In Gujarati)
#FDHappy friends ship day to all my lovely friend ❤️આજે હું મારી ફ્રેન્ડ ખુશ્બુ માટે એનું ફેવરીટ મોકટેલ ની રેસીપી શેર કરીશ@bhojanpost Bhavisha Manvar -
સનરાઈઝ મોકટેલ (Sunrise Mocktail Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જસનરાઈઝ મોકટેલ Ketki Dave -
પાઇનાજાંબુ મોકટેલ(PINEAJAMUN MOCKTAIL Recipe in Gujarati)
#AsahiKaseiIndiaપાઇનાજાંબુ મોકટેલSamne Ye Kaun Aaya Dilme ❤ Hui HalachalDekhte 👀 Bas 1 hi zalak Ho Gaye Hame Pagal અ....ર..ર.. ર.. ર...ર...રરરરહું તો પાઇનાજાંબુ મોકટેલ ની વાત કરી રહી છું.... Cookpad મા જ કહયું છે કે કોઈ પણ વાનગી પહેલાં આંખો 👀 થી ખવાય છે.... તો.......... દેખો..દેખો..દેખો..દેખો.. દેખો..👀👀👀પાઇનાજાંબુ મોકટેલ.....🍹🍹 Ketki Dave -
મોસ્કો મ્યુલે મોકટેલ (Moscow Mule Mocktail Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જમોસ્કો મ્યુલે મોકટેલ ટ્રેડિશનલ મોસ્કો મ્યુલે જિંજર બિયર, વૉડકા & લાઇમ સોડા થી બનતી... & એ સુંદર કોપર મગ મા બહુ બધા બરફ સાથે પીરસાતી જેથી ખૂબ ગરમીમા પણ ડ્રીંક ઠંડુ રહે..... આ મોકટેલ રેસીપી નૉન આલ્કોહોલીક છે.... ઇવન જિંજર બિયર નો પણ ઉપયોગ પણ નથી કર્યો..... Ketki Dave -
-
-
મીક્ષ ફ્રુટ્સ પંચ (Mix Fruits Punch Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમીક્ષ ફ્રુટ્સ પંચ Ketki Dave -
ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
#GA4#Week17મોકટેલફ્રૂટ મોકટેલ મારાં ઘરમાં બધા નું ફેવરિટ છે.હું સીઝનલ ફ્રૂટ પ્રમાણે મોકટેલ બનાવું છું. આજે મેં સ્ટ્રોબેરી, કિવિ, પાઈનેપલ એમ 3 લેયર ફ્રૂટ મોકટેલ બનાવ્યું છે. Jigna Shukla -
ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
#GA4#week17#mocktail#cookpadgujarati#cookpadindia ફ્રુટપંચ મોકટેલ એક ખૂબ જ પ્રચલિત મોકટેલ છે. ફ્રુટપંચ માં અલગ અલગ ફ્રુટ ના જ્યુસ મિક્સ કરી મોકટેલ બનાવવામાં આવે છે. તેમાં ઉમેરવામાં આવતાં ફ્રુટને આપણી પસંદગી અને સ્વાદ અનુસાર બદલી પણ શકીએ છીએ અને તેનું પ્રમાણ પણ વધુ ઓછું કરી શકીએ છીએ. મહેમાન આવવાના હોય કે કોઈ પાર્ટી હોય ત્યારે આ મોકટેલ ખુબ જ સરસ લાગે છે. આ મોકટેલ નેચરલ ફ્રુટ માંથી જ બનાવવામાં આવે છે તેથી તે હેલ્ધી પણ છે. Asmita Rupani -
ઓલ ઈન વન ખીચડી
#ખીચડી આ ખીચડી ખૂબ જ જલ્દી બની જાય છે અને વળી તેમાં આપણને ઘઉં,ચોખા,કઠોળ,દાળ અને બધા શાકભાજી ના વિટામિન મળી રહે છે. તો ચાલો આજે આપણે બનાવી ખુબ જ હેલ્દી, જલ્દી બની જાય તેવી ઓલ ઇન વન ખીચડી. Bansi Kotecha -
લેયરડ મોકટેલ (Layered Mocktail recipe in gujarati)
ફ્રૂટ્સ અને ફ્રુટ જ્યુસ મારા બહુ જ ફેવરિટ છે. એમ નેમ ખાવા પણ ગમે અને જ્યુસ કે મિલ્ક શેક પણ બહુ જ ભાવે. ખાસ તો જ્યારે એક કરતાં વધારે ફ્રૂટ ઉમેર્યા હોય ત્યારે બહુ જ મજા આવે. એટલા માટે મેં અહીં એક બહુ જ હેલ્થી ફ્રૂટ મોકટેલ ની રેસિપિ શેર કરી છે જે દેખાવ અને પીવા માં બહુ જ સરસ લાગે છે. #માઇઇબુક #myebookpost30 #માઇઇબુક#મા20 #upwas #ઉપવાસ #myebook Nidhi Desai -
-
જાંબુ પાઇનેપલ મોકટેલ(Jambu Mocktail Recipe in Gujarati)
#GA4#week17# Mocktail#પાઇનાજાંબુ મોકટેલ જામુન ને પાઇનેપલ સે કહાતું જો મેરે રંગ મે...💜... રંગ મીલાલે... સંગ🤝 મે હો લે...તો મોકટેલ🍹 બન જાયે unique...💃તો... જાંબુ & પાઇનેપલ નું મોકટેલ🍹 પી પાડો બાપ્પુડી.... અને ફટાફટ🤗🤷♀️ ફ્રેશ થઇ જાઓ Ketki Dave -
મોકટેલ (Mocktail recipe in Gujarati)
#AsahiKaseiIndiaધ મોકરHar Kisiko Nahi Milta Yahan THE MOCKER ZindagimeKhushnasib Hai . .Wo jinko Hai Mila THE MOCKER Zindagime ..... દાડમ અને હિબીસ્કસ ટી નું મેં મારી રીતે combination કરી આ "ધ મોકર" મોકટેલ બનાવ્યું છે.... Ketki Dave -
-
ગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ GRAPS MINT LEMONED
#cookpadindia#cookpadgujaratiગ્રેપ્સ જિંજર મીન્ટ લેમોનેડ Ketki Dave -
પાઈનેપલ હની મોકટેલ(Pineapple Honey Mocktail)
#વિકમીલ૨#માઇઇબુકપોસ્ટ૧૫રોગપ્રતિકારક શકિત વધારવા માટે આ એક સારામાં સારુ વિટામીન સી થી ભરપુર હેલ્ધી જયુસ છે Kruti Ragesh Dave
More Recipes
ટિપ્પણીઓ (10)