બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#CB2
બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2
બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા બાફી છોલી છૂંદો કરી લો. બધો મસાલો સ્વાદાનુસાર નાખી મિક્સ કરીલો
- 2
મસાલા ના મિડિયમ આકાર ના ગોળા વાળી ચણા ના લોટ ના ખીર માં બોળી તળી લો.અને ચટણી કે ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
મુંબઈ સ્ટાઈલ બટાકા વડા (Mumbai Style Bataka Vada Recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati બટાકા વડા એ મુંબઈના એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં નું મુખ્ય અંગ છે, જે તમને મુંબઈ ના દરેક ચાટ ના સ્ટોલ ઉપર જોવા મળે છે.બટાકા વડા એ ભારતના મહારાષ્ટ્ર માં એક લોકપ્રિય ભારતીય શાકાહારી ફાસ્ટ ફૂડ છે. ગરમા ગરમ ભજીયા, વડા, ખાવાની જે મજા છે એ બીજા સેમાય નથી, આવી વાનગી નું નામ સાંભળી ને જ મોંઢા માં પાણી આવી જાય છે. તેને ઘરે બનાવવા એકદમ સહેલા છે. આપણે ગુજરાતી આ બટાકા વડા ને એમ જ ચટણી, સોસ કે ચા સાથે ખાઈએ છીએ. Daxa Parmar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2લેફ્ટ ઓવર આલુ પરોઠા ના મસાલામાંથી બનાવ્યા છે બટાકા વડા બહુ જ મસ્ત થયા છે Sonal Karia -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે .બટાકા ના માવામાં મસાલો કરી તેના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને તળવામાં આવે છે..આજે મે બટાકા વડા અલગ રીતે બનાવ્યા છે . Nidhi Vyas -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#GA 4#week1## બટાટા વડા અત્યારે નવરાત્રી નજીક માં આવી રહી છે ત્યારે શરદપૂનમના દિવસે લગભગ દરેક ગુજરાતીના ઘરે દુધ પૌવા ની સાથે બટાકા વડા બનાવવામાં આવે છેમારા ઘરે તો શરદપૂનમે આ જ મેનું હોય છેઅને તમારા ઘરે??અમુક વસ્તુઓ પેહલા ના લોકો વડીલો ખુબ જ સારી બનાવતા હોય છે જાણે તેમનાં હાથમાં જાદુ હોય તેવી રીતે જ એકધારા ટેસ્ટ આવે એવી જઅમારા ઘરમાં બટાકા વડા પણ મારા સાસુ ખુબ સરસ બનાવે છેઆ રેસિપી હું મારા સાસુ માં પાસેથી શીખી છુંતેમના બટાકા વડા ખૂબ જ ટેસ્ટી બને છેતમારા બધા સગા સંબંધીઓ તેમના હાથના બટાકા વડા ખૂબ વખાણે છેહવે તો મને પણ તેવા ટેસ્ટ બનાવતા આવડી ગયા છેતમે પણ આવી રીતે બટાકા વડા બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા એ એવી લોકપ્રિય વાનગી છે જે ગમે તેં પ્રદેશ માં જાવ તમને મળી જ રહે અને એમા પણ નાના થિ માંડી મોટા સૌ ને ભાવે....તો ચલો Hemali Rindani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા ભારતીય સ્ટ્રીટ ફુડ છે અલગ અલગ રાજયો મા આલુ વડા,આલુ બોન્ડા,આલુ બન્ડા જેવા વિવિધ નામો થી જાણિતુ છે. Saroj Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 week2 છપ્પન ભોગ ગુજરાતી સ્વાદ માં બટાકા વડા. ગરમ મસાલા અને ખાટ્ટા મીઠા સ્વાદ વાળા ચટપટા બટાકા વડા.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત વેજીટેરીયન સ્ટ્રીટ ફૂડ. ભારત માં અલગ અલગ ક્ષેત્રમાં બટાકા વડા જુદા જુદા નામે પ્રખ્યાત છે બનાવવાની રીત માં પણ થોડો ફેરફાર હોય છે. મે આજે ગરમ મસાલા વાળા ખાટ્ટા મીઠા ગુજરાતી સ્વાદ માં બટાકા વડા બનાવ્યા છે.બટાકા વડા નાસ્તામાં અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો Dipika Bhalla -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati) ☺️
#GA4#Week1બટાકા થી બનાવાતી વાનગી માં બટાકા વડા ને કઈ રીતે ભુલાય...?તેમાં પણ વર્ષા ૠતુ માં ચારે ઓર ભીંજાયેલી માટીની મહેક પ્રશરી હોયઅને ઠંડકજ ઠંડક હોય એવા વાતાવરણ માં...જો ગરમા ગરમ ચાલુ વરસાદે ખજૂર આંબલી ને...ધાણા આદું મરચાની તીખી ચટણી સાથેજો બટાકા વડા ની એક મોટી પ્લેટ મળી જાય તો..બીજું આનાથી રૂડું શું હોય...?☺️તેમાં પણ ટ્રીપલ-સી " CCC " બટાકા સાથે મળી જાય તો ચાર ચાંદ લાગી જાય.ટ્રીપલ સી ને પેલી કોમ્પ્યુટર ની સરકારી એક્ઝામ સાથે ના સરખાવતાં..અહીં વાનગી ની વાત ચાલે છે, એટલે પરીક્ષા ને દૂરજ રાખીશું..☺️ટ્રીપલ-સી " CCC " એટલે અહીં...Capsicumકેપ્સિકમ,Corianderકોરિએન્ડર અને,Carrotકેરટ ને પણ બટાકાવડા બનાવવા માં ઉપયોગ કરી,એક પોશકવર્ધક ટચ આપવાનો પ્રયાશ કરીશું.તો ચાલો બટાકા વડા બનાવવાની સફર પર આગળ વધીયે...! NIRAV CHOTALIA -
-
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#EBWeek15ફરાળી વડા અપ્પમ પેનમાં તળિયા વગર સરસ બને છે તો જરૂરથી બનાવશો Kalpana Mavani -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MVF આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા. Vaishali Vora -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending recipe#Bateta vada#cookpadindia#cookpadgujrati આજે મેં બટાકા વડા બનાવ્યા છે, બટાકા વડા તો બધા જ બનાવતા હોય છે, પણ મેં થોડીક અલગ રીતે કર્યા છે ખુબ જ સરસ થયા છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Vidhi V Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15647062
ટિપ્પણીઓ (2)