રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને ધોઇ ચાર થી પાંચ કલાક પલાળી રાખો પછી તેને જાર માં લઇ છાસ નાખી ક્રશ કરી ખીરું તૈયાર કરી લ્યો. છ થી આઠ કલાક ઢાંકી ને રહેવા દયો.
- 2
આઠ કલાક પછી જોશું તો આથો આવી ગયો છે.હવે તેમાં ખાંડ, મીઠું,હળદર, હીંગ અને ઇનો નાખી હલાવી લ્યો.ગ્રીસ કરેલી થાળી માં ખીરું લઈ ઉપર મરચું સ્પ્રિકલ કરી દસ મિનિટ ઢાંકી ને થવા દયો.
- 3
દસ મિનિટ પછી જોશું તો ઢોકળા તૈયાર છે.આ ઢોકળા તેલ,લસણ ની ચટણી,ગોળ સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
મગદાળ ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#STEAM#COOKPADGUJ#COOKPADINDIA ગુજરાતી ફરસાણ ઢોકળા ને વરાળે બાફી ને તૈયાર કરવા માં આવે છે. Shweta Shah -
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
લાઇવ ઢોકળા(live dhokla recipe in gujarati)
#ઢોકળા #દહીંગુજરાતીઓને ઢોકળા ખુબ જ ભાવે અલગ અલગ રીતે ઘણી વેરાયટી બંને એમા પણ સુરતી લાઇવ ઢોકળા ની વાત જ અલગ - ગુજરાત ના દરેક લગ્ન માં જોવા મળે જ. Bhavisha Hirapara -
મલ્ટીગ્રેન ઢોકળા (Multigrain Dhokla Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3#WEEK3 ઇદ ડા એક સુરત નું ફેમસ ફરસાણ છે.તેના ઉપર મરી અને શેકેલા જીરું નો ભૂકો છાંટવા મા આવે છે.પણ મે અહીં લાલ મરચું છાંટ્યું છે.કારણ કે મારા ઘરે કોઈ ને મરી જીરું નો સ્વાદ નથી ભાવતો . Vaishali Vora -
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week4#October#Gujarati#Mypost1આ ઢોકળા ખૂબ જ જલ્દી બની જાય છે આથો આવવની રાહ જોવી પડતી નથી ... ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
-
અડદ ની દાળ બાજરી નો રોટલો (Urad Dal Bajri Rotlo Recipe In Gujarati)
#MRC ત્રણ મહીના ઉનાણા રોટલા ઓછા બનતા હોય છે પણ વરસાદી માહોલ થાય પછી મારી ઘરે રોટલા ચાલુ થય જાય mitu madlani -
ઢોકળા કેક(dhokala cake recipe in gujarati)
#માસ્ટરશેફ_૪#વીક_૪#રાઈસ_દાળ#Dhokla_Cake Rajeshree Shah (Homechef), Gujarat -
ચૌવટી દાળ (Chovati Dal Recipe In Gujarati)
આ દાણ રોટલા અને રોટલી બંને સાથે ખાય સકાય#AM1 mitu madlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16915308
ટિપ્પણીઓ