ચૌવટી દાળ (Chovati Dal Recipe In Gujarati)

mitu madlani @cookmitu20
આ દાણ રોટલા અને રોટલી બંને સાથે ખાય સકાય
#AM1
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ સરસ ધોઈ અણધી કલાક પલાણવી
- 2
મગની દાળના ફોતરા કઢી બધી દાળ બાફવા મૂકો
- 3
વઘાર માટે એક વાસણ મા તેલ ગરમ થાય તેમા હીંગ નોવઘાર કરી આદું ની પેસ્ટ નાખી વઘાર કરવો
- 4
બધી દાળ નાખી ઉકળવા દેવી અને ઉપર મુજબ ના બધા મસાલા ઉમેરી બરાબર મીકસ કરીને ઉકાળો.આ દાળ લીંબુ સાથે ખાવા મા સરસ લાગે છે દાણા વાણી પણ ખાય સકાય અને પીસી ને પણ લઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદ ની દાળ બાજરી નો રોટલો (Urad Dal Bajri Rotlo Recipe In Gujarati)
#MRC ત્રણ મહીના ઉનાણા રોટલા ઓછા બનતા હોય છે પણ વરસાદી માહોલ થાય પછી મારી ઘરે રોટલા ચાલુ થય જાય mitu madlani -
મગ તુવર દાળ ખાટું
#દાળકઢીમગ તુવર દાળ ખાટું ભાત ,ભાખરી ,રોટલી કે રોટલા સાથે ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
ત્રેવટી મેથી દાળ (Trevti Methi Dal Recipe In Gujarati)
#WK5#WEEK5આ દાળ મા ચણા દાળ જરૂરી ingredients છે. બીજી તમે તમને મનગમતી દાળ મિક્સ લઈ શકો. મેં અહીં મોગર દાળ અને અડદ દાળ યુઝ કર્યું છે. તમે મસૂર, તુવેર પણ લઈ શકો. આ દાળ પરાઠા અને રાઈસ બંને સાથે ડિનર અને લંચ મા લઈ શકાય. મેં અહીં મેથી ની લીલી ભાજી નાખી બનાવી છે ખૂબ જ સરસ કોમ્બિનેશન અને ટેસ્ટ પણ. પ્રોટિન રીચ દાળ અને નાના મોટા સૌ ને ભાવતી. જોડે પાપડ, સલાડ અને છાશ પછી તો જલસા. Parul Patel -
ઇન્દ્રા હાર
આ મધાયપ્રદેસ ના રજ્વાડા ની રેસિપી છે, જે મકાઈ ના મસાલા વાળા રોટલા ને લસણ ને લાલ મરચાની ચટણી સાથે પીરસવા મા આવે છે. #Foodie Mittal Rana -
-
રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાની પંચમેળ દાળ બહુ જ ટેસ્ટી બને છે અને ભાત કે રોટલી સાથે પણ બહુ સારી લાગે છે. Bansi Thaker -
-
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. આથી જો તમે રોજ રોજ તુવેરની દાળ ખાઈને કંટાળી ગયા હોવ અથવા તો સાંજે પરોઠા સાથે સબ્જીના બદલે કંઈ બીજુ બનાવવા માંગતા હોવ તો ત્રેવટી દાળ ટ્રાય કરો, ખાવાની મજા પડી જશે. Juliben Dave -
પ્રોટીન દાળ સુપ (Protin Dal Soup Recipe In Gujarati)
#AM1આ સુપ માંથી ખુબ પ્રોટીન મળે છે અને ખૂબ હેલ્ધી છે ને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
-
-
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#childhood અમે નાના હતા,ત્યારે દાળ-ભાત નો કૂવો કરી ને બટાકા ના શાક ના ફોડવા છૂટા છૂટા મૂકી ને પછી આવ જો ખાઈ લે નહીં તો તારા કૂવા માં થી કાગડો ખાઈ જશે...અને પછી હું ને મારા ભાઈ બ્હેન ફટાફટ ખાઈ લેતા...આ જ રીતે પછી અમે મોટા થયા એટલે અમે અમારા થી નાના બાળકો ને,પછી મારી દીકરી ને..આ સિલસિલો ચાલુ જ રહેશે...ભલે યુગ પરિવર્તન થાય પણ ગોળ-ઘી રોટલી નું પપુડું, ખાંડ-મલાઈ રોટલી નું પપુડું, દાળ-ભાત કે કઢી-ભાત નો કુવો ....ને ગુબીચ ગોળ ની ચાસણી ને કડક કરી તલ નાખી ઠારી કાપા પાડી ને પછી એય ચૂસવાની.. કૂકપેડ તરફથી મળેલ childhood થીમ થી કંઈક કેટલીયે યાદો તાજી થઈ...આભાર કૂકપેડ Krishna Dholakia -
-
-
-
પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati)
#AM1#પંચકુટીદાળ આ દાળ ને પંચ રત્ન દાળ પન કહેવાય...જે પ્રોટીન થી ભરપૂર હોય છે..ને આમાં પાંચ જાત ની દાળ વાપરવા મા આવે છે જેથી તેનો ટેસ્ટ પન બોવ સરસ લાગે છે...એટલે તેને પંચકુટી કે પંચ રત્ન દાળ કહેવાય...😋 Rasmita Finaviya -
-
-
-
મસાલા દાળ (Masala Dal Recipe in Gujarati)
#AM1🍛🍱આ દાળ મે મારી રીતે એક અલગ જ ફ્યુઝન સાથે સર્વ કર્યું છે...... I Hope you Like it❤❤❤🍱🍛 Payal Bhaliya -
-
મેથી મગદાળ
#પીળીઆ દાળ તમે રાઇસ, રોટલા,રોટલી કે ભાખરી સાથે ઉપયોગ કરી શકાય. શિયાળામાં ગરમ ખૂબ સરસ લાગે છે. માંદગી માં પણ ઉપયોગ થાય. Ami Adhar Desai -
પૌષ્ટિક અળદ ની દાળ
#દાળકઢીઅળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે. Bhumika Parmar -
અડદ ની દાળ
#દાળકઢીપ્રોટીન અને વિટામિન થી ભરપુર અડદની દાળ માં ખૂબજ તાકાત હોય છે.અમારા ઘરે દર શનિવારે અડદની દાળ અને રોટલા હોય છે.મને ચુરમાના લાડવા સાથે પણ આ દાળ બહુ ભાવે છે,તો ચાલો બનાવીએ.Heen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14812735
ટિપ્પણીઓ