રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને ધોઇ ને પલાળીને રાખો પછી તેમાં 2 ગણું પાણી નાખી મીઠું અને ઘી નાંખી 3 વ્હીસલ કરી લો અને કૂકર ઠંડું થવા મૂકો પછી રાઇસ ઠંડા થાય એટલે દહીં મિકશ કરો.
- 2
હવે કાચી કેરી, લીલું મરચું અને ધાણા ભાજી સુધારી લો.
- 3
હવે કડાઇ માં તેલ અને ઘી નાંખી ગરમ મૂકો ગરમ થાય રાઇ જીરું તતડે એટલે હીંગ નાખી લીલું મરચું અને ચણા દાળ, અડદની દાળ નાંખી સાંતળો. સૂકું લાલ મરચું અને લીમડા ના પાન નાંખી દહીં ભાત ઉમેરો અને હળવે હળવે મિક્ષ કરી લો. આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ કર્ડ રાઈસ ને કાચી કેરી અને ધાણા ભાજી છાંટી પીરસો અને જમો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
#Mar#W1#Week 1#Riceમેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#KR@Jayshree171158 inspired me for this recipeગરમીમાં લાઈટ ડિનર માટે લેમન રાઈસ, ટેમરીંડ રાઈસ કે મેંગો રાઈસ best options છે. આજે કેરીની સીઝન ને તથા મેંગો રેસીપી ચેલેન્જ ને ધ્યાનમાં રાખીને મેંગો રાઈસ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
લેમન રાઇસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#સાઉથ ઇન્ડિયન રાઇસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
લેમન રાઇસ
આ એક સાઉથ ઇન્ડિયન , નાના મોટા સૌ ખાઇ શકે એવી સાદી અને ટેસ્ટી,હેલ્ધી રેસિપી છે.#SR#RB11 Gauri Sathe -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
-
કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે જેને થાઈર સાદમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાનગી ખૂબ સરળ રીતે બનાવવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને પેટ ને ઠંડક આપે છે. આ ભાત ઠંડા અથવા સામાન્ય રૂમ ના તાપમાન જેવા સર્વ કરવામાં આવે છે.સુપરશેફ૪ Dolly Porecha -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#FDS સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
સોજી અને બેસન ના ઢોકળાં
#WesttoBest ગેસ્ટ આવ્યા હોય ને ભજિયા બનાવતાં થોડું ખીરું વધે. મેં વધેલું ખીરું તેમાં ભજિયા ની વધેલી સામગ્રી નાંખી ઢોકળાં બનાવ્યા તો ખૂબજ ટેસ્ટી બન્યા. Bhavnaben Adhiya -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશ કલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ#cookpadindia#cookpadgujarati#curdrice#summerspecial Mitixa Modi -
-
-
કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)
#30mins નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋 Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16900895
ટિપ્પણીઓ