ચીકુ નો હલવો (Chikoo Halwa Recipe In Gujarati)

Saurabh Shah
Saurabh Shah @cook_27601838
Anand
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 250ચીકુ
  2. 100 ગ્રામમોરસ
  3. 2 સ્પૂનમિલ્ક પાઉડર
  4. 2બદામ પિસ્તા અને ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચીકુને છોલી ને બી કાઢી લેવા teno પલ્પ રેડી કરવો પાણી નો ભાગ ઓછો થવા દેવો

  2. 2

    પાણી ઓછું થાય એટલે મોરસ નાખી હલાવતા રેવું પછી તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરવો

  3. 3

    પછી ઘી મિક્સ કરવું હલાવતા હલાવતા બધો ચમચા સાથે ચોંટવાલાગે એટલે હલવો રેડી થઇ ગયો કહેવાય

  4. 4

    પછી ડીશ માં લઇ ગાર્નિશ કરી સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saurabh Shah
Saurabh Shah @cook_27601838
પર
Anand
Avnevi vangi benavanu
વધુ વાંચો

Similar Recipes