બીટરૂટ મુઠીયા

Ankita Tank Parmar @cook_880
બીટરૂટ મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કાથરોટમા મુઠીયા બનાવવા માટેની બધી સામગ્રી લઈ બરાબર મિક્ષ કરીને થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો.હાથમાં તેલ લગાવી લાંબા મુઠીયા બનાવી લો.
- 2
હવે સ્ટીમરમા ૧૦-૧૨ મીનીટ માટે મિડીયમ ફ્લેમ પર સ્ટીમ કરી લો અને ચેક કરો જો ચપ્પુ ચોખો નિકળે તોથઇ ગયા છે નહિ તો ૪-૫ મિનિટ વધુ સ્ટીમ કરો.
- 3
હવે મુઠીયા ના નાના નાના પીસ ના કટકા કરી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી રાઇ જીરું લીમડો હિંગ તલથી વઘાર કરી તેમાં બનાવેલ મુઠીયા નાખી ગોલ્ડન કલર ના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
- 4
તો તૈયાર છે બીટરૂટ ના સ્વાદિષ્ટ મુઠીયા તેનેસર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી ચા સાથે અથવા ચટણી સાથે સર્વ કરી મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
-
-
દુધીના મુઠીયા (Bottle gard muthiya recipe in Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બને છે. બાફીને, તળીને, મેથીના, પાલકના, દુધી ના મુઠીયા.. બધા ની રીત બનાવવાની અલગ અલગ છે.મે આજે multigrain atta મિક્સ દુધી ના મુઠીયા બનાવ્યા છે. Hetal Vithlani -
શિયાળુ મુઠીયા (Winter Muthia Recipe In Gujarati)
#CWM1#Hathimasalaઆમ તો આપણે મુઠીયા અવર નવર બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળાની સીઝન ચાલે છે ત્યારે શિયાળામાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર એવા લીલા મસાલા ભરપૂર પ્રમાણમાં આવે છે. આ મસાલા નો ઉપયોગ કરી વાનગી બનાવવામાં આવે તો તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. શિયાળામાં આવતા બધા જ લીલા મસાલા અને શાકભાજીનો ઉપયોગ કરી મુઠીયા બનાવ્યા છે. તેથી તેનું નામ મેં શિયાળુ મુઠીયા આપ્યું છે.ઘઉંના લોટમાં બધા જ લીલા મસાલા તેમજ સુકા મસાલા અને મનગમતા શાકભાજી ઝીણી ને નાખી લોટ બાંધી લાંબા મુઠીયા બનાવી તેને સ્ટીમ કરીને વઘારવામાં આવે છે. Ankita Tank Parmar -
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
હેલ્થી પંચ્રતન દૂધીના મુઠીયા
#વિકમીલ૩#બાફેલું/ આપણે ગુજરાતીઓ હવે બીજા દેશની ડીશ બનાવતા થયા છીએ. પણ અઠવાડિયામાં એકવાર તો આપણે દુધી ના મુઠીયા, ઢોકળા હાંડવો, એ બધું બનાવતા જ હોઈએ છીએ.. મુઠીયા માં પાંચ લોટનો ઉપયોગ કર્યો છે જેથી એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી થાય.તો ચાલો દુધી ના મુઠીયા ની રેસીપી જોઈ લઈ..... Khyati Joshi Trivedi -
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#KER#cookpad રગડા પૂરી રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ રેસીપીના મુખ્ય ઘટકો પૂરી અને રગડા ગ્રેવી અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને તેને સંગ્રહિત કરી રાખી શકાય છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો તેને ખૂબ ઓછા સમયમાં બનાવી શકાય છે.સ્વાદ અનુસાર તેમાં રહેલા ઘટકોની માત્રા બદલી શકાય છે. પૂરી અને રગડા ઉપરાંત ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી અને સેવની માત્રા બદલી શકાય છે. તો ચલો જોઇ લઇએ અમદાવાદની ફેમસ અને સ્પેશિયલ એવી રગડા પૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. Ankita Tank Parmar -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ડીનર મા કંઈક હળવુ ખાવાની ઇચ્છા હોય ત્યારે ઝટપટ બની જતા, દુધી ના પોષ્ટીક, સ્વાદિષ્ટ મુઠીયા દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે Pinal Patel -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
દુધી ડોનટ મુઠીયા (Dudhi Donut Muthiya recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_20#વીકમીલ3_પોસ્ટ_7#સ્ટીમ/ફ્રાઇડ#goldenapron3#week24#Added_lots_of_veggies#steam_Recipe બાળકો માટે ખુબ જ હેલ્થી ફૂડ છે. કારણ કે જે દુધી ખાતા નથી તે આવો દુધી ના ડોનટ જોયી ને હોશ થી ખાસે. દુધી ના આ મુથિયા મા ઘણાં શાકભાજી છે. જે પૌષ્ટિક અને આરોગ્ય લક્ષી ખોરાક છે. અને આ ડોનટ વરાળ થી બનેલા છે. Daxa Parmar -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar -
મુઠીયા (Muthiya in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૨મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ. Shraddha Patel -
મેથીના મુઠીયા
#શિયાળાદુધી ના મુઠીયા તો સૌ કોઈ ખાધા જ હોય છે હવે બનાવો શિયાળામાં મેથીના મુઠીયા Mita Mer -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
સ્ટફ્ડ આલુ દાળ ઢોકળી - Dal dhokli
#આલુદરેક ગુજરાતીને ત્યાં દાળ ઢોકળી અવારનવાર બનતી હોય છે આ દાળ ઢોકળીમાં નવા રૂપમાં બનાવવા માટે બટેટાનો ઉપયોગ કર્યો છે. દરેક ગુજરાતીને દાળ ઢોકળી પ્રિય હોય છે. Kashmira Bhuva -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ગમે તે સમયે ખાઈ શકાય.બ્રેકફાસ્ટ અને ડિનર માટે ઉત્તમ..ચા,દૂધ કે દહીં સાથે પણ ટેસ્ટી લાગે.. Sangita Vyas -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
વધેલા ભાત માં થી ડિનર બનાવ્યુંબપોર ના વધેલા ભાત માં થી રસિયા મુઠીયા બનાવ્યા.. Sangita Vyas -
દૂધીના મુઠીયા
#goldenapron3#week -9#steamગુજરાતીઓના મનપસંદ મુઠીયા દરેક ઘરમાં બનતા હોય છે ખુબજ ટેસ્ટી અને હેલ્થી ચા સાથે કે દૂધ સાથે ખુબજ સરસ લાગે છે ..સ્ટીમ કરીને બનાવેલા દૂધીના મુઠીયા તમે પીકનીક કે પ્રવાસ માં પણ લઇ શકો છો ... Kalpana Parmar -
રસિયા મુઠીયા
#માઇલંચરસ મુઠીયા કે રસિયા મુઠીયા માં મૂઠિયા બનાવીને ગ્રેવીમાં પીરસવામાં આવે છે. મેં અહીં કારેલાની છાલ ના મુઠીયા બનાવ્યા છે જેને ટામેટાની ગ્રેવીમાં ઉમેરીને એક શાક તૈયાર કર્યું છે. Bijal Thaker -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
મુઠીયા ચાટ
#લીલી#ઇબુક૧#૧૦મુઠીયા એ ગુજરાતીઓનું માનીતું ફરસાણ તથા ભોજન નું વિકલ્પ છે. મુઠીયા ને બાફી ને તેલ સાથે, અથવા વધારી ને ચટણી, સોસ સાથે ખાતા હોઈએ છે. આજે મેં એ મુઠીયા ની ચાટ બનાવી છે અને મેથી ભાજી ના અને મિક્સ લોટ ના મુઠીયા બનાવ્યા છે. Deepa Rupani -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)
#GA4#WEEK21#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16151369
ટિપ્પણીઓ (6)