ધાણા ના મસાલા થેપલા

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે ખાધા હોય તો લંચ
સ્કીપ થાય તો પણ વાંધો ન આવે..

ધાણા ના મસાલા થેપલા

સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે ખાધા હોય તો લંચ
સ્કીપ થાય તો પણ વાંધો ન આવે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧ ટેબલસ્પૂનતેલ મોણ માટે
  3. ૨ ટેબલસ્પૂનધાણા
  4. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  5. ૧ ચમચીઅજમો
  6. ૧/૨ ચમચીમીઠું
  7. ૧/૪ ચમચીહિંગ
  8. જરુર મુજબ પાણી લોટ બાંધવા
  9. જરુર મુજબ તેલ થેપલા શેકવા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લોટ માં મોણ મીઠું ધાણા અને અન્ય મસાલા નાંખી થેપલા નો લોટ બાંધી પાંચ મિનિટ સુધી રહેવા દો.

  2. 2

    ત્યારબાદ લુઆ કરી બધા થેપલા વણી તવી પર તેલ થી બંને બાજુ સારી રીતે શેકી લો.
    થેપલા ને ચા અથવા અથાણા સાથે સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes