ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પેન ગરમ કરવુતેમા કાજુબદામ પિસ્તા નાખી ગેસ બંધ કરી વરિયાળી મગજતરીના બી ખસખસ બધુ હલાવી મિકસરમા તજનો ટુકડો મરી બધુ નાખી દરદરો અથવા પાઉડર પીસી લેવા પછી એક ગ્લાસ મા બરફ નાખી તેમા દૂધ નાખી ઉપર મુજબ સાલો નાખી હલાવી તૈયાર કરવું
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠંડાઈ (Thandai recipe in gujarati)
#મોમઠંડાઈ મસાલો ઠંડાઈ માટેનું મેઈન થીમ છે જે હુ મારી મોમ પાસેથી શીખેલ છું .આજે હું ઠંડાઈ તેમના માટે બનાવીશ જે મારી અને મોમની ગમતી રેસીપી છે. Bhumi Patel -
ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati)
હોળી સ્પેશ્યલ ઠંડાઈ મસાલો અને તેમાંથી બનતી ઠંડાઈ Shital Shah -
-
-
-
-
ઠંડાઈ ફ્લેવર ફિરની(thandai firani recipe in Gujarati)
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
-
ઠંડક પ્રદાન કરનાર ગુલાબ ગુલકંદ ઠંડાઈ
#SSM#Cookpad#Cookpadgujarati1#Cookpadindia#Summer Super Drink Ramaben Joshi -
-
-
ઠંડાઈ અને ઠંડાઈ પાઉડર (Thandai and Thandai Powder Recipe in Gujarati)
#FFC7#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઠંડાઈ નો ઉપયોગ ગરમીના દિવસોમાં ખાસ કરવામાં આવે છે આ એક એનર્જી યુક્ત પીણું છે હોળી ધુળેટી ના દિવસો માં ઠંડાઈ નો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે આ એક ઉત્તમ પ્રકારનું પીણું છે અને શારીરિક શક્તિ ને ટકાવવામાં મદદરૂપ થાય છેડેલિશ્યસ એનર્જી યુક્ત ઠંડાઈ અને ઠંડાઈ પાઉડર Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FRમહાસશિવરાત્રી શિવભક્તો માટે અનેરો તહેવાર છે આ નિમિતે શિવજીને ઠંડાઈ નો પ્રસાદ ધરાવવામાં આવે છે મેં પણ આજે આ ઠંડાઈ બનાવી છે Jyotika Joshi -
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe in Gujarati)
ગ્રીષ્મ ઋતુમાં જ્યારે શરીરમાં ઉષ્ણતા વધી જાય છે ત્યારે ઘણી બિમારીઓ ઉત્પન્ન થાય છે ત્યારે દિવસમાં એક વખત ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરની અંદર તરોતાજગી તેમજ સ્ફુર્તી રહે છે. શરીરને પણ પોષણ મળે છે અને ગરમીનો સામનો કરવાની સાથે સાથે શક્તિ પણ મળે છે. આમ તો ઠંડાઈ બજારમાં પણ તૈયાર બનાવેલી મળે છે. પણ ઘરે ફ્રેશ મસાલો બનાવીએ તેની વાત જ અલગ છે. Disha Prashant Chavda -
-
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7રંગો નો તહેવાર એટલે હોળી, ખુબ સારી મોજ મસ્તી સાથે મીઠાઈ, ફરસાણ , પરંતુ ગરમી ની શરૂઆત થઈ ગઈ હોય એટલે મેવા થી ભરપુર ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની મજા અલગ છે Pinal Patel -
ઠંડાઈ મસાલો (Thandai Masala Recipe In Gujarati)
ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે અને હોળી આવી રહી છે.તો મેં આજે ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16152700
ટિપ્પણીઓ