કાચી કેરી વીથ ગાર્લિક ચટણી (Kaci Keri Garlic Chutney Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

કાચી કેરી વીથ ગાર્લિક ચટણી (Kaci Keri Garlic Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1/2 કપતોતા પૂરી કેરી
  2. 1/2 કપલસણ
  3. હીંગ
  4. મીઠું સ્વાદમુજબ
  5. 1 ચમચીજીરુ
  6. 2 ચમચીકાશ્મીરી મરચુ
  7. 2 ચમચીપાણી (જરુર પડે તો)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ કાઢી લો લસણ ફોલો ને રેડી કરો

  2. 2

    હવે એક મીક્ષર જાર મા બધુ એડ કરી દો થોડી થોડી વાર મીક્ષર ચાલુ બંધ કરી પીસી લો જરુર લાગે તો પાણી એડ કરી ફરી પીસી આ ચટણી લાંબા સમય સુધી ફીજ મા સારી રહે છે

  3. 3

    તો તૈયાર છે કાચી કેરી વીથ ગાર્લિક ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes