ફજેતો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમરસ બનાવીએ ત્યારે કેરી ના ગોટલા ને પાણી માં પલાળીને રાખો,પછી સરસ ધોઈ ને તેમાં કેરી નો પલ્પ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો ને ગાળી લો.
- 2
ફજેતો રેસીપી બનાવવાં માટે ની બધી જ સામગ્રી એકત્રિત કરી લો.
- 3
તેમાં દહીં, બેસન અને પાણી ઉમેરી ને બ્લેન્ડર ફેરવી લો.સરસ ચમચાં ની મદદથી હલાવી લો ને પાણી જરૂર મુજબ ઉમેરો.
- 4
પછી તેમાં હળદર,લાલ મરચું અને મીઠું,સૂંઠ પાવડર ઉમેરી ને સરસ ઉકાળો. તેમાં ગોળ ઉમેરી ને સરસ ઉકળવા દો.
- 5
- 6
વધારિયાં માં ધી,મેથી દાણા, જીરું ઉમેરો ને વઘાર સરસ તતડે એટલે તેમાં હીંગ, લીમડા નાં પાન, તજ,લવિંગ નો પાવડર ઉમેરી ને તૈયાર ઉકળતા ફજેતો માં ઉમેરી ને સરસ હલાવી લો.
- 7
- 8
તો તૈયાર છે કેરી નો ફજેતો તેને લેચી,રસ,ભાત સાથે પીરસી શકાય છે.
ફજેતો બનાવો ત્યારે ખમણેલું આદુ કે સૂંઠ પાવડર ગમે તે ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના તલ રેવડી (Makhana Til Revadi Recipe In Gujarati)
#US#COOKPADINDIA#COOKPADGUJARATI#MAKARSANKRANTISPECIALRECIPE#MAKHANATILGUDREVDIRECIPE#MAKHANATILCHIKKIBALLSRECIPE#WEEK10#MBR10 Krishna Dholakia -
ફજેતો
#મધરફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે. Deepa Rupani -
ગજરેલા (Gajrela Recipe In Gujarati)
#WEEK9#MBR9#XS#ChristmasFestivalrecipe#Gajarelarecip#Carrotrecipe#Sweetdishrecipe#Desertrecipe Krishna Dholakia -
લગ્નપ્રસંગે બનતી ગુજરાતી કઢી
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#COOKPADINDIA#COOKPADGUJARATI#GUJARATIKADHIRECIPE#KadhiRecipeલગ્ન પ્રસંગે રસોઈયા મહારાજ બનાવે તેવી ખાટી - મીઠી કઢી આજે બનાવી ને એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KR@dollopsbydipa - Deepa Rupaniji &@RiddhiJD83 - Riddhi Dholakiyaji inspired me for this recipe.ફજેતો મારા સાસુ બનાવતાં.. પણ મે પેલી વાર બનાવ્યો છે. કેરીનાં ગોટલા ધોઈ એમાં ચોંટેલા પલ્પને કાઢી બનાવાય. આમ તો 'મેંગો કઢી' કહી શકાય. ગુજરાતી કઢીમાં મેંગો પલ્પ નાંખવાથી આવું જ રીઝલ્ટ આવે.બહેનો કેરી તો ખાય અને ખવડાવે પણ એના ગોટલાનો પણ ઉપયોગ કરે. આ કરકસરની આવડત સ્ત્રી ને જન્મજાત હોય છે.ફજેતો થવો કે ફજેતો કરવો - એ કહેવત પરથી જ નામ પડ્યું હશે એમ મારું માનવું છે. Dr. Pushpa Dixit -
-
-
-
ચણા મસાલા (proteindietrecipe)
#Veganrecipes#highproteindietrecipe#Chanamasalarecipe#Healthyrecipe#cookpadGujarati#cookpadindia Krishna Dholakia -
-
-
ખાટા મગ,ભાત અને રોટલી (Khata Moong Rice Rotli Recipe In Gujarati)
#૩૦ મિનિટ રેસીપી #30mins#CookpadGujarati#Cookpadindia#moongrecipe Krishna Dholakia -
રાજગરા ખજૂર નો શીરો (Rajgira Khajoor Sheera Recipe In Gujarati)
#CookpadGujarati #CookpadIndia#CWM2#hathimasala#WLD#MBR7#WEEK7#Falaharilunchrecipe#Rajgarakhajursirarecipe આજે ઉપવાસ એટલે ફરાળ...શિયાળામાં ગરમાગરમ ફરાળી લંચ રેસીપી માં એક સ્વીટ તો હોય જ...તો રાજગરા અને ખજૂર નો ઉપયોગ કરી શીરો બનાવ્યો...... Krishna Dholakia -
સનફલાવર સીડ્સ ચટણી પાવડર
સનફલાવર બીજ માં થી એન્ટિઑકસિડન્ટ,ફાઈબર,પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, સોડીયમ, પોટેશિયમ, ઝીન્ક સહીત અનેક પ્રકાર ના વિટામીન મળી આવે છે.સૂર્યમુખી ના બીજ : > ડાયાબિટીસ ને દૂર રાખે છે.> પેટ ની સમસ્યા અને કબજિયાત દૂર કરે છે.> ઘા ને રૂઝ લાવવામાં મદદ કરે છે.> ત્વચા માં ચમક લાવવામાં મદદ કરે છે.> વાળ ને ખરતા અટકાવે છે.મગજ,હ્રદય અને હાડકાં માટે ફાયદાકારક છે.બેસ્ટ કેન્સર માટે પણ ફાયદાકારક છે. Krishna Dholakia -
કાશ્મીરી ગ્રીન ટી
#goldenapron ૨#week ૯જમ્મુ કાશ્મીર પ્રદેશમાં ઠંડી ખૂબ જ પડતી હોય છે આ ઠંડીથી બચવા માટે તેઓ ત્યાં ઠંડીને દૂર ભગાવવા માટે આવો ઉકાળો બનાવીને પિતા હોય છે જેથી ઠંડી ઉડી જાય અને શરીરમાં ગરમાવો રહે. Sanjay M Bhimani -
-
મેથી સલાડ (Methi Salad Recipe In Gujarati)
#BR#greenbhajirecipe#methisaladrecipe#healthysaladrecipe#મેથીનાપાનનોસલાડરેસીપી Krishna Dholakia -
-
માથંગા એરિસેરી (Mathanga Erissery Recipe In Gujarati)
#KER#Keralreciped#MathangaErissery#ChooseToCook માથંગા એરિસેરી એ કેરળ(દક્ષિણ ભારતીય) ની પરંપરાગત વાનગી છે.□ આ વાનગી માં pumpikn(કોળાં) ને લાલ ચોળી કે કોઈપણ કઠોળ કે તુવરદાળ સાથે બનાવવા માં આવે છે.□ પીસેલા લીલાં નારીયેળ ને ઉમેરવા માં આવે છે.□ નારિયેળ તેલ કે શુધ્ધ ઘી સાથે વઘાર કરવામાં આવે છે.□ આ એરિસેરી ને વાટકી ભાત,પાપડ અને અથાણાં સાથે પીરસવા માં આવે છે.□ મારી ખાસ ફ્રેન્ડ પ્રસન્ના મેનન કેરળ ની હતી...તો એની મમ્મી પાસે થી ઘણી વાનગીઓ જમી હતી...ઈ લોકો ઓનમ માં ખૂબ જ સરસ ફુલો ની અને અલગ અલગ રંગો ની રંગોળી કરતાં....ઢોંસા,ઈડલી,કેળા ની (કાચાં અને પાકાં),કોળાં ની...એમ ઘણું બધું બનાવતાં...મને એના નામ સાંભળી ને ઈ સમયે મજા આવતી...રીતસર ગોખતી.....આ જ ની વાનગી માથંગા એરિસેરી પણ માસી ની યાદ તાજી કરી....એમની પાસે પથ્થર હતો એની પર ટોપરુ ને મસાલા વાટતા અને ચમચી જેવું આગળ થી ડીઝાઇન વાળું એક સાધન હતું એમાં નારિયેળ રાખી છીણતાં...આભાર કૂકપેડ ઘણાં સમય પછી એમની વાનગીઓ એમની પાસે થી શીખી ને બનાવવાની કોશિશ કરી.... Krishna Dholakia -
છાલ વાળું બટાકા નું શાક (Chhal Valu Bataka Shak Recipe In Gujarati)
#LSR#Lagan Style Recipe#PotatoesRecipe#છાલ વાળાં બટાકા નું શાક Krishna Dholakia -
ફજેતો વિથ બેપડી રોટલી (fajeto with rumali roti Gujarati Recipe)
#કેરી#mango#treditionalકેરી નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય.. એવુ કહેવાય કે આમ કે આમ ગુટલી ઓ કે દામ. એટલે કેરી તો મજાથી ખાવ પણ તેના ગોટલા પણ ઉપયોગમાં લો. Daxita Shah -
ફજેતો(Fajeto recipe in Gujarati)
#KR ફજેતો તે અમુક અંશે કઢી, ઓસામણ જેવી વાનગી છે ઘણાં અલગ અલગ પ્રકાર થી ફજેતો બનાવતાં હોય છે.આ વાનગી કેરી ખાવા નાં શોખીન ગુજરાતીઓ નાં ઘરે ઉનાળો શરુ થઈ જાય એટલે ફજેતો બનવાનું ચાલુ થઈ જાય.ફજેતો લેવાંથી જમવાનું આસાન થી પચી જાય છે. Bina Mithani -
-
-
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
સામા ની ફરાળી ઈડલી ને ચટણી (Sama Farali Idli Chutney Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બનાવવાની મજા આવે છે.□ કૂકપેડ તરફથી આ અઠવાડિયા માં સામા માં થી બનતી ફરાળી વાનગી બનાવવાની છે.□ મેં સામો (મોરૈયા) માં થી પ્લેટ ઈડલી બનાવી છે...સાથે મજેદાર ફરાળી ચટણી તૈયાર કરી છે... તો તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
-
ભેળ ની સૂકી ચટણી
#kothmirgreenchillylemonrecipe#cookpadGujarati#cookpadIndia#Drybhelchatani Krishna Dholakia -
ફજેતો (Ripe Mango-Kernel Kadhi Recipe In Gujarati)
#KRપાકી કેરીના પલ્પ-ગોટલા થી આ વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે..પારંપરિક અને વિસરાતી વાનગી એવો આ સ્વાદિષ્ટ ફજેતો નવી પેઢીએ સ્વીકારી લીધો છે જે રોટલી અને ભાત સાથે પીરસાય છે..કેરીની સીઝનમાં જમણવાર માં પણ રસોઈયા મહારાજ બનાવીને પીરસે છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16983370
ટિપ્પણીઓ (2)