ફજેતો વિથ બેપડી રોટલી (fajeto with rumali roti Gujarati Recipe)

#કેરી
#mango
#treditional
કેરી નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય.. એવુ કહેવાય કે આમ કે આમ ગુટલી ઓ કે દામ. એટલે કેરી તો મજાથી ખાવ પણ તેના ગોટલા પણ ઉપયોગમાં લો.
ફજેતો વિથ બેપડી રોટલી (fajeto with rumali roti Gujarati Recipe)
#કેરી
#mango
#treditional
કેરી નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય.. એવુ કહેવાય કે આમ કે આમ ગુટલી ઓ કે દામ. એટલે કેરી તો મજાથી ખાવ પણ તેના ગોટલા પણ ઉપયોગમાં લો.
રાંધવાની સૂચનાઓ
- 1
ગોટલા, કેરી અને ગોળ ને 3 વીસલ વગાડી બાફી લો
- 2
કડાઈ માં તેલ મુકો. જીરું, રાઈ, હિંગ નાખો.
- 3
વઘાર થાય એટલે તેમાં ચણા નો લોટ નાખી શેકો બધાં મસાલા નાખી શેકી લો. પછી બાફેલાં ગોટલા પાણી સાથેજ નાખી દો. ઉકાળવા દો..
- 4
રોટલી ના લોટ માંથી લુવા પાડી દો. બે લુવા ની નાની રોટલી વણો.
- 5
બંને પર તેલ લગાવી એક ઉપર એક મૂકી પાતળી વણી લો. તવી પર શેકી લો. બંને બાજુ શેકાય પછી ધીમે થી બંને પળ છુટા પાડી લો
- 6
પછી બંને બાજુ ઘી લગાવી. ચાર બેવડી વાળી દો ફજેતા સાથે સર્વ કરો..
Similar Recipes
-
-
ફજેતો (Fajeto Recipe in Gujarati)
#AM1ઉનાળામાં કેરી ના રસની સીઝન શરૂ થાય એટલે રસની સાથે . અવશ્ય બને. કેરીનો રસ પચવામાં ભારે પણ જમ્યા પછી એકવાર ફજેતો પી લઈએ તો રસનું પાચન જલ્દી થઈ જાય છે રસ ભારે પડતો નથી આપણા ને આળસ ચડતી નથી. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
ગુજરાતી ગૃહિણીઓ કશું જ એમ એમ ના ફેંકી દે.... હવે કેરી ની જ વાત કરૂં.... કેરી નો રસ કાઢી એના ગોટલા છોંતરાને ધોઇ એ ઘોળ નો ફજેતો ..... સ્વાદિષ્ટ ફજેતો બનાવી પાડે છે Ketki Dave -
ફજેતો
#મધરફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે. Deepa Rupani -
બેપડી રોટલી(Be Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25#ROTI#Cookpadgujrati#CookpadIndia ગુજરાત માં કેરી નાં રસ સાથે પરંપરાતરીતે બેપડી પડી રોટલી બનાવવા માં આવે છે. એક રોટલી થાળી માં મુકી બીજી રોટલી નાં ટુકડા કરી ઉપર થી ઘી રેડી ને આ રીતે રસ જોડે ખાવા માં આવે છે. અહીં મેં ઉની ઉની રોટલી સાથે કરેલા નું શાક, ઘરે બનાવેલા ખમણ અને ચટણી, અને કઢી-ભાત સર્વ કરેલ છે. Shweta Shah -
પતલી બેપડી રોટલી પરફેક્ટ રીત TWO LAYER ROTI - PERFECT METHOD
#cookpadindia#cookpadgujaratiબેપડી રોટલીની પરફેક્ટ રીત Ketki Dave -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#કૈરી #post2 ફજેતો એક પાકી કેરી માંથી બનતી ગુજરાતી કઢી જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ખીચડી કે ભાત બંને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KR@dollopsbydipa - Deepa Rupaniji &@RiddhiJD83 - Riddhi Dholakiyaji inspired me for this recipe.ફજેતો મારા સાસુ બનાવતાં.. પણ મે પેલી વાર બનાવ્યો છે. કેરીનાં ગોટલા ધોઈ એમાં ચોંટેલા પલ્પને કાઢી બનાવાય. આમ તો 'મેંગો કઢી' કહી શકાય. ગુજરાતી કઢીમાં મેંગો પલ્પ નાંખવાથી આવું જ રીઝલ્ટ આવે.બહેનો કેરી તો ખાય અને ખવડાવે પણ એના ગોટલાનો પણ ઉપયોગ કરે. આ કરકસરની આવડત સ્ત્રી ને જન્મજાત હોય છે.ફજેતો થવો કે ફજેતો કરવો - એ કહેવત પરથી જ નામ પડ્યું હશે એમ મારું માનવું છે. Dr. Pushpa Dixit -
કેરી ની ગોટલી નો ઇન્સ્ટન્ટ મુખવાસ (Instant gotli mukhvas Recipe In Gujarati)
#કેરી(ગોટલા સુકવ્યા વગર જ બનાવો) Chhaya Panchal -
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#Cookpadindiaઉનાળા ની સીઝન માં કેરી નો રસ અને બે પડી રોટલી ખાવા ની ખૂબ જ મઝા આવે છે અમારા ઘરે બધા ને બહુજ ભાવે એટલે હું બનાવું જ છું.પેહલા તો બેપડી રોટલી અને રસ ન જમણ થતા હતા. Alpa Pandya -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KR કેરી ની સિઝન આવે એટલે અચુક બને જ કેરી ના રસ કરતાં મને અતી પ્રિય ધમધમાટ આદું લીલા મરચા વાળો. HEMA OZA -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBWeek 2આમ (કાચી કેરી ) 😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KRકેરી ના રસ માં થી બનતી કઢી. કેરી ની સીઝન માં ગુજરતી ઘરો માં ફજેતો ના બને ઍવું હોયજ નહી.ખાટો- મીઠો ફજેતો પીવાની બહુજ મઝા આવે છે.ફજેતો એક વિસરાતી વાનગી છે જે મેં અહિયા revive કરવાની કોશિશ કરી છે. Bina Samir Telivala -
-
કાચી પાકી કેરી નું શાક
#RB11ઘરે કેરી આવે ત્યારે આપણે ઘણી બધી વાનગી બનાવતા હોયે છે. પણ ક્યારેક કેરી કાચી પાકી નીકળે તો ઍ ના તો પાકે છે અને ખાટી હોય તો ના ખાઈ શકાય. આવી કેરી નું શાક ખુબ ટેસ્ટી બને છે.તમે પણ ટ્રાય કરજો. જેથી કેરી ફેકવી ના પડે.. Daxita Shah -
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
મેંગો થીક શેક (Mango Thick Shake Recipe In Gujarati)
#mangomania#mangomagic21Mango... મારું જો કે આપના સહુ નું સૌથી પ્રિય ફળ... જે anytime.. Anywhere..anyform.. મા આપો તો ના જ ન હોય.. કેમ ખરું ને? 🥰 ...જોડે કાજુ અને આઈસ્ક્રિમ નું કોમ્બિનેશન જોરદાર જમાવટ્ટ કરી દે છે..લખતા પણ પાણી આવી ગયું.. તો ચાલો જલ્દી જલ્દી બનાવી અને સ્વાદ નો આનંદ ઉઠાવીએ... 👍🤩 Noopur Alok Vaishnav -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
ફજેતો(Fajeto recipe in Gujarati)
#KR ફજેતો તે અમુક અંશે કઢી, ઓસામણ જેવી વાનગી છે ઘણાં અલગ અલગ પ્રકાર થી ફજેતો બનાવતાં હોય છે.આ વાનગી કેરી ખાવા નાં શોખીન ગુજરાતીઓ નાં ઘરે ઉનાળો શરુ થઈ જાય એટલે ફજેતો બનવાનું ચાલુ થઈ જાય.ફજેતો લેવાંથી જમવાનું આસાન થી પચી જાય છે. Bina Mithani -
-
તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati)
#સ્નેકસ#goldenapron3#week21#spicyપાણીપુરી એટલે બધાના મોઢામાં પાણી આવી જાય નાના બાળકો હોય કે વડીલ હોય .તો આજે પાણીપુરી કાચી કેરીની બનાવી છે કાચી કેરી નું પાણી બનાવી છે તમે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે. Pinky Jain -
-
ફજેતો (Fajeto recipe in Gujarati)
ફજેતો પાકી કેરી નો ઉપયોગ કરી ને બનાવવા માં આવતી ગુજરાતી કઢી નો પ્રકાર છે. ખાટો મીઠો ફજેતો ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફજેતા માં પાકી કેરી ની ખૂબ સરસ ફ્લેવર હોય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
પિન્ક રોટી (Pink Roti Recipe In Gujarati)
#NRCનાન એન્ડ રોટી રેસિપી ચેલેન્જRagi flourFinger Millet દક્ષિણ ગુજરાત માં આ ધાન્ય નો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે.. ત્યાં નાગલી તરીકે ઓળખાય છે.સમયના અભાવે વનબંધુ ઓ રાગી નું પેજવું બનાવીને પીવે છે... એ જ નાસ્તો ગણો કે ભોજન...ઉકળતા પાણીમાં મીઠું અને આદુમરચા તેમજ રાગી નો લોટ ડોઈ ઉમેરી ને પીવાના ઉપયોગ માં લેવાય છે અને રાગીની રોટલી તેમજ રોટલા પાથરીને(પૂડા) બનાવવામાં આવે છે.મહારાષ્ટ્ર માં પણ નાચણી તરીકે પ્રખ્યાત છે. Sudha Banjara Vasani -
#રોટી... આજે મેં રોટી બનાવી બે પળ વળી રોટી
આ રોટલી ને પડ કહેવાય છે તે ઘણા ગુજરાતી લોકો બનાવતા જ હોય છે પણ આ રોટી ખાસ તો જે લોકો રાંદલમાતાજી ને નોત્રે છે ત્યાં ખીર ને પડ બનાવમાં આવે છે ને તેનો જ પ્રસાદ પહેલા લેવાય છે ઘણા વૈષ્ણવો ના ઘરમાં બનેછે ને હવેલીમાં ઠાકોરજી ને ભોગમાં પણ આ રોટી (પળ) બનાવવામાં આવેછે તો મેં અહીં પળ બનાવ્યા છે તો તે કેવી રીતે બનેછે તે રીત પણ જાણી લો. Usha Bhatt -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#week2આમ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. ઉનાળામાં કેરી નું શરબત, આમ પન્ના અથવા બાફલો બધે બનતુ જ હોય છે. જે હેલ્થ માટે પણ સારું છે.મેં અહિયા ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે.આમ પન્ના ને બાફલો પણ કહે છે. કારણકે, કાચી કેરી ને બાફી ને બને છે. ગુજરાત માં ખીચડી ની સાથે આમ પન્નો લેવા મા આવે છે. Helly shah -
ફજેતો (Ripe Mango-Kernel Kadhi Recipe In Gujarati)
#KRપાકી કેરીના પલ્પ-ગોટલા થી આ વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે..પારંપરિક અને વિસરાતી વાનગી એવો આ સ્વાદિષ્ટ ફજેતો નવી પેઢીએ સ્વીકારી લીધો છે જે રોટલી અને ભાત સાથે પીરસાય છે..કેરીની સીઝનમાં જમણવાર માં પણ રસોઈયા મહારાજ બનાવીને પીરસે છે. Sudha Banjara Vasani -
કેળા મરચાં નું ભરેલું શાક (Kela Marcha Bharelu Shak Recipe In Gujarati)
ભરેલા શાક નું નામ સાંભળતા જ બધાના મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં કેળા અને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ