શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૩-૪ પાકી કેરી ના ગોટલા
  2. ૧/૨ કપછાસ
  3. ૩/૪ ગ્લાસ પાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૩ ટી સ્પૂનખાંડ
  6. ૧/૨ ટી સ્પૂનમરચા આદુ ની પેસ્ટ
  7. ૨ ટી સ્પૂનઘી
  8. ૧ ટી સ્પૂનજીરું
  9. ચપટીહિંગ
  10. ૪-૫ પાન લીમડો
  11. સૂકું લાલ મરચું
  12. લવિંગ
  13. નાનો ટુકડો તજ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કેરી નો રસ કાઢી એ ત્યારે તે ગોટલા ને એક તપેલી માં એકપપ ગ્લાસ પાણી માં થોડી વાર પલાળી દો.ત્યાર બાદ ગોટલા ને હાથેથી મસળી ને બાર કાઢી લો.હવે પાણી વાળા મિશ્રણ મા છાસ નાખી ને હેન્ડ મિક્ષી થી મિક્સ કરી ને એકરસ કરી લો.

  2. 2

    હવે આ મિશ્રણ મા મીઠું,ખાંડ,આદુ મરચા ની પેસ્ટ નાખી ને થોડી વાર ઉકાળો.

  3. 3

    હવે એક વઘારિયા માં ઘી ગરમ કરો.ઘી ગરમ થાય એટલે તેમાં જીરું,હિંગ,તજ,લવિંગ,લાલ મરચું અને લીમડો નાખો ને આ વઘાર ને ઉકળતા મિશ્રણ મા ઉમેરો.

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ફજેતો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes