રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે બાટી નો લોટ રેડી કરશું ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ લઈ તેમાં ઓઇલ, જીરું ને નમક ઉમેરી ને પાણી ઉમેરી એકદમ કડક લોટ રેડી કરશું
- 2
ત્યાર બાદ એના આપડે રાઉન્ડ બોલ રેડી કરી ને અપમ પ્લેટ માં ધીમી આંચ પર બધી સાઇડ ઘી લગાડી ને સેકી લેવાનું ને એમ ના કરવું હોય તો ઘી લગાડી ઓટીજી માં ૧૫૦ * પર ૨૦ મિનિટ બેક કરી લેવું
- 3
બાટી બની ગયા પછી હવે આપડે દાળ બનાવીશું તેના માટે સૌ પ્રથમ આપડે 1 કૂકર માં બધી દાળ સરખી ધોઈ ને એમાં હળદર ને ૨ કદી લસણ ની ઉમેરી ને બોઇલ કરવી
- 4
દાળ સરખી બૉઇલ થઈ ગયા પછી ૧ કઢાઈ લઈ તેમાં ઓઇલ અધયક્ષસ્થાનેથી કરી આપડે તેમાં ડુંગળી સતાડીશું ત્યાર બાદ તેમાં લસણ આદુ મરચા ની પેસ્ટ ઉમેરી થોડી વાર પછી ટામેટા ઉમેરી ૫ મિનિટ સાંતળવું
- 5
ત્યાર બાદ તેમાં બધા મસાલા ઉમેરી ને સાંતળવી
- 6
ત્યારબાદ તેમાં આપડે દાળ ઉમેરશું ને એને ઉકળવા દેવાનું ૧૦ મિનિટ
- 7
ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ ઉમેરી ને કોથમીર ઉમેરી ઉકળવા દેવાનું.
- 8
ત્યાર બાદ બાજુ માં એક નાનકડું એવું વાસણ લઈ તેમાં ૧ ટેબલસ્પૂન ઓઇલ લઈ જીરું, લાલ મરચું (સૂકું) ને લાલ મરચું નાખી e ઓઇલ પાછું દાળ માં નાખી ને બીજો વઘાર કરીશું ત્યાર બાદ આપડી ડિશ રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise frenki recipe in gujarati)
#goldenapron3Week 7#potato Ravina Kotak -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાંભાર પાઉડર (Sambhar Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiસાંમ્બાર મસાલા Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો
More Recipes
ટિપ્પણીઓ