રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 35 મિનિટ
ચારથી પાંચ વ્યક્તિ માટે
  1. ૧ લીટર દૂધ
  2. 150 ગ્રામખાંડ
  3. અડધી ચમચી એલચી
  4. કેસર
  5. મીક્ષ ડ્રાયફ્રુટ બદામ પિસ્તા ચારોલી એન કાજુ

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    ૧ નાની વાટકી માં કેસરને પલાળી લેવું.

  2. 2

    દૂધને એક પેનમાં લઈને ઊકળવા મૂકવું પછી તેમાં ખાંડ એડ કરી દેવી. પંદરથી વીસ મિનિટ ઉકાળવું. ટેટુ તેને સતત હલાવતા રહેવુંટેટુ તેને સતત હલાવતા રહેવું

  3. 3

    દૂધ ઉકાળી ગયા બાદ તેમાં એલચી એડ કરવી. પછી કેસરવાળું દૂધ એડ કરી દેવું. થોડી વાર હલાવો જેથી કેસર નો કલર આવી જાય.

  4. 4

    પછી ડ્રાયફ્રુટ એડ કરી દેવા.

  5. 5

    રેડી છે બાસુંદી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

ટિપ્પણીઓ

Similar Recipes