દૂઘ પાક

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

આજે પણ દૂધ પાક મારા મમ્મીના હાથનો જ ભાવે છે
જ્યારે પણ પિયર જાવ ત્યારે મમ્મી દૂધ પાક જરૂરથી બનાવે છે
#goldenapron
#post 10

દૂઘ પાક

આજે પણ દૂધ પાક મારા મમ્મીના હાથનો જ ભાવે છે
જ્યારે પણ પિયર જાવ ત્યારે મમ્મી દૂધ પાક જરૂરથી બનાવે છે
#goldenapron
#post 10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 2 કપખાંડ
  3. 1 ચમચીએલચી પાવડર
  4. 1 ચમચીજાયફળ પાઉડર
  5. 1 ચમચીચારોલી
  6. 1વાટકી બાસમતી ચોખા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈને એક્સાઇડ પલાળીને 15 મિનિટ માટે રાખો

  2. 2

    હવે દૂધને ઉકળવા મુકો અને ચોખાને તેમાં નાખો અને સતત હલાવતા રહો

  3. 3

    પંદરથી વીસ મિનિટ બાદ એકદમ ઉકળી જાય ત્યારબાદ તેમાં ખાંડ નાખો

  4. 4

    હવે દૂધ ઉકળીને અડધું થઈ ગઈ હોય તો તેમાં એલચી પાવડર જાયફળ પાઉડર અને ચારોળી નાખી ૧ થી ૨ મિનીટ ઉકાળો અને ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes