ટૂટીફ્રુટી

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1તરબૂચ ની છાલ
  2. 250 ગ્રામખાંડ
  3. 4-5ટીપા વેનીલા એસેન્સ
  4. ચપટીફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તરબૂચ ની છાલ માંથી ગ્રીન પાર્ટ દૂર કરો અને સફેદ ભાગ ના ચોરસ નાના નાના પીસ કરી લો

  2. 2

    હવે એક પેન માં પાણી લઈ તેને 1 ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તેમાં તરબૂચ ની છાલ ના અલગ કરેલા વાઇટ પીસ નાખો 5 મિનિટ સુધી થવા દો પારદર્શક બને ત્યાં સુધી રહેવા દો

  3. 3

    એક અલગ પેન માં પાણી લઈ તેમાં ખાંડ નાખી ચાસણી બનાવો તેમાં આ પીસને ગાળી ને એડ કરો

  4. 4

    તેમાં વેનીલા એસેન્સ અને ફૂડ કલર ઉમેરો

  5. 5

    હવે ચાસણી માં 10 મિનિટ્સ રાખી તેને ગાળી ને તડકે સુકવી દો

  6. 6

    આપણે યેલો ફૂડ કલર નાખેલ છે પણ બીજા કલર્સ ના ઉપયોગ કરી પણ કલરફુલ ટૂટી ફ્રુટી બનાવી શકાય

  7. 7

    આ ટૂટી ફ્રુટી શીખન્ડ, આઇસ ક્રીમ, લસ્સી,મીઠા પાન મીઠા બિસ્કિટ, નાન ખટાઈ વગેરેમાં ઉપયોગી છે મેં લસ્સી સાથે ગાર્નીશ કરી છે....ટૂટીફ્રુટી 6 મહિના સુધી સારી રહે છે...💛💛💛😋😋તો માર્કેટમાં મળતી ટૂટી ફ્રુટી નો ટેસ્ટ ઘરે પણ માણો💛😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

ટિપ્પણીઓ

Similar Recipes