ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી મૂકી ટોપરાનું છીણ નાખી બરાબર મિક્સ કરી પાંચ મિનિટ શેકો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી ઢાંકીને પકાવો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 2
ટોપરાનું છીણ ચડી જાય અને દૂધનો ભાગ બળી જાય એટલે તેમાં માવાને મસળીને નાખો અને પાંચ મિનિટ શેકો માવો શેકાઈ જાય એટલે તેમાં ખાંડ નાખી અને હલાવો. ખાંડનું પાણી બળી જાય અને જ્યારે ઘટ્ટ થઈ જાય અત્યારે ઇલાયચી પાઉડર અને એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- 3
હવે એક પ્લેટને ઘી થી ગ્રીસ કરી દેવી અને તેમાં આ મિશ્રણ પાથરી વાટકાથી થાબડી દેવું. જ્યારે ઠંડુ પડવા આવે ત્યારે તેના મન ગમતા આકારના પીસ પાડી દેવા.
- 4
ગુલાબની પાંદડી થી ગાર્નીશ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો અથવા એર ટાઈપ ડબ્બામાં ભરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ટોપરા પાક(topra paak રેસીપી in gujarati)
#વેસ્ટ મહારાષ્ટ્રમાં ટોપરા નો ઉપયોગ વધારે થાય છે એમાં ગોવા એવી જગ્યાએ તો ટોપરા ના તેલ માંથી જ રસોઈ બનાવવામાં આવે છે એ લોકોની રસોઈમાં મુખ્ય ભાગ ટોપરું અથવા ટોપરાનું તેલ નો હોય છે ગુજરાતીમાં ગરમ મસાલાનો ઉપયોગ વધારે હોય છે એવી રીતે મહારાષ્ટ્રમાં ટોપરાનો ઉપયોગ વધારે હોય છે Kalyani Komal -
-
ટોપરા ઘારી (Topra Ghari Recipe In Gujarati)
#DFT આ વાનગી અમારા ઘર ની પરંપરાગત વાનગી છે મારા સાસુ સસરા બન્ને સરસ બનાવતા અમે પણ તેમની પાસે થી શીખી એજ રીવાજ ચાલુ રાખ્યો છે. HEMA OZA -
ચોકલેટ ટોપરા પાક (Chocolate Topra Paak Recipe In Gujarati)
#Choosetocook - my favourite recipe#cookpad# cookpadgujaratiમારા બાળકને ટોપરા પાક અને ચોકલેટ ખૂબજ પસંદ છે. તો મે ટોપરા અને ચોકલેટ નું કોમ્બિનેશન કરી ચોકલેટ ટોપરાપાક બનાવ્યો છે. આમ પણ ચોકલેટ નાના થી લઈ મોટા દરેક લોકોને પસંદ હોય છે.ચોકલેટ જોઈ દરેકને ખાવાનું મન થઈ જાય. Ankita Tank Parmar -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
જન્માષ્ટમી નિમિત્તે રાત્રે કાનુડાને ધરાવવા ટોપરાનાં લાડુ બનાવ્યા.ફૂડ કલરનો ઉપયોગ ન કરતાં બીટ અને પીસ્તાનાં કુદરતી કલરનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#ff3 તહેવારો માં મીઠાઈ નું સ્થાન મહત્વ નું છે શિવરાત્રી હોય કે રામનવમી કે પછી જન્માષ્ટમી હોય ગળ્યું મોઢું તો કરવાનું જ ટોપરાપાક સરળતાથી બની જાય છે Bhavna C. Desai -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#દિવાળી ફેસ્ટિવલ ટ્ટીટ્સ#યલો ટોપરા પાક #DFTઆજે દિવાળી નિમિત્તે મે પણ બનાવીય છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
ટોપરા ના છીણ નો માંડવી પાક (Topra Chhin Mandvi Paak Recipe In Gujarati)
#CRCoconut recipe Nilu Gokani -
-
-
-
ટોપરા પાક (Topra Pak Recipe In Gujarati)
#MAમારા બંને મમ્મીઓને ટોપરાપાક બહુ જ પ્રિય કોઈ એક રેસીપી નથી પણ હું જે કંઈ આજે છું એ મારા બંને મમ્મી ના આશીર્વાદ છે જેમણે મને બધું જ ખૂબ સરસ રીતે શીખવાડ્યું. Manisha Hathi -
-
-
-
-
-
દુધિયો બાજરો(Dudhiyo bajaro recipe in Gujarati)
#વિકમીલ2#મીઠી#માઇઇબુક#પોસ્ટ17આ વાનગી નાગર લોકોની ફેમસ મીઠી વાનગી છે... તેઓ ખુશીના નાના મોટા પ્રસંગમાં આ વાનગી જરૂરથી બનાવે છે...બહુ જ ઓછી વસ્તુ થી બની જાય છે. પહેલા તો આ વાનગી બનાવવામાં બહુ સમય માંગી લેતો પણ હાલના સંજોગોમાં ખાંડેલો બાજરો ઓર્ડર થી મળી રહે છે. જો કે મેં તો આજે અહીં ઘરે અને જાતે જ બનાવ્યો છે.હું મારા નણંદ અનસૂયા બેન ખારોડ પાસેથી આ વાનગી શીખી છું. મને આ વાનગી બહુ જ ભાવે છે. થેન્ક્યુ સો મચ દીદી.... Sonal Karia -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week 16શ્રાવણ મહિના નાં એકટાણા માં કે કોઈ પણ ઉપવાસ માં આ ટોપરા પાક ના બે પીસ ખાવાથી આધાર રહે છે..મારી રીત બહુ સહેલી છે અને બધા ingridents ઘરમાં મળી રહે એમ છે..તમને પણ આ રેસિપી જોઈ ને બનાવવાનું મન થશે.. Sangita Vyas -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16Topara Paak#CRCoconut recipe chelleng#Coopadgujrati#CookpadIndia ટોપરાપાક આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. મે તેને માવા ના ઉપયોગ વગર બનાવ્યો છે. મેં કાજુ નો ઉપયોગ કરીને બનાવ્યો છે. ખૂબજ સરસ બન્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16449744
ટિપ્પણીઓ (2)