ઘઉં ના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો કકરો લોટ લઈ તેમાં ઘી નું મોણ એડ કરીને લોટ બાંધી લો. પછી તેના મુઠીયા બનાવી લો. તેલ ગરમ કરો. હવે મુઠીયા તળી લો.
- 2
મુઠીયા ઠંડા થાય પછી મિક્સર માં ક્રશ કરી લો પછી ચાળી લો.ગોળ ને સમારીને રેડી કરો.
- 3
કાજુ અને બદામ ને બારીક સમારી લો. કીસમીસ ને ડીસ માં કાઢી રેડી કરી લો.
- 4
હવે ઘી ગોળ નો પાયો કરી લૉ. ગોળ ઓગળી જાય તરત ગેસ ઓફ કરી દો.પછી તેમાં રેડી કરેલો લોટ એડ કરો અને કાજુ બદામ કીસમીસ એડ કરીને હલાવી લો.
- 5
હવે ગોળ શેપ આપી ને લાડુ બનાવી લો. તો રેડી છે ઘઉં ના લાડુ તેને બદામ થી ગાર્નિશ કરો. તેને વાલ ભાત અને પૂરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચૂરમાં લાડુ
#ગુજરાતીગુજરાતી ભાણું અને લાડુ ના હોય એવું બને ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી એટલે લાડુ Harsha Solanki -
-
-
ઘઉં ના લોટ ના લાડુ (Wheat Ladoo Recipe in Gujarati)
#Fam My father- in- law's fevrit l ushma prakash mevada -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friendsઆજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.#WD Chhaya panchal -
ચુરમા લાડુ
આ અધિકૃત ગુજરાતી ચુરમા લાડુ એ ભારત ની સૌથી પ્રિય પ્રેમાળ મીઠી વાનગી છે. મે એક પછી એક પ્રોસેસ રજૂ કરી છે જે તમને યોગ્ય પરંપરાગત ગુજરાતી ચુરમા લાડુ રેસીપી બનાવવાની મૂળ રીત આપી છે. ચુરમા લાડુ ગણેશ મહોત્સવ ના કે ગણેશ ચતુર્થી તહેવાર માં બનાવવામાં આવે છે . આ ભગવાન ગણેશ નું સૌથી પ્રિય વાનગી માંથી એક છે . ભગવાન ગણેશ હંમેશા લાડુ ને ચાહે છે. એ ઘઉં ના કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. મારા કુટુંબ માં અમે ગણેશ ચતુર્થી ના મહોત્સવ પર આ લાડુ ખાસ બનાવીએ છીએ.#સપ્ટેમ્બર#cookpadindia#માઈફર્સ્ટરેસીપીકોન્ટેસ્ટ Hiral -
-
-
-
-
-
-
-
ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#ઇન્ડિયા2020 #વેસ્ટ ચુરમાના લાડુ એ ગુજરાત પ્રદેશની ખૂબ જ જૂની જૂના જમાનાની પ્રસિદ્ધ વાનગી છે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો આ વાનગી ભૂલી ગયા છે Desai Arti -
-
-
ચૂરમાં ના લાડુ
#કાંદાલસણઆજે હનુમાન જયંતિ હોવાથી મેં ચૂરમાં ના લાડુ પ્રસાદ તરીકે બનાવ્યા છે.ઘર માં બધા ને ભાવતા ચૂરમાં ના લાડુ.તો આજે ઘર માં જ હનુમાન જયંતિ નિમિતે આ પ્રસાદ છે. કોરોના ને લીધે મોટા નાના પ્રખ્યાત મંદિરો માં આજે ભંડારા, તેમજ ઉજવણી ના પ્રોગ્રામ રદ કરેલ હોવાથી જ ઘરે મિષ્ટાન બનાવી ને હનુમાન જયંતિ ઉજવીએ. જય હનુમાન દાદા ની જય.. Krishna Kholiya -
-
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી ના દિવસે બધા ગોળ ના લાડુ બનાવે છે. Richa Shahpatel -
ચૂરમાના લાડુ
#goldenapron3 #week8 #wheat. ચૂરમાના લાડુ એક ગુજરાતી મીઠાઈ છે . જે ગણપતિને પ્રસાદમાં ધરવામાં આવે છે. Sudha B Savani -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં અલગ અલગ મીઠાઈ બનાવવામાં આવે છે. Richa Shahpatel -
-
-
-
-
-
ચુરમાના લાડુ
#RB18#SFRચુરમાના લાડુ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવ્યા.. હમણાં વરસાદ ની સીઝનમાં અને તહેવારો માં માવો તાજો મળે નહીં.. મળે તો ભેળસેળ વાળો હોય જ.. એટલે મેં ચુરમાના લાડુ બનાવી લીધા..એ પણ ગોળ નાં જ.. જે હેલ્થ માટે ખૂબ જ બેસ્ટ.. Sunita Vaghela -
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
ડ્રાયફ્રૂટ્સ એન્ડ માવા ગુજીયા
#goldanapron3#week8#હોળી#ટ્રેડિશનલહોળી ના તહેવાર પર હોળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ્સ અને માવા નો ઉપયોગ કરી ને ગુજીયા બનાવ્યા છે. Dharmista Anand
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11734733
ટિપ્પણીઓ (2)