સાત્વિક ખોરાક-ગુજરાતી થાળી

Geeta Godhiwala @cook_11988180
સાત્વિક ખોરાક-ગુજરાતી થાળી
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં સૌથી પહેલા કાંદા ને સમારી ને ગરમ તેલ માં સાંતળી લો. હવે તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, મરી, વાટેલા આદુ મરચા લસણ, વાટેલા ટમેટા નેલાલ માર્ચ ની ભૂકી ઉમેરો. સાથે ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી ને ઢાંકણું બંધ કરી ને ૨ સીટી વગાડો.
- 2
પછી કૂકર ખોલી ને તેમાં મકાઈ ના દાણા ઉમેરો. ધાણા જીરું નો ભુકો ને ૧ ગ્લાસ પાણી ઉમેરી ને હલાવી લો. બીજી ૨-૩ સીટી વગાડો. પછી તેમાં કોથમીર ને ગરમ મસાલો ઉમેરી ને ૫ મિનિટ ધીમા તાપે રાંધી લો. શાક તૈયાર છે
- 3
કઢી માટે-બેસન, દહીં, વતરલ આદુ મરચા, મીઠું ને પાણી ભેળવી લો. તેના ઉકાળી લો. વઘાર કરી ને ઉપર થી કોથમીર ભભરાવો.
- 4
રોટલી ને જીરાવાળા ભાત બનાવી ચટણી, અથાણાં ને પાકી કેરી સાથે મકાઈ નું શાક ને ગુજરાતી કઢી પીરસો.
- 5
ગુજરાતી થાળી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી
ઘરે બધા ઘર ના સભ્યો ભેગા થાય ત્યારે આ ગુજરાતી થાળી નો આંણદ માણવા મળે છે. પ્રતુત છે એવીજ એક થાળી. સીતાફળ બાસુંદી, કેરી નો રસ, ભરેલા મરચાં ના ભજીયા, રીંગણાં-બટાકા સંભારિયા, ભરેલા કારેલા, કાચા કેળા નું શાક, કાકડી નું રાઇતું, અથાણાં. Jasmin Motta _ #BeingMotta -
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
ગુજરાતી થાળી
ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.#માઇલંચ#goldenapron3 Rajni Sanghavi -
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ટ્રેડીશનલઅડદની દાળ, બાજરાનો રોટલો, બટેટાનું શાક, ભાત, રોટલી, મીઠા ભાત, મૂળાનું ધુગારીયુ, ગોળ-ઘી, મસાલા છાશ સાથે ટ્રેડિશનલ ગુજરાતી થાળી.Ila Bhimajiyani
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે મેં ફૂલ થાળી માં ડપકા કઢી,ભાત,રોટલી,સલાડ અને મસાલા છાશ બનાવ્યા છેસાથે મોળા મરચા અને ગોળ પણ પીરસ્યો છે. Sangita Vyas -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4 ગુજરાતી ડીશ ગાઠીયા ટોમેટોનું શાક ગ્રીન ચટણી અને ફૂલકા રોટલી Amita Parmar -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઈન કોર્સ#week3#ગુજરાતી ડીશહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી થાળી.. મેઈન કોર્સ માટે બેસ્ટ ગુજરાતી થાળી જેવી ડીશ બીજે ક્યાંય જોવા ન મળે.. જે બધાના ઘરમાં બનતી હોય છે તમે ગમે ત્યાં જમવા જાઓ હોટેલમાં કે બહારગામ પણ ઘરની ગુજરાતી થાળી જેવી મજા બીજે ક્યાંય નથી આવતી. તો ચાલો આજે આપણે ગુજરાતી થાળી બનાવીશું જે હું મારી મમ્મી પાસેથી શીખી છું.. મેં અહી ફુલકા રોટી, આખી બટેટી નું ગ્રેવીવાળું શાક, કઢી ભાત, ટામેટાનું સલાડ ,સેકેલુ મરચું, લીલી હળદર ,મસાલા ગાજર ,મસાલાવાળી કાચી કેરી, રાયતા લાલ મરચા, દહી, પાકી કેરીના ટુકડા, ખીચી ના પાપડ, અડદના પાપડ તથા મસાલા છાશ સાથે ફુલ ડીશ સર્વ કરી છે આશા કરું છું તમને લોકોને જરૂર પસંદ પડશે.. Mayuri Unadkat -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
-
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ગુજરાતીઆ રેસીપી ટ્રેડિશનલ ગુજરાતી થાળી ની છે. જેમાં નીચે મુજબ ની વાનગીઓ નો સમાવેશ કર્યો છે.ગુજરાતી ખાટી મીઠી કઢીવેજ મસાલા ખીચડીબટેટા નું શાકમસાલા પુરીકેસર ખીરમેથી ગોટાપૌવા નો ચેવડોપાપડસલાડ Urvashi Belani -
સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
#Famઉનાળામાં કેરીનો રસ દરેકના ઘરમાં બનતો જ હોય છે. મારા ઘરમાં કેરીનો રસ બધાને ખૂબ જ ફેવરિટ છે. અહીં મેં કેરીના રસ સાથે ભીંડા નું શાક, મગની છુટ્ટીદાળ, ભાત, ફજેતો અને સાથે ફૂલકા રોટલી બનાવી છે. સાથે ખાટું અથાણું સર્વ કર્યું છે. Parul Patel -
ગુજરાતી થાળી
#ઞુજરાતીબાજરી ના મસાલારોટલા, ખીચડી, કઢી અને ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને ડુંગળી, ટમેટા અને ગાજર નું કચુંબર, તળેલા લીલાં મરચાં,ઘી, ગોળ.. Sunita Vaghela -
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik -
-
ગુજરાતી થાળી
#ઇબુક૧#૨૬#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં જ્યારે ગુજરાતી થાળી આવે ત્યારે એમાં દરેક પ્રકાર નાં સ્વાદ સમાયેલા હોય છે. ખાટો,મીઠો,તીખો, ગળ્યો.ગુજરાતી થાળી મા વ્યંજનો માં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી જ વિવિધતા એના સ્વાદ માં પણ હોય છે.આજે મે બનાવી છે ગુજરાતી થાળી રેસ્ટોરન્ટ સ્ટાઈલ જેમાં છે રોટલી,ભાખરી,પરોઠા,પૂરી,બટાકા નું શક,ચોળી નું શક,દાળ,ભટ, કઢી,ખીચડી,ભજીયા,ખમણ,ગાજર નો સ્મભરો,કોબી નો સ્મભારો,ગાજર નો હલવો,કેસર બાસુંદી,પાપડ,છાસ,મરચા નું અથાણું, મીઠી ચટણી,મુરબ્બો,મુખવાસ. Anjana Sheladiya -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Guja
#ROK#MBR1#Week-1ગુજરાતી ખાટી મીઠી કઢી#Post 1 Vyas Ekta -
ગુજરાતી થાળી
#goldenapron3#week11#potato#લોકડાઉન આજે હું ગુજરાતી થાળી લઈને આવી છું તેમાં ભીંડા બટેકા નુ શાક, રોટલી,ભાત,મગ નું શાક અને છાશ, કેરી ગાજર ,બીટ સલાડ લઈ આવી છું. Vaishali Nagadiya -
બપોરનું ખાણું
#આલુ બપોરના ખાણું માં રોટલી, ભીંડા બટાકા નું શાક, કેરીનો રસ, ગુવાર ની કાચરી,, કોથમીર કાચી કેરીની ચટણી, કાચી કેરીનું અથાણું, ને સર્વ કર્યું છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ઈડદા સફેદ ઢોકળા (White dhokla Recipe in Gujarati)
#trend4 આ ઢોકળા કેરી ના રસ સાથે પણ ખૂબ સરસ લાગે છે.. ઉનાળા માં કેરી ની સિઝન હોય ત્યારે અમે રસ પૂરી, દાળ,ભાત લાલ બટેટા નું શાક, સફેદ ઢોકળા અને ચટણી અવશ્ય હોય... Shweta Dalal -
ગુજરાતી થાળી (Gujarati Thali recipe in Gujarati)
મગ ની છુટ્ટી દાળ એક વિસરતી ગુજરાતી વાનગી છે.ઉનાળા માં શાક બહુ મળે નહિ એટલે શાક બનાવાની બહુ માથાકૂટ થાય. શેનું શાક બનાવું અને શેનું શાક ના બનાવું. કઠોળ બનાવવા માટે પહેલાં થી તૈયારી કરવી પડે છે.ત્યારે મગ ની ફોતરાં વગરની દાળ ઉત્તમ વિચાર છે. મોગર દાળ નું શાક ફટાફટ બની જાય છે. વળી આ મોગર દાળ નું શાક સ્વાદિષ્ટ પણ લાગે છે.કઢી અને મોગર દાળ નું યુનિક કોમ્બિનેશન છે 😍 Nirali Prajapati -
કાઠિયાવાડી દમ આલુ
મારા ઘર માં આ વાનગી બધાને ભાવે છે. સગડી ની હાંડી માંજ પીરસુ ચુ જેથી તે ગરમ રહે. પરાઠા ને રોટલી સાથે ખવાય છે Devi Amlani -
ગુજરાતી કઢી(Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week-24#ગુજરાતી કઢી દહીંમાંથી બને છે. આજે મેં છાશમાંથી કઢી બનાવી. ગુજરાતી કઢી ખીચડી , મસાલા ભાત , પુલાવ કે મોરી દાળ સાથે સરસ લાગે. Dimpal Patel -
ગુજરાતી થાળી(કેરી નો રસ - ઈદડા)
#GA4#WEEK4#Gujarati#Gujarati thali#Cookpadguj#CookpadIndia કેરી ની સીઝન શરૂ થાય એટલે ગુજરાત માં રસ અને ઈદડા નું કોમ્બિનેશન વાળી થાળી બધાં બહુ પસંદ કરે છે. આ થાળી નાના મોટા સૌ કોઈ ને બહુ પસંદ પડે છે. એકલા રસ અને ઈદડા ખાવા ની પણ મજા આવે છે, અહી મે તેની સાથે પૂરી, ટિંડોરા નું શાક, મગ ની છૂટી દાળ, પૂરી, કાકડી નો સંભારો, ભાત, કઢી, ઘરે બનાવેલા સરેવડા પણ તૈયાર કરી ગુજરાતી થાળી તૈયાર કરી છે. Shweta Shah -
લચકો દાળ અને ગુજરાતી કઢી
#દાળકઢી#OneRecipeOneTree#teamtreesલચકો દાળ, ભાત અને ગુજરાતી કઢી એ કોઈપણ ગુજરાતી ઘરમાં ચોક્કસ બનતું જ હોઈ. મારા ઘરે બધાં ને લચકો દાળ અને કઢી બઉ જ ભાવે છે. વધારે જ બનવું પડે નઈ તો ખૂટી પડે! Krupa Kapadia Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156204
ટિપ્પણીઓ