ગુજરાતી થાળી

#goldenapron3
#week11
#potato
#લોકડાઉન
આજે હું ગુજરાતી થાળી લઈને આવી છું તેમાં ભીંડા બટેકા નુ શાક, રોટલી,ભાત,મગ નું શાક અને છાશ, કેરી ગાજર ,બીટ સલાડ લઈ આવી છું.
ગુજરાતી થાળી
#goldenapron3
#week11
#potato
#લોકડાઉન
આજે હું ગુજરાતી થાળી લઈને આવી છું તેમાં ભીંડા બટેકા નુ શાક, રોટલી,ભાત,મગ નું શાક અને છાશ, કેરી ગાજર ,બીટ સલાડ લઈ આવી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ નાખો.પછી તેમાં સમારેલું બટેકા નાખો.હવે તેમાં હળદર, મીઠું અને લીંબુનો રસ નાખી ને ચડવા દો.પછી તેમાં ભીંડો નાખો. હવે તેને ઢાંકીને ચડવા દો તે ચડી જાય પછી તેમાં લાલ મરચું અને ધાણાજીરું નાખો.
- 2
રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ લો તેમાં મોણ નાખો જરૂર મુજબ પાણી નાખી તેની કણક તૈયાર કરો. પછી તેની રોટલી વણી બંને બાજુ શેકી તેની રોટલી તૈયાર કરો.
- 3
એક વાટકી ચોખા લઈ તેને ત્રણ વાર પાણીથી ધોઈ લો. હવે એક તપેલીમાં પાણી મૂકી 15 મિનિટ ચોખા ને ઉમેરી ભાત તૈયાર કરો.
- 4
મગ નું શાક બનાવા માટે ત્રણ કલાક મગ પલાળીને રાખો. હવે એક કુકર માં તેલ મૂકો તેમાં લસણની પેસ્ટ પછી તેમાં મગ અને બધા મસાલા નાખીને અને થોડું પાણી નાખો.પછી તેમાં ત્રણ સીટી વગાડી લો.તૈયાર છે મગ નું શાક. હવે તૈયાર છે આપણી ગુજરાતી થાળી તેમાં મેં છાશ, કેરી, ગાજર,બીટ નું સલાડ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉંધીયું
#માઈલંચ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું.ગુજરાતી ડીશ.જેમા ઊંધિયું, રોટલી, દાળ,ભાત, છાશ, પાપડ અને કાચી કેરી છે. ગુજરાતીઓનુ ઊંધિયું ફેવરિટ હોય છે. આ રેસિપી તમારી સાથે શેર કરૃ છું. Vaishali Nagadiya -
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)
#trend3#week-3 મે ગુજરાતી થાળી બનાવી છે જેમાં મે ભાખરી, રીંગણા નો વઘારેલો ઓળો, રીંગણા નો કાચો ઓળો , ભીંડા નુ શાક, ટીંડોરા કોબીજ મરચાં નો સંભારો ,સલાડ, લીલી હળદર, દહીં, છાશ , કાચા મરચાં બઘું બનાવી ને ગુજરાતી થાળી તૈયાર કરી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ટ્રેડીશનલઅડદની દાળ, બાજરાનો રોટલો, બટેટાનું શાક, ભાત, રોટલી, મીઠા ભાત, મૂળાનું ધુગારીયુ, ગોળ-ઘી, મસાલા છાશ સાથે ટ્રેડિશનલ ગુજરાતી થાળી.Ila Bhimajiyani
-
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
ગુજરાતી જમણ
#એનિવર્સરી# સલાડ# મિલ્કી# ટ્રેડિશનલ રોટલી બટેટાનું શાક મગ વઘારેલા ડુંગળીનું સલાડ ભાત# ચાટ મસાલા વાળો દહી Khyati Ben Trivedi -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઈન કોર્સ#week3#ગુજરાતી ડીશહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી થાળી.. મેઈન કોર્સ માટે બેસ્ટ ગુજરાતી થાળી જેવી ડીશ બીજે ક્યાંય જોવા ન મળે.. જે બધાના ઘરમાં બનતી હોય છે તમે ગમે ત્યાં જમવા જાઓ હોટેલમાં કે બહારગામ પણ ઘરની ગુજરાતી થાળી જેવી મજા બીજે ક્યાંય નથી આવતી. તો ચાલો આજે આપણે ગુજરાતી થાળી બનાવીશું જે હું મારી મમ્મી પાસેથી શીખી છું.. મેં અહી ફુલકા રોટી, આખી બટેટી નું ગ્રેવીવાળું શાક, કઢી ભાત, ટામેટાનું સલાડ ,સેકેલુ મરચું, લીલી હળદર ,મસાલા ગાજર ,મસાલાવાળી કાચી કેરી, રાયતા લાલ મરચા, દહી, પાકી કેરીના ટુકડા, ખીચી ના પાપડ, અડદના પાપડ તથા મસાલા છાશ સાથે ફુલ ડીશ સર્વ કરી છે આશા કરું છું તમને લોકોને જરૂર પસંદ પડશે.. Mayuri Unadkat -
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapઆજે શનિવાર હોવાથી બપોરના મેનુ માં મે અડદની દાળ સાથે રોટલો,રોટલી ,કોબી બટેકા નું શાક ,ભાત ,છાસ ,પાપડ,અને સાથે 2 જાય ની ચટણી ,આઠેલા મરચા ,લસણઇયા ગાજર,ડુંગળી નું સલાડ બનાવેલું છે ..ગુજરાતી થાળી માં તો લાંબુ લીસ્ટ હોય ..પણ મે થાળી માં સમય એટલું બનાવ્યું .. Keshma Raichura -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે મેં ફૂલ થાળી માં ડપકા કઢી,ભાત,રોટલી,સલાડ અને મસાલા છાશ બનાવ્યા છેસાથે મોળા મરચા અને ગોળ પણ પીરસ્યો છે. Sangita Vyas -
ગુજરાતી થાળી
#માઇઇબુકપોસ્ટ 29#સુપરશેફ2આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી Bijal Samani -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
ગુજરાતી થાળી
#ઞુજરાતીબાજરી ના મસાલારોટલા, ખીચડી, કઢી અને ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને ડુંગળી, ટમેટા અને ગાજર નું કચુંબર, તળેલા લીલાં મરચાં,ઘી, ગોળ.. Sunita Vaghela -
ગુજરાતી થાળી
ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.#માઇલંચ#goldenapron3 Rajni Sanghavi -
ગુજરાતી થાળી
#ઇબુક૧#૨૬#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં જ્યારે ગુજરાતી થાળી આવે ત્યારે એમાં દરેક પ્રકાર નાં સ્વાદ સમાયેલા હોય છે. ખાટો,મીઠો,તીખો, ગળ્યો.ગુજરાતી થાળી મા વ્યંજનો માં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી જ વિવિધતા એના સ્વાદ માં પણ હોય છે.આજે મે બનાવી છે ગુજરાતી થાળી રેસ્ટોરન્ટ સ્ટાઈલ જેમાં છે રોટલી,ભાખરી,પરોઠા,પૂરી,બટાકા નું શક,ચોળી નું શક,દાળ,ભટ, કઢી,ખીચડી,ભજીયા,ખમણ,ગાજર નો સ્મભરો,કોબી નો સ્મભારો,ગાજર નો હલવો,કેસર બાસુંદી,પાપડ,છાસ,મરચા નું અથાણું, મીઠી ચટણી,મુરબ્બો,મુખવાસ. Anjana Sheladiya -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
-
કિ્સ્પી ભીંડી (Crispy Bhinda Recipe In Gujarati)
#EB#Week1અમારા ઘરમાં ભીંડા ને અલગ અલગ રીતે બનાવી છીએ. કયારેક સાદો ભીંડા, કયારેક ભરેલા ભીંડા, દહીંવાળા ભીંડા,ભીંડા ની કઢી આ રીતે લઈ છે. આજે અમારા ઘરમાં બધાં ને ભાવે તેવી કિ્સ્પી ભીંડી બનાવી છે. Chhatbarshweta -
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
ભરવાં ભીંડી અને બાસુંદી સાથે ની ગુજરાતી થાળી
#એનિવર્સરીગુજરાતી લોકોની પહેલી પસંદ ગુજરાતી થાળી હોય છે.cookpad ની એનિવર્સરી નિમિત્તે મેં ગુજરાતી થાળી બનાવી છે જેમાં ભરવા ભીંડી, બાસુંદી, દાળ-ભાત, સલાડ અને રોટલી નો સમાવેશ થાય છે. પ્રસંગમાં મહારાજ લોકો વધુ કોન્ટીટીમા આ શાક જે રીતે બનાવે છે તે રીતે મેં અહીં બનાવ્યું છે. જેથી ઓછા સમયમાં તે તૈયાર કરી શકાય છે. Bijal Thaker -
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
ગુજરાતી થાળી(કેરી નો રસ - ઈદડા)
#GA4#WEEK4#Gujarati#Gujarati thali#Cookpadguj#CookpadIndia કેરી ની સીઝન શરૂ થાય એટલે ગુજરાત માં રસ અને ઈદડા નું કોમ્બિનેશન વાળી થાળી બધાં બહુ પસંદ કરે છે. આ થાળી નાના મોટા સૌ કોઈ ને બહુ પસંદ પડે છે. એકલા રસ અને ઈદડા ખાવા ની પણ મજા આવે છે, અહી મે તેની સાથે પૂરી, ટિંડોરા નું શાક, મગ ની છૂટી દાળ, પૂરી, કાકડી નો સંભારો, ભાત, કઢી, ઘરે બનાવેલા સરેવડા પણ તૈયાર કરી ગુજરાતી થાળી તૈયાર કરી છે. Shweta Shah -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3 (ગુજરાતી થાળી માટે ગુજરાતી ઓ ના ફેવરિટ એવા થેપલા શાક મેથી ના થેપલા, બટાકા નું શાક, દહીં, છાસ, સલાડ, મરચા, ગોળકેરી Dhara Raychura Vithlani -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ