ગુજરાતી થાળી

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.
#માઇલંચ
#goldenapron3

ગુજરાતી થાળી

ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.
#માઇલંચ
#goldenapron3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખીર માટે
  2. 500મિ,લિ. દૂધ
  3. 1વાટકી ચોખા
  4. 1/2વાટકી સુગર
  5. 1 ચમચીઇલાયચીપાવડર
  6. 1 ચમચીબદામની કતરણ
  7. રોટલી માટે
  8. 2વાટકી ઘઉંનો લોટ
  9. 2 ચમચીતેલ મોણ માટે
  10. 3 ચમચીઘી
  11. શાક માટે 250ગ્રામ ટીંડોરા
  12. 2નંગ બટેટા
  13. 1નંગ ટમેટું
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીમરચું પાવડર
  16. 1 ચમચીનમક
  17. 1 ચમચીધાણા જીરું પાવડર
  18. 1 ચમચીહિંગ
  19. દાળમાટે
  20. 1વા઼કી તુવેર દાળ
  21. 1 ચમચીશીંગદાણા
  22. 1 ચમચીનમક
  23. 1 ચમચીમરચું પાવડર
  24. 1 ચમચીરાઇ
  25. 1 ચમચીહિંગ
  26. 1નંગ લીલું મરચું,કડી પત્તા,તજ,લવિંગ બે
  27. 1 ચમચીલીંબુનોરસ,સુગર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીર બનાવવા માટે દૂધને ઉકાળો,ચોખા પલાળી રાખો,દૂધ ઉકળે પછી ચોખા નાંખી ચડવા દો.પછી ખાંડ ઇલાયચી પાવડર નાંખી હલાવવું,બદામની કતરણ થી ગાનિૅશકરો.

  2. 2

    રોટલી માટે ઘઉંના લોટમાં મોણ નાંખી લોટ બાંધો,રેસ્ટ આપી લુવા પાડી રોટલી વણી તવી માં સેકી લો,ઉપર ઘી ચોપડો.

  3. 3

    શાકમાટે ટીંડોરા,બટેટા,ટમેટાંસમારી કુકરમાં તેલ મુકી લસણની પેસ્ટ,નાંખી હલાવવું,પછી શાક વઘારી,નમક,મરચું પાવડર,ધાણાજીરું,હળદર,નાંખી હલાવવું,થોડું પાણી નાંખી 3વ્હી સલ વગાડી લો,દાળપણકુકરમાંબાફી વલોવી મસાલો કરી રાઈથી વઘારો.

  4. 4

    બધું રેડી થાય એટલે પાપડ સેકી,મરચાં તળી,કાચી કેરીનું સંભારિયું કરી ડીશ માં સવૅ કરો.સાથે ગોળકેરીનું અચાર મુકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes