ગુજરાતી ખીચ્યું

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૫ જણ માટે
  1. ૨ કપચોખા નો લોટ
  2. ૬ કપપાણી
  3. ૫-૬વાટેલા લીલા મરચા
  4. ૨ ચમચાજીરું
  5. ૨ ચમચી અથવા સ્વાદાનુસારમીઠું
  6. ૧/૪ ચમચીસોડા
  7. જરૂર મુજબતેલ
  8. જરૂર મુજબમેથી નો મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મોટા વાસણ માં પનીઆ ગરમ મુકો

  2. 2

    તેમાં મીઠું, જીરું ને વાટેલા લીલા મરચા ઉમેરો

  3. 3

    પાણી ઉકળે એટલે તેમાં સોડા ઉમેરો

  4. 4

    ધીરે ધીરે ચોખા નો લોટ ઉમેરો

  5. 5

    તરત વેલણ અથવા લાકડા ના ચમચા થઈ હલાવો કે ગઠ્ઠા ન પડે

  6. 6

    વાસણ ની નીચે તાવી મુકો. ઉપર ઢાંકણું ઢાંકી ને ૫-૭ મિનિટ ધીમા તાપે રાંધી લો

  7. 7

    તૈયાર છે ખીચ્યું. તેલ ને મેથી નો મસાલો ભભરાવી ને પીરસો ગરમાગરમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes