પોકેટ ચીઝ નુડલ્સ પરાઠાં

નવીનતમ,ખુબ જ સ્વાદિસ્ટ યુનિક પરાઠાં.....જે મારા હસબન્ડ ને ખુબ જ પસંદ આવ્યાં😀😍!! ......અને જેણે મારી નાની એવી ઢીંગલી ના મોઢાં પર 100 મિલિયન ની મોટી સ્માઈલ લાવી દીધી...😀😍🤗
પોકેટ ચીઝ નુડલ્સ પરાઠાં
નવીનતમ,ખુબ જ સ્વાદિસ્ટ યુનિક પરાઠાં.....જે મારા હસબન્ડ ને ખુબ જ પસંદ આવ્યાં😀😍!! ......અને જેણે મારી નાની એવી ઢીંગલી ના મોઢાં પર 100 મિલિયન ની મોટી સ્માઈલ લાવી દીધી...😀😍🤗
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મીઠું અને તેલ ઉમેરી પરાઠાં નો લોટ બાંધી લો..!! નુડલ્સ 2 મિનિટ બાફી ને પાણી નીતારી લો...!! અને લીલાં મરચાં અને ડુંગળી સમારી લો, વટાણા ફોલી લો...!!
- 2
કડાઈ માં તેલ મુંકી જીરું, હિંગ નો વઘાર કરી ડુંગળી, વટાણા અને લીલાં મરચાં સાંતળો...પછી મીઠું, લાલ મરચુ, નુડલ્સ મસાલો અને લિંબૂ નીચોવો... પછી બાફેલા નુડલ્સ ઉમેરી સરસ મિક્સ કરો...અને પ્લેટ માં લઈ લો...!! સ્ટફિંગ રેડી!!
- 3
હવે લોટ નો લુવો વણી તેમાં રેડી કરેલ નુડલ્સ મુંકી ઉપર થી ચીઝ છીણી લો...અને ચારે બાજુ વાળી પોકેટ ના સેપ માં થોડું વણી લો...!!
- 4
એક નોનસ્ટિક પેન માં તેલ કે બટર માં બેઉ સાઈડ ધીમા તાપે સેકી લો...!! પરાઠાં પ્લેટ માં લઈ લો...!!
- 5
ઉપર ચીઝ છીણી ટોમેટો કેચપ લગાવી ગાર્નિશ કરો...!! મસ્ત મઝાના યમ્મિ પોકેટ ચીઝ નુડલ્સ પરાઠાં રેડી છે😋😋😋!!.........ફેમિલી સાથે આ યુનિક પરાઠાં નો સ્વાદ માણો..!!😊🤗🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
-
-
-
બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
#JWC2#US#cookpadgujarati#cookpad પીઝા નું નામ પડતાં જ નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય છે તેમાં પણ બિસ્કીટ પીઝા તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બિસ્કીટ પીઝા ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને તે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નાની મોટી પાર્ટીઓમાં કે અચાનક કોઈ મહેમાન આવી જાય ત્યારે આ વાનગી બનાવીને સર્વ કરવી ખૂબ જ સરળ બને છે. ઉતરાયણ જેવા તહેવારોમાં જ્યારે પતંગ ચગાવીને થાક્યા હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય તો આ બિસ્કીટ પીઝા ઝડપથી અને સરળતાથી બનાવીને મન ભરીને ખાઈ શકાય છે. Asmita Rupani -
-
હક્કા નુડલ્સ પોકેટ (Hakka Noodles Pocket Recipe In Gujarati)
#GA4#week2#noodles#post4નુડલ્સ કોને ન ભાવે એતો નાના મોટા બધાં ને ભાવે તો મેં નૂડલ્સ ના પોકેટ પરાઠા બનાવ્યા જે બનાવામાં સાવ સેલા છે જ્યારે બીજા પરોઠા માં સ્ટફીન્ગ ભરી બનાવા હાર્ડ પડે પણ આરીતે પોકેટ ની જેમ બનાવી એ તો સેલા પણ પડે અને ક્રિસ્પી પણ બને અને સ્ટફીન્ગ ભરી વણવાની ઝંઝટ પણ નયઅને પાછું નૂડલ્સ નું સ્ટફીન્ગ હોઈ તો પૂછવું જ શુ બધાનું ફેવરિટ અને બ્રેક ફાસ્ટ કે ડિનર મા બધામાં ચાલે Hetal Soni -
વેજિટેબલ ચીઝ મીની બ્રેડપિત્ઝા😋
#ઝટપટ રેસિપીફક્ત 15 થી 20 મીનીટ માં બનતી નાના મોટા દરેક ને ખુબ જ પસંદ પડે એવા ઓવન વગર બનતાં ફુલ ઓફ વેજિટેબલ & ચિઝી & સુપર્બ ટેસ્ટી તવા બ્રેડપિત્ઝા!!!😋😋😋 Shital Galiya -
હોટ ગાર્લિક નુડલ્સ ચીલ્લા બાઇટ્સ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, જનરલી આપણે નુડલ્સ બાઉલમાં વીથ ફોક સર્વ કરીએ છીએ 🍝પરંતુ ખુબ જ ઝડપથી બની જાય તેવી આ રેસિપી માં નુડલ્સ ને મેં બાઈટ તરીકે સર્વ કર્યા છે. જે સાંજના સમયે ગરમાગરમ ચા કે કોફી સાથે ફટાફટ બની જાય એવા નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે તેમજ ખૂબ જ ઝડપથી બની જાય તેવી આ રેસિપી ખૂબ જ ટેસ્ટી અને બાળકો ને પણ ચોક્કસ પસંદ પડશે. asharamparia -
-
-
વેજ ચીઝ રોષ્ટિ
#બર્થડેમારા બાબાની બર્થ ડે હોય એટલે સેન્ડવિચ તો બને જ. તો મિત્રો મારા બાબાની બર્થ ડે પર દર વર્ષે બનતી વેજ ચીઝ રોષ્ટિ જે તેની ખૂબ જ ફેવરિટ છે એની રેસિપી આજે હું શેર કરું છું. Khushi Trivedi -
-
-
-
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R -
ચીઝ ચટણી સેન્ડવિચ
#ટિફિન#સ્ટારઆ સેન્ડવીચ એકદમ ઝડપથી બની જાય છે. લખું જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
વેજ હક્કા નુડલ્સ (veg Hakka noodles Recipe in gujarati)
આ મારી પેહલી ચાઈનીઝ રેસીપી છે મને ઓછું પસંદ છે થોડું...પણ બાળકો ને માટે ટા્ય કરી....રેડી મેડ મસાલા સાથે....ને સરસ બની...ખુબ જ ભાવી....તમે પણ ટ્રાય કરો. Shital Desai -
ઈન્ડો ચાઈનીઝ નુડલ્સ
#XSઆ ફ્યુઝન વાનગી છે જેમાં ઈન્ડિયન મસાલા અને શેઝવાન સોસ વીથ હાકા નુડલ્સ વાપર્યા છે. બહુજ સ્વાદિષ્ટ બન્યા છે , ઈન્ડો - ચાઈનીઝ નુડલ્સ, જે વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે .મેં આજે 31 ડિસેમ્બર , ન્યુ ઈયર ઈવ માં આ ફ્યુઝન ડીશ સર્વ કરી , જે બધાને બહુજ પસંદ પડી. તો ચાલો એની રેસીપી જોઈ ને આનંદ માણીએ.🥳🥳 Bina Samir Telivala -
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
#SF#RB1નાની નાની ભૂખ લાગે અને બાળકો ને નાસ્તા માં આપી શકાય એવી ઝટપટ બનતી વાનગી એટલે 2 મિનિટ મેગી. આજે મેગી ને બટર મસાલા નો ટેસ્ટ આપ્યો છે ખુબ ટેસ્ટી બંને છે.. Daxita Shah -
-
નુડલ્સ કોફતા કરી(Noodles Kofta Curry Recipe In Gujarati)
#ATW3#Thachefstory નુડલ્સ સામાન્ય રીતે બધા જ બનાવતા હોય છે..પણ મે નુડલ્સ માંથી કોફતા કરી બનાવી અને એક ટેસ્ટી તથા તદ્દન નવી જ વાનગી બની.અને ખરેખર ખૂબ મસ્ત બની એટલે અહીંયા એ રેસીપી શેર કરું છું.આ નુડલ્સ કોફતા કરી તમે એકલી પણ ખાય શકો અને પરોઠા કે નાન સાથે પણ મસ્ત લાગે છે.😋 Varsha Dave -
ચટપટી ચણા ચાટ (spicy chana chat recipe in gujrati)
Lockdown મા બહાર ની ચાટ ખાવા મળતી નથી તો બનવો આ ચાટ અથવા સલાડ જે પોસ્ટિક હોવાની સાથે ખુબ જ સ્વાદિષ્ટ પણ હોઇ છે. #salad Vishwa Shah -
હેલ્દી પોકેટ
#સુપરશેફ2 મિત્રો બાળકો સલાડનું નામ સાંભળે એટલે મોઢું બગાડે બાળકોને હંમેશા ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે ભાવતું હોય છે પણ માતા તરીકે આપણને હંમેશા ચિંતા સતાવતી હોય છે કે કેમ કરી બાળકોને આપણે હેલ્ધી ફૂડ ખવડાવીએ મિત્રો આ વસ્તુનો વિચાર કરી ને એક હેલ્ધી રેસિપી તૈયાર કરી છે આશા છે તમને પણ ઉપયોગમાં આવશે Khushi Trivedi -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
-
ચીઝ ચપાટી પીઝા (Cheese Chapati Pizza Recipe In Gujarati)
#GA4#Week10#Cheeseપીઝા એ બાળકો ને ખુબ ભાવે છે.પરંતુ રોજ બહારથી લાવી આપવું કે પછી ઘરે પણ મેઁદાનો ઉપયોગ કરી બનાવવું હિતાવહ નથી. એટલે એકવાર આ રીતે બનાવી આપ્યું તો બાળકોને ખુબ ભાવ્યું.આ પીઝા નું એક હેલ્થી વર્ઝન કહીએ તો પણ ચાલે. એટલે હવે મારાં બાળકોને પીઝા ખાવાની ઈચ્છા થાય તો હું ઘરે જ બનાવી આપું છું.એમાં બહુ મહેનત નથી.ફક્ત રોટલી અગાઉ થી બનાવી રાખવી પડે છે.જેથી પીઝા સરસ ક્રિસ્પી બને છે. બાળકોને ચીઝ વધારે ભાવે છે એટલે ચીઝ ચપાટી પીઝા બનાવ્યાં છે. Komal Khatwani
More Recipes
ટિપ્પણીઓ