લીલવાના કેનેપ્સ

#માઈ ફર્સ્ટ રેસિપી કોન્ટેક્ટ
ક્રીપ્સ કેનેપ્સ, પાર્ટી સૈન્કસ છે. અહી નવીનતા માટે કેનેપ્સમાં મસાલેદાર લીલવા નો પુરણ નું ઉપયોગ કર્યો છે.
લીલવાના કેનેપ્સ
#માઈ ફર્સ્ટ રેસિપી કોન્ટેક્ટ
ક્રીપ્સ કેનેપ્સ, પાર્ટી સૈન્કસ છે. અહી નવીનતા માટે કેનેપ્સમાં મસાલેદાર લીલવા નો પુરણ નું ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલવા ના દાણા ઘોઇ અને અધકચરા વાટી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને સફેદ તલ, આદુ મરચા ની પેસ્ટ નાખી ને લીલવા વઘારવા.ચપટી સોડા નાખી, મીઠું સ્વાદાનુસાર, ૧/૪ કપ પાણી ઉમેરીને બાફી લો.
- 2
લીલવા ચડી જાય એટલે તેમાં નારીયેળ નું ખમણ, ખાંડ અને લીંબુનો રસ નાખી, બરાબર મિક્ષ કરી, ગેસ બંધ કરવો. પુરણ ઠંડુ થવા દો.
- 3
ગરમ તેલમાં કેનેપ્સ તળી લો.
- 4
ગ્રીન ચટણી ની બધી સામગ્રી ભેગી કરી મિક્ષ્ચર જાર માં નાખી ને ચટણી બનાવી લો. ખજૂર ને કુકરમાં બાફી લો, અને મિક્ષ્ચર જાર માં નાખી ને પીસી લો.મીઠુ લાલ મરચું પાવડર અને જીરું, લીંબુ નો રસ નાખીને બરાબર મિક્ષ કરી, ચટણી બનાવી લો. કેનેપ્સ બનાવવા માટે સામગ્રી તૈયાર રાખો.
- 5
એક પ્લેટમાં કેનેપ્સ મૂકો. એમાં ૧-૧ ટેબલ સ્પૂન લીલવા નું પુરણ મૂકો.
- 6
હવે એમાં ગ્રીન ચટણી નાખો.
- 7
હવે એમાં લાલ ખજૂર ની ચટણી સાથે દહીં પાથરો.. અથવા ફક્ત ટોમેટો સોસ પાથરી દો.(ત.ક. અગર ટોમેટો સોસ નાખો..તો દહીં ન નાખવું)
- 8
ઝીણી સેવ ભભરાવી, ચણા દાળ અને દાડમના દાણા થી સજાવી સર્વ કરો.એવી રીતે બઘી કેનેપ્સ બનાવી.
- 9
ચટપટી, સ્વાદિષ્ટ લીલવાના કેનેપ્સ નું સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચોરી ભેળપૂરી
#ફેવરેટપોસ્ટ-૧ભેળપૂરી.. આ લહેજતદાર ચાટ નો સ્વાદ માણવો બઘાં ને પ્રિય હોય છે.કચોરી ભેળપૂરી..આ સ્વાદિષ્ટ ચાટ મારા ફેમિલી ની ફેવરેટ છે. Jasmin Motta _ #BeingMotta -
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
ફરસી પૂરી કોર્નનેટો
#ઈબુક#Day23કોર્નનેટો એટલે ઇટાલિયન માં નાનું હોર્ન ( પિપડી).બે દેશી (ગૂજરાતી ) વ્યંજન નું ફુયુઝન કરી ને બનાવી છે.. આ હલકો ટિ્વસ્ટ કરો છો.. યંગ જનરેશન માટે...દિવાળીની ટ્રેડિશનલ વાનગી.. ફરસી પૂરી અને લોકપ્રિય પંરપરાગત દાબેલી નું ડિસન્ડટ્રકશન.. એટલે..ફરસી પૂરી કોર્નનેટો.. ફરસી પૂરી નો બેક કોન માં દાબેલી નું સ્ટફિંગ ભરી ને બનાવી છે આ સ્વાદિષ્ટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
#30મિનિટ રેસિપી -દહીં વડા
એવરગ્રીન દહીંવડા સૌ કોઈ ને પસંદ છે ત્યોહાર હોય કે પાર્ટી કે કોઈ મેહમાન અવાના હોય ત્યારે બનાવી શકાય તેવી રેસિપી છે ... Kalpana Parmar -
મટર પનીર કટલેસ
#goldenapron3#Week 2ની પઝલ નાં ધટકોમાં મેં મટર અને પનીર નો ઉપયોગ કરીને મટર પનીર કટલેસ બનાવી છે. જે ખુબ જ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર છે. પ્રોટીન થી ભરપૂર કટલેસ બનાવવા માટે મેં અહિયાં રાજમા નો પણ ઉપયોગ કર્યો છે. Dipmala Mehta -
-
છેન્ના પોડા(Chenna Poda)
#ઈસ્ટછેન્ના પોડા એ ઓરિસ્સા ની પંરપરાગત ચીઝ ડૅઝર્ટ છે. પનીર, ખાંડ, ડ્રાયફ્રુટ, માં થી બનાવવા આવે છે.કેરામાલાઈઝડ શુગર જેવું બ્રાઉન રંગનું પનીર કેક છે.મે એરફ્રાયર માં બનાવી/રોસ્ટ કરી ને પ્રયાસ કર્યો છે. Jasmin Motta _ #BeingMotta -
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
-
દૂધી-બાજરી ના થેપલા
#પરાઠાથેપલાનરમ અને મસાલેદાર બાજરીના થેપલા... વધુ સર્વતોમુખી છે.. અને કોઈ પણ સાઇડ ડીશ સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
પંચરત્ન કારેલા
#લંચ રેસીપીસસન્ડે સ્પેશિયલ સ્વાદિષ્ટ પંચરત્ન કારેલા નું શાક,આમ રસ, પુરી, પટ્ટી સમોસા, મેંગો પેંડા, દાળ અને ભાત,ખીચીયા પાપડ નું લંચ મેનુ.પંચરત્ન કારેલા નું શાક ની રેસીપી શેર કરી છું.અહીં પંચરત્ન કારેલા નું શાક.. કરેલા અને બટાકા ની ચીરી દીપ ફ્રાય ને બદલે.. અરે ફ્રાયર માં ફ્રાય કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
ભરવાં ભીંડી
#એનિવર્સરી#મૈન કોર્સેમૈન કોર્સૈ માટે.. ઔર એક લોકપ્રિય સ્વાદિષ્ટ ભીંડા નું શાક.ભીંડા નું શાક.. કઢાઈમાં વઘારે તેલ નાંખવું પડે છે અને થોડું બળી જાય છે.એટલે માઈક્રોવેવ માં બનાવતી હતી..પણ મારું માઇક્રોવેવ બગાડી ગયો છે ત્યારે મેં આ ભરવાં ભીંડા નું શાક ,૧ ટેબલ સ્પૂન તેલ માં અને પાન પ્રેશર કુકરમાં બાફી ને બનાવું છે. Jasmin Motta _ #BeingMotta -
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
#GA4#Week4#post1#chutney#સેન્ડવિચ_ગ્રીન_ચટણી ( Sendwich's Special Green Chutney Recipe in Gujarati ) આ ચટણી મે સ્પેશિયલ સેન્ડવીચ માટે જ બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ એકદમ ચટપટો ને સ્પાઈસી છે. આમાં મે કોથમીર ને ફુદીના નો ઉપયોગ તો કર્યો જ છે પરંતુ બીજા ઘણા બધા ઘટકો ઉમેરી ને આ સ્પાઇસી ચટણી બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વાર આ ચટણી બનાવી ને ટ્રાય કરજો...👍 Daxa Parmar -
ઉલ્ટા પાવ વડાં
#બટેટાપાવ વડાં..ની સામગ્રી થી... બનાવો.. નવી ડીશ.. બેટેટા વડાં માં બ્રેડ સ્ટફિંગ કરી ,આ ડિશ બનાવી છે. સ્વાદિષ્ટ ઉલ્ટા પાવ વડાં નું સ્વાદ માણો ્ Jasmin Motta _ #BeingMotta -
કોકોનટ કઢી-ઈડલી
#જોડીઈડલી- ચટણી અથવા ઈડલી સંભાર નો સ્વાદ માણો હશે..હવે બનાવવો અને માણો નવીનતમ કોમ્બો રેસીપી...મીની ઈડલી કોકોનટ કઢી સાથે.નારીયેળ નો દૂધ માં થી બનાવેલી કઢી સાથે મીની ઈડલી નું સ્વાદ અનેરો છે. Jasmin Motta _ #BeingMotta -
-
રાજકોટી ખાંડવી
#goldenapronગુજરાત મા આવેલ લોકપ્રિય વાનગી છે જેને પાટુડી અને દહીંવડી પણ કહેવામાં આવે છે આમાં મેં રાજકોટ ની ચટણી અને કરકરી બુંદી નો ઉપયોગ કર્યો છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Minaxi Solanki -
મમરાની ખીચડી
#ઝટપટછોટી સી ભૂખ માટે બનાવો ઝટપટ ચટપટી વાનગી.હું હંમેશા રોજ ૧-૨ બટેટા બાફી ને રાખું છું... ક્યારેક પણ કોઈ વાનગી માં નાખી ને ઝટપટ તૈયાર કરી શકાય. Jasmin Motta _ #BeingMotta -
ટૂટી-ફ્રૂટી કપ કેક
#ઇબુક#Day30સ્વાદિષ્ટ, નાના કપ કેક પીરસવા માટે સરળ, બર્થ-ડે,ટી ટાઈમ પાર્ટી માટે ઉત્તમ. Jasmin Motta _ #BeingMotta -
ભાત-દૂઘી નાં મૂઠિયાં
#ચોખામૂઠિયાં એક ગુજરાતી રસોઈની સદાબહાર પ્રખ્યાત વાનગી છે. એમાં ગણી વિવિધ પ્રકારના મૂઠિયાં બનાવવામાં આવે છે.. મેથીનાં મૂઠિયાં,દૂધીનાં મુઠીયા, પાલખનાં મૂઠિયાં,રસાવાળા મૂઠિયાં... જે શાક માં નાખી ને, ખીચડી સાથે, અથવા ગરમ નાસ્તો માં ખાવાં માટે ઉપયોગમાં લેવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી... ભાત-દૂઘીનાં મૂઠિયાં. Jasmin Motta _ #BeingMotta -
વેજ બોલ્સ
#goldenapron3 #Week 1 ની પઝલ નાં ધટકો ગાજર, ડુંગળી અને બેસન નો ઉપયોગ કરીને ગાજર મકાઈ નાં બોલ્સ બનાવ્યા છે. Dipmala Mehta -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
જવ(બાર્લી) વેજી સૂપ
#સ્ટાર્ટજવ ( બાર્લી) અને મિક્સ વેજીટેબલ સાથે નું પૌષ્ટિક સૂપ ની સ્વાદિષ્ટ રેસીપી . Jasmin Motta _ #BeingMotta -
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલાલ મરચાં નું અથાણું Ketki Dave -
જુવાર નાં ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
#DRC જુવાર અને મિક્સ દાળ નાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ વિકલ્પ છે. લંચ અને ડીનર સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
વઘારેલી કોદરી (Vaghareli Kodri recipe in Gujarati)
#KS2 ડાયાબીટીક માટે ઉત્તમ અને પોષક વાનગી. આ ધાન્ય પચવામાં હલકુ, પોષક તત્વો થી ભરપુર છે.માંદગીમાં કોદરી ના સેવન થી શરીર ને બળ અને રોગ સામે લડવાની તાકાત આપે છે, લાંબા સમય સુધી એનર્જી રહે છે. ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં કોદરી મુખ્ય ખોરાક છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (11)