મમરાની ખીચડી

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઝટપટ
છોટી સી ભૂખ માટે બનાવો ઝટપટ ચટપટી વાનગી.
હું હંમેશા રોજ ૧-૨ બટેટા બાફી ને રાખું છું... ક્યારેક પણ કોઈ વાનગી માં નાખી ને ઝટપટ તૈયાર કરી શકાય.

મમરાની ખીચડી

#ઝટપટ
છોટી સી ભૂખ માટે બનાવો ઝટપટ ચટપટી વાનગી.
હું હંમેશા રોજ ૧-૨ બટેટા બાફી ને રાખું છું... ક્યારેક પણ કોઈ વાનગી માં નાખી ને ઝટપટ તૈયાર કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપ મમરા
  2. ટુકડા ૧ બાફેલું બટાકા ના
  3. ટુકડા ૧ કાંદા ના
  4. ૨-૩ ટેબલ સ્પૂન તેલ
  5. ૧/૨ ટી સ્પૂન રાઈ
  6. ૧/૨ ટી સ્પૂન જીરું
  7. ૧/ર ટી સ્પૂન હળદર
  8. થોડા મીઠા લીમડાના પાન
  9. ટુકડા ૨-૩ લીલા મરચા ના
  10. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  11. ૧/૨ લીંબુ નો રસ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મમરા ને ચારણી માં પૌવાની જેમ ધોવા. મમરા તરત જ ચિમળાઈ જશે.

  2. 2

    કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું નો વઘાર કરી તેમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા ના ટુકડા, હળદર નાખીને ૨ મિનિટ સાંતળો. પછી એમાં કાંદા અને બટેટા નાં ટુકડા નાખી ને ૨-૩ સાંતળો.

  3. 3

    હવે એમાં મમરા નાખી, એમાં લાલ મરચું, મીઠું સ્વાદાનુસાર, લીંબુ નો રસ નાખીને બરાબર મિક્ષ કરી ૨ મિનિટ હલાવવું.

  4. 4

    ગરમાગરમ સ્વાદિષ્ટ મમરાની ખીચડી, સમારેલી કોથમીર છાંટી નેં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ (19)

Poonam Kansara
Poonam Kansara @cook_15850497
Mam ame nana hata tyare banavta hata . Ane ame chatpati k ta hata

Similar Recipes