અખરોટ ને બદામ ચોકલેટ ફજ

અખરોટ ને બદામ મગજ ના વિકાસ માટે ખુબજ ફાયદાકારક છે. ચોકલેટ પણ થોડી હદ સુધી માનસિક તણાવ ને દૂર કરવા માં મદદ કરે છે. તેથી આ બધી ફાયદાકારક વસ્તુ ઓ ને ભેળવી ને આ વાનગી તૈયાર કરી છે.
અખરોટ ને બદામ ચોકલેટ ફજ
અખરોટ ને બદામ મગજ ના વિકાસ માટે ખુબજ ફાયદાકારક છે. ચોકલેટ પણ થોડી હદ સુધી માનસિક તણાવ ને દૂર કરવા માં મદદ કરે છે. તેથી આ બધી ફાયદાકારક વસ્તુ ઓ ને ભેળવી ને આ વાનગી તૈયાર કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બંને ચોકલેટ ને માઇક્રોવેવ માં ૩૦ સેકન્ડ માટે ઓગાળવા મુકો. પછી તેમાં બટર (ઘર નું બનાવેલું માખણ ન વાપરવું) ઉમેરી ને બીજી ૨૦-૩૦ સેકન્ડ માટે માઇક્રોવેવ માં ઓગળવા મુકો. બહાર કાઢી ને બરાબર હલાવી લેવું.
- 2
થોડું ઠંડુ પડે એટલે તેમાં અધકચરા વાટેલા અખરોટ ને બદામ ઉમેરી ને ભેળવી લો. વધારે ગળ્યું જોઈએ તો અત્યારે આ જ સમયે દળેલી ખાંડ ઉમેરી ને હલાવી લો. એક ડીશ માં કાઢી ને ઠરવા દો.
- 3
તૈયાર છે અખરોટ બદામ ચોકલેટ ફજ. દર સવારે નિયમિત ખાવા થી સ્વાસ્થ્ય સારું રહે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ અને અખરોટ નો શીરો (Almond Walnut Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબદામ & અખરોટ નો શીરો Ketki Dave -
ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ
#RB3#week3#my_recipe_Ebook @priti Thaker ji નો ખુબ ખુબ આભાર . આજે અમને ઝૂમ લાઈવ માં ચોકલેટ ડ્રાય ફ્રુટ ફજ શીખવી હતી જે ખુબ જ સરસ બની છે. ઘર માં બધા ને ખુબ જ ભાવી છે. Thank you so much all admins for wonderful arrange zoom live session. Payal Sachanandani (payal's kitchen) -
ક્રિસ્પી ચોકલેટ બદામ(crispy chocolate badam recepie in Gujarati)
નાના બાળકોને ડ્રાય ફ્રુટ ખવડાવવાનો આગ્રહ લગભગ બધા જ ઘર માં હોય છે. પરંતુ બાળકો ને કઈક ટેસ્ટી જ જોતું હોય છે. તો આ ચોકલેટ બદામ કંઇક સ્પેશિયલ આપવામાં મદદરૂપ થશે.#ઈસ્ટ Khushi Kakkad -
અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
#walnuts#cookpadindiaઆ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સનો સ્વાદ પણ લાજવાબ છે. Kiran Jataniya -
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuttwistsઅખરોટ એ ઘણા ગુણ નો ખજાનો છે. ઘની વાર અખરોટ આપણે એના સ્વાદણા લિધે નથી ખાતા. પણ અખરોટ સાથે જો ચોકલેટ ભળી જાય તૉ મજ્જા પડી જાય. આવી જ એક વાનગી જે લોનાવાલા ની પ્રખ્યાત છે. જરૂર બનાવજો અને cooksnap પણ કરજો. Hetal amit Sheth -
ચોકલેટ આલ્મંડ ફજ(Chocolate Almond Fudge Recipe in Gujarati)
દિવાળીને બનાવો ચોકલેટી આ ચોકલેટ ફજ સાથે!#કૂકબુક#દિવાલી2020#દિવાળીસ્પેશ્યલ#ચોકલેટફજ#Diwali2020#Diwalispecial#cookpad#cookpadindia#cookpadgujarati#chocolatefudge#chocolatedelight#culinaryarts#culinarydelight Pranami Davda -
અખરોટ બ્રાઉની(Walnut brownie recipe in Gujarati)
#CookpadTurns4અખરોટ નો સ્વાદ એકદમ માઈલ્ડ હોય છે.મોટા ભાગના લોકો ને અખરોટ પસંદ નથી નાના મોટા બધા માટે અખરોટ બહુ ફાયદા કારક છે. ડાયાબિટીસ કંટ્રોલ રાખે છે. હાડકા મજબૂત કરે છે. હાર્ટ હેલ્ધી રાખે છે . Bhavini Kotak -
ચોકલેટ વોલનટ ફજ બોલ્સ.,(Chocolate Walnut fudge Balls Recipe In Gujarati)
#WALNUTચોકલેટ વોલનટ ફજ બોલ્સ. Jigisha mistry -
રોઝ & મેંગો ચોકલેટ (Rose & mango Chocolate Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે ચોકલેટ ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
વોલનટ ચોકલેટ બ્રેડ પુડીંગ વીથ કસ્ટડૅ સોસ(Walnut Chocolate Bread Pudding Custard Sauce Recipe In Guja
#walnuttwistsઅખરોટ શરીર માટે ખુબજ ગુણકારી છે તેનો આકાર મગજ ના જેવો હોય છે તે મગજ ના વિકાસ માટે પણ મહત્વનું છે તેમા ઓમેગા -3 અને 6 બંને છે શરીર નુ બ્રેડ કોલેસ્ટ્રોલ ધટાડી સારા કોલેસ્ટ્રોલ વધારે છે sonal hitesh panchal -
વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)
#walnutsવોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે. Hetal Vithlani -
ચોકલેટ અખરોટ બ્રાઉની (Chocolate walnuts brownie recipe in Gujara
#GA4#Week16#brownieMay this new year brings you more happiness, health and prosperity happy new year 2021. Niral Sindhavad -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
રોસ્ટેડ આલમન્ડ વ્હાઈટ ચોકલેટ (Roasted Almond White chocolate Recipe in Gujarati)
#CCC#christmasspecialક્રિશમશ નજીક જ છે તો મારા દિકરા ની ફેવરીટ ચોકલેટ બનાવી છે. Sachi Sanket Naik -
ચોકલેટ વોલન્ટ ક્રાંચ (Chocolate Walnut Crunch Recipe In Gujarati)
#Walnutવોલન્ટ,ને ગુજરાતી ભાષા માં અખરોટ કહેવામાં આવે છે,અખરોટ માનવ ના મગજ જેવા આકાર નું આ ડ્રાયફ્રુટ ખરેખર ખૂબ લાભદાયી છે, નબળા મગજ ના લોકો માટે સ્પેશ્યલી જો 4 પીસ જેટલા આપવા માં આવે તો તેના જ્ઞાનતંતુ નો વિકાસ સારો ઝડપી થાય છે, નાના કિડ્સ ને રોજ આપવી જોઈએ , કુમળા મગજ ને સ્ટ્રોંગ બનાવી યાદ શક્તિ વધારવા માં ઉપયોગી છે,તેના માં રહેલું ઓઇલ શરીર ના બોર્નસ ને મસલ્સ પ્રુફ અને તાકાત વાન બનાવે છે ,સ્કિન અને હેર માટે ખૂબ ગુણકારી એવી અખરોટ માંથી મેં ચોકલેટ વોલન્ટ ક્રાંચ બનાવી છે ,આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
#CCCઆ ચોકલેટ ખુબ j ટેસ્ટી અને સાથે સાથે મિક્સ ડ્રાય ફ્રુટ વાળી છે. અને બનવામાં પણ ખુબ જ ક્વિક છે. તમે પણ રેસીપી ને follow કરો અને તમારા ઘરે જરૂર બનાવો.. Uma Buch -
ચોકલેટ પીનટ બટર ફજ(Chocolate peanut butter fudge recipe in Gujarati)
ચોકલેટની દરેક વસ્તુ બાળકોને ભાવતી હોય છે તો તેમાં પીનટ બટર ભેળવી ફજ બનાવી બાળકોને આપીએ તો હેલ્ધી અને સાથે ટેસ્ટી પણ લાગે છે.#GA4#Week12#peanut Rajni Sanghavi -
અખરોટ ખજૂર મિલ્ક (walnuts dates milk Shake recipe in Gujarati)
#Walnuts શિયાળામાં ખજૂરઅનેક રીતે ગુણકારી છે અને અખરોટ પણ ખુબજ ગુણકારી તો આ બંને ને મિક્સ કરી ને મે મિલ્ક બનાવ્યું છે. Kajal Rajpara -
ચોકલેટ હેઝલનટ ફજ કેક
Haapy Mother's Day"માં" નો કોઈ એક દિવસ ના હોય..પૃથ્વી જીવિત છે ત્યાં સુધી માં ના દિવસો હોય છે.."માં" ને તો ભૂલાય જ નઈ એટલે આજે એના માટેસ્પેશ્યલ કેક બનાવી છે..maa luv u 💞👩❤️👩 Sangita Vyas -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે, દિવાળી પર ખાસ કરીને અમારે ત્યાં આ બનાવવામાં આવે છે અને મહેમાનોને પણ પસંદ પડે છે #GA4#week9#MaidaMona Acharya
-
કાજુ ચોકલેટ વોલનટ સ્ટફ મોદક (Kaju Chocolate Walnut Stuffed Modak Recipe In Gujarati)
આ રેસીપી એક્દમ instant બનતી અને હેલ્થી રેસીપી છે. આમાં મે મિડલ મા અખરોટ અને ચોકલેટ નું મિક્સ કરીને બોલ બનાવી મોદક મા સ્ટફ કર્યું છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તમે આમાં કોપરાનું છીણ અને ચોકલેટ combination કરી શકો છો. બાપા મોરિયા માટે નવા પ્રસાદ આઇડિયા માટે કૂકપેડ ટીમ tnk yu Parul Patel -
ગુંદર ના મોદક / લાડવા
આ મોદક ખાવાનો ગુંદર, સૂકું કોપરું, ખારેક નો ભૂકો, બદામ ને અખરોટ આ બધું ગોળ સાથે ભેળવી ને બનાવાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
ખજૂર પીનટ બટર ચોકલેટ (Khajoor Peanut Butter Chocolate Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#Childhoodઅમે જ્યારે નાના હતા ત્યારે ચોકલેટ ના આ તૈયાર સ્લેબ મળતા જ ના હતા કે ના તો આટલી વેરાયટી માં ચોકલેટ મળતી.મમ્મી ખજૂર માં ઘી ભરી આપે અને તેમાં શીંગદાણા , ડ્રાય fruits ભરી ને આપે એ જ અમારી ચોકલેટ.મે એમાં થોડા ફેરફાર કરી ને અહી ખજૂર પીનટ બટર ચોકલેટ બનાવી છે.ખૂબ જ healthy અને ચોકલેટી.મારા 3 વર્ષ ના દીકરા ની આ ફેવરિટ ચોકલેટ છે . Bansi Chotaliya Chavda -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
#Walnuts#walnutfudge#cookpadgujarati#cookpadચોકલેટ થી વધારે સોફ્ટ, થોડા ચ્યુઇ તેવા સુપર સ્વીટ બાઇટ્સ છે. એક ખાઓ તો બીજું ખાવાનું મન થાય તેવા ટેમ્પ્ટીંગ...અને બનાવવામાં બહુ જ આસાન.. Palak Sheth -
કોકોનેટ ચોકલેટ ફજ મોદક 🥥(coconut chocolate fudge modak recipe in gujarati)
#GC#My post 31ચોકલેટ ફજ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં તેમાં થી મોદક બનાવ્યા ખૂબ જલદી થઈ જાય છે. Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ