મગ ની દાળ ના પકોડા

Poonam Kansara @cook_15850497
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મગ દાળ ને 4-5 કલાક માટે પલાળી રાખવી.
- 2
પછી મગ દાળ માથી બધુ પાણી નીતારી લેવુ. પછી તેને મીકચર મા અધકચરી કૃશ કરી લેવી પાણી નાખ્યા વગર. ત્યાર બાદ તેમા લસણ, મરચા, ડુંગળી, ધાણા, મરી પાવડર, જીરૂ પાવડર, બેસન, ચોખા નો લોટ, સોડા બધુ બરાબર મિકસ કરી લેવુ.
- 3
પછી ગરમ કરેલા તેલ મા તળી લેવાના. તેલમા પકોડા મુકીએ ત્યારે 2 મીનીટ ધીમી ફલેમ પર તળવા પછી ફાસ્ટ ફલેમ પર તળી લેવા ના. આમા લસણ અને લીલા મરચા ને તમારા સ્વાદ મુજબ વધારી ઘટાડી શકો છો. ધાણા નુ પમાણ વધારે સારુ લાગશે સ્વાદ મા. મને આમા લસણ, મરચા અને ધાણા નુ પમાણ વધારે ગમે. પકોડા અંદર થી સોફટ બનશે અને બહાર થી કરીસ્પી બનશે. આશા છે તમને ગમશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#સાદી મગ દાળ ની ખીચડી #
વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી#ખીચડી Yasmeeta Jani -
-
મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)
#Goldenapron3#week21#spicy#mag ni dal dalvada Foram Bhojak -
-
-
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
-
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
#GA4#Week7Breakfast દાળ માં થી પ્રોટીન મળે છે.આ અપ્પમ બહુજ ઓછી વસ્તુ થી અને જલ્દી બની જાય છે અને એકદમ હેલ્થી છે. Alpa Pandya -
-
-
-
-
-
-
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
#KER અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે. Bina Mithani -
-
-
મગ ની છોંડાવાળી દાળ
હું દાળ ડિનર માં બનાવું.. થીક consistency રાખી ને બ્રેડ સાથે ખાવાનું મને ખૂબ ગમે..ઈઝી અને હેલ્થી..👍🏻 Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7363738
ટિપ્પણીઓ