ચીઝ ચટણી સેન્ડવિચ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#ટિફિન
#સ્ટાર

આ સેન્ડવીચ એકદમ ઝડપથી બની જાય છે. લખું જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે.

ચીઝ ચટણી સેન્ડવિચ

#ટિફિન
#સ્ટાર

આ સેન્ડવીચ એકદમ ઝડપથી બની જાય છે. લખું જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૫ સેન્ડવિચ
  1. ૧૦૧૦ બ્રેડ સ્લાઈસ
  2. ૧ કપ કોથમીર
  3. ૧/૨ કપફુદીનો
  4. લીલાં મરચાં
  5. ૧/૨ લીંબુ નો રસ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૫ ચીઝ સ્લાઈસ/ ૧ કપ ખમણેલું ચીઝ
  8. ચાટ મસાલો
  9. બટર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કોથમીર, ફુદીનો, લીલાં મરચા, મીઠું અને લીંબુનો રસ મીક્ષર માં નાખી ચટણી બનાવી લેવી.

  2. 2

    બ્રેડ ની એક સ્લાઈસ પર બટર લગાવી દેવું. બીજી સ્લાઈસ પર લીલી ચટણી લગાવી વચ્ચે ખમણેલું ચીઝ કે ચીઝ સ્લાઈસ મૂકી ચાટ મસાલો ભભરાવી ગ્રિલ કરી લેવું.

  3. 3

    તૈયાર છે ચીઝ ચટણી સેન્ડવિચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes