દહીંની સ્ટીક

Bijal Thaker @bijalskitchen
#દહીં દહીં કોન્ટેસ્ટ માટે રજુ કરું છું દહીં ની સ્ટીક છે મખમલી ટેસ્ટ અને ટેકસચર છે. સ્ટારટર માટે સારો વિકલ્પ છે.
દહીંની સ્ટીક
#દહીં દહીં કોન્ટેસ્ટ માટે રજુ કરું છું દહીં ની સ્ટીક છે મખમલી ટેસ્ટ અને ટેકસચર છે. સ્ટારટર માટે સારો વિકલ્પ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને કપડાં માં બાંધી પાણી નીતરી જવા દો.
જે ચક્કો મલે તેને પ્લેટ માં કાઢી લો.
પનીર ને મસળી દહીં માં ઉમેરી લો. તેમાં બારીક સમારેલી કોથમીર, ઓરેગાનો, ચીલી ફલેકસ, દાળીયા પાઉડર,સંચળ અને સ્વાદઅનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરવું. - 2
તેને સ્ટીક નો આકાર આપી દો. તેને 10 મીનીટ માટે ફરીઝર માં સેટ થવા માટે મૂકી દો. બહાર કાઢી
બધી સ્ટીક ને કોનૅફલોર માં રગદોળી બ્રેડકરમસ માં રગદોળી શેલોફ્રાય કરી લો. - 3
સટારટર-દહી ની સ્ટીક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટંટ ચીઝ ગાર્લીક સ્ટીક
#માઇઇબુક #પોસ્ટ_2 #સ્નેકસ નાના મોટા સૌને ભાવતી અને ઝટપટ બનતી આ સ્ટીક મા ગાર્લીક સાથે ચીઝ નો સ્વાદ ખુબજ સરસ આવે છે.... ટેસ્ટ મા પણ બેસ્ટ... Hiral Pandya Shukla -
-
-
પોટેટો ચીઝી સ્ટીક (Potato cheese stick recipe in Gujarati)
#આલુ #પોસ્ટ3 આજે મેં શાકભાજી નો રાજા બટેટુ અને ફળોનો રાજા કેરી માંથી એક ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ સ્ટાર્ટર પોટેટો ચીઝી સ્ટીક બનાવેલ છે.... Bansi Kotecha -
બીટરુટ રોલ
#goldenapron#Post 7#week 7બીટ સુપર ફૂડ માં ગણાય છે અને તેનો સ્ટારટર માં ઉપયોગ કરેલ છે. Bijal Thaker -
પોટેટો સ્માઈલી
#goldenapron3#week7#પોટેટો હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પોટેટો સ્માઈલી.જે નાસ્તા માટે કે નાના છોકરાઓને ટિફિન માં દઈ શકાય. જે ક્રિસ્પી અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
મેથી સ્ટીક (Methi Stick Recipe In Gujarati)
#DIWALI2021#cookpadgujrati#cookpadindiaદીવાળીના તહેવાર મા સુકા નાસ્તામાં બનાવી શકાય તેવી મેથીની સ્ટીક મા મેથી નો ખુબ જ સરસ ટેસ્ટ આવે છે અને સંચળ ને મરચુ પાઉડર થી એકદમ મસાલેદાર લાગે છે Bhavna Odedra -
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક (Jain Italian Cheese Stuffed Bread Stick Recipe In Gujarati)
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક હવે ઓવન વગર પણ બનાવી શકાય છે.આ ડીલીસીયસ બ્રેડ સ્ટીક એ કડાઈ અથવા નોનસ્ટીક પેન માં આપણે બનાવી શકીએ છીએ. જેના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#GA4#Week5 Nidhi Sanghvi -
ધુધરા સેન્ડવીચ(ghugra sandwich recipe in Gujarati)
#વેસ્ટઆ સેન્ડવીચ અમદાવાદ માં માણેકચોક ની ફેમસ સેન્ડવીચ છે.ખુબ જ ટેસ્ટી લાગે છે. ઝડપ થી બની જાય છે. Bijal Preyas Desai -
-
આલુ બ્રેડ કચોરી(Aalu bread kachori recipe in gujarati)
#આલુસ્વાદિષ્ટ અને ક્રિસ્પી ગરમ નાસ્તો.બટાટા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની ગોળ સ્લાઈસ માં ભરીને આ રેસિપી બનાવી.બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો આજે મેં ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ ની કચોરી બનાવી છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
મસાલા સ્ટીક (Masala Stick Recipe In Gujarati)
મસાલા સ્ટીક ખુબ જ ટેસ્ટી લાગે છે. ચા સાથે ખાવાની મજા પડે છે. Falguni soni -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
દાળીયા પાવડર (Daliya Powder Recipe in Gujarati)
નાનીબા ની રેસિપી છે ડાયાબીટીસ હોઈ તેવા લોકો માટે તો ખૂબ સારો છે અને બાકીના માટે પણ ભાવે એવો પાઉડર છે. Pankti Baxi Desai -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
આલુ બ્રેડ કોઇન્સ ( Potato Bread Coins recipe in Gujarati
બટેટાની દરેક વાનગી બધાં ને ભાવે,હવે બનાવો આલુ બ્રેડ કોઇન્સ.#આલુ Rajni Sanghavi -
-
ચીઝ કોર્ન પોપ્સ
#પાર્ટી કીટી પાર્ટી માટે અનુરુપ આ એક સ્ટારટર બધાને ચોકકસ પસંદ આવશે. જે એવી રીતે સર્વ કર્યું છે કે ખાતા હાથ પણ ન બગડે અને પાર્ટી નો આનંદ લઇ શકો. Bijal Thaker -
ગ્રીલ ચીઝી પોકેટ
#ફાસ્ટફૂડ રજુ કરું છું એવું ફૂડ - જેનો દેખાવ તેની સોડમ તમારા મોઢામાં પાણી લાવી દેશે. વડાપાઉં ❤સમોસા કોમ્બો ____ ગ્રીલ ચીઝી પોકેટ 🍔 Bansi Kotecha -
મેગી ફ્યુઝન ટાર્ટ (Maggi Fusion Tart Recipe In Gujarati)
#MaggiMagicInMinutes #Collab*મેરી મેગી સેવરી ચેલેન્જ* 🍝🌯🍜 ની કોન્ટેસ્ટ માટે હું મેગીનું એક અનોખું ફ્યુઝન રજુ કરું છું.....નામ છે મેગી ફ્યુઝન ટાર્ટ..... ટાર્ટ ના ફીલિંગ માટે મેગીનું એક અનોખું કોમ્બિનેશન ગ્રીન મેગી વિથ ચીઝ વાપરેલું છે..... મેગીનો yummy ટેસ્ટ આ ડીશને વધારે સ્વાદિષ્ટ બનાવે છે..... બાળકો અને મોટાઓ મેગીને વધારે સારી રીતે માણી શકે છે Bansi Kotecha -
હેલ્ધી પરાઠા
હેલ્ધી પરાઠા #RB1આ પરાઠા મારી દીકરી ને ખૂબજ ભાવે છે જે હું તમારી સમક્ષ રજુ કરુ છું. Rima Shah -
*વેજ પટિયાલા*
આ શાકમાં પાપડ ના વેજ રોલ બનાવી ગૃેવી વાળું શાક બનાવાય છે.બહુંં ટેસ્ટી લાગે છે.#શાક Rajni Sanghavi -
ટ્વીસ્ટેડ ટોમેટો સ્ટીક🥖🍊
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે ઘરે અવનવા નાસ્તા બનાવતા હોય ત્યારે બઘાં ને અને ખાસ કરીને બાળકોને પસંદ આવે એવાં કિ્સ્પી નાસ્તા ની એક વેરાયટી મેં અહીં બનાવી છે. નામ મુજબ જ તેમાં ટ્વીસ્ટ છે. જે બાળકો ને લંચબોકસ માટે એક બેસ્ટ ઓપ્શન છે તેમજ બહાર ફરવા જવાનું હોય તો પણ સ્ટોર કરી ને લઈ જઈ શકાય એવાં "ટ્વીસ્ટ ટોમેટો સ્ટીક" ચા કે કેચઅપ સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
હરાભરા કબાબ કપ
હરાભરા કબાબ બનાવીએછીએપણહવે બનાવો હરાભરા ચીઝીકબાબ કપ.#મિલ્કી#goldenapron3 Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7583087
ટિપ્પણીઓ (2)
#દહીં
આવી રીતે 👆
ટેગ કરો.. કોન્ટેસ્ટ માટે
બીજી રેસીપી જુઓ..