ચોકલેટ ફ્રોઝન યોગટૅ

Manisha Mav
Manisha Mav @cook_16086334

ચોકલેટ ફ્રોઝન યોગટૅ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ વાટકી પાણી કાઢી લીધેલ દહીં (હંગકડૅ)
  2. ૪ ચમચી પીસેલી સાકર
  3. ૪ ચમચી ડાકૅ ચોકલેટ
  4. ૨ બરબન બીસકીટ
  5. ૪ ચમચી મલાઈ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    હંગકડૅ માં દળેલી ખાંડ અને બરબન બીસકીટ નો ભૂકો ઉમેરો.

  2. 2

    ડબલ બોઇલર રીતે ચોકલેટ ઓગાળી તેમાં મલાઈ ઉમેરો.

  3. 3

    હંગકડૅ માં ચોકલેટ ક્રીમ ઉમેરી ફીજ માં રાખી ઠંડુ થવા દો.

  4. 4

    ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Mav
Manisha Mav @cook_16086334
પર

ટિપ્પણીઓ

Similar Recipes