ક્રિસ્પી આલુ પકોડા

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

#સ્નેકસ

ક્રિસ્પી આલુ પકોડા

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5નંગબટેટા
  2. 2 નંગડુંગળી
  3. 1 નંગટમેટું
  4. 2 નંગલીલા મરચાં
  5. 2 ચમચીકોનૅફલોર
  6. 1 ચમચીચીલી ફલેકસ
  7. 1 ચમચીમરી પાઉડર
  8. 1ચમચીઓરેગાનો
  9. નમક સ્વાદ અનુસાર
  10. તેલ
  11. કોથમીર
  12. ટમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા બાફી મેશ કરી લો. ડુંગળી,ટમેટું,મરચાં સમારી લો.બાફેલા બટેટાના માવામાં ડુંગળી,ટમેટાલીલા મરચાં,કોથમીર,નમક,ચીલી ફલેકસ,ઓરેગાનો,મરી પાઉડર,બે ચમચી કોનૅફલોર નાંખી બધું મિકસકરી હલાવવું.

  2. 2

    બનાવેલાંમિશ્રણ માંથીનાનાા- નાના ગોળાવાળી લો.કડાઈમાં તેલ મુકીબધાં રકોડા તળી લો,ક્રિસ્પી થાય એટલે કાઢી ગરમ ગરમ ટમેટો કેચપ,મરચાં સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes