લેફટ ઓવર રાઈસ મસાલા થેપલા

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#goldenapron3
#week10#લેફટ ઓવર

લેફટ ઓવર રાઈસ મસાલા થેપલા

#goldenapron3
#week10#લેફટ ઓવર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકી ઘઉંનો લોટ
  2. 1વાટકી વધેલા ભાત
  3. નાની અડધી ચમચી હિંગ
  4. ૧ ચમચી લાલ મરચું
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. અડધી ચમચી હળદર
  7. મીઠું જરૂર મુજબ
  8. થોડી કોથમીર
  9. અડધી ચમચી જીરૂ
  10. ૩ ચમચી તેલ મોણ માટે
  11. થોડું તેલ થેપલા શેકવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં લોટ લઈને તેમાં ભાત લઈ લો પછી તેમા હિંગ નાખી દો. પછી હળદર,મરચું ધાણાજીરુ,જીરુ, મીઠું,તેલ નાખી દો.

  2. 2

    પછી તેમા કોથમીર સમારીને નાખો પછી પાણીથી લોટ બાંધી લુવા કરી દો પછી રોટલી વણી લો.

  3. 3

    પછી એને લોઢીમાં નાખીને આગળ પાછળ તેલ લગાવીને શેકી લો.

  4. 4

    રેડી થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Gajjar
Ami Gajjar @123456yami
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes