રાંધવાની સૂચનાઓ
- 1
મેદો અને સુજી મા સોડા ઉમેરી પાણી થી કઠણ લોટ બાધી મસળી ને નરમ કરી લો.
- 2
તળવા માટે તેલ ગરમ કરવા મૂકો અને લોટ ઢાંકી રાખવો.
- 3
મનપસંદ આકાર ની પુરી બનાવીને ધીમે તાપે તળી લો
- 4
ઠરવા દો.
- 5
ઠરી જાય પછી વચ્ચે કાણું કરી મનપસંદ સ્ટફીગ ઉમેરો.
- 6
પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજ કચોરી
બનાવવા મા સરળ અને ખાવા મા ચટપટી...કચોરી બનાવીને રાખી દો અને સર્વ કરો ત્યારે ભરો..... મસ્ત મજાની ડીશ છે. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
-
-
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર (Traditional Vermicelli Kheer Recipe In Gujarati)
#RC1#yellowcolorrecipe#cookpad_gu#cookpadindiaટ્રેડિશનલ વર્મીસેલી(સેવૈયા) ખીર (ગુજરાતી શબ્દ સેવૈયા નો અર્થ અંગ્રેજી ભાષામાં વર્મીસેલી છે અને દક્ષિણ ભારતમાં સેમિઆ કહેવામાં આવે છે. ખીર દૂધથી બનેલી વાનગી જેવી ખીર છે પણ પશ્ચિમી પુડિંગ્સ જેટલી થીક નથી અને વહેતી સુસંગતતા છે.આ રેસીપી બનાવવા માટે વધુ સમય લાગતો નથી અને લગભગ 20 થી 25 મિનિટમાં આખી ડીશ એકસાથે આવે છે.આ ખીર ને કોઈ પણ મેહમાન આવે ત્યારે પણ ઝડપ થી બનાવી ને સર્વ કરી શકાય છે. અને પ્રસાદ માં પણ ભોગ મૂકી શકાય છે.મેં આજે વર્મીસેલી instant mix માંથી આ ખીર બનાવી છે જે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બની છે. Chandni Modi -
રાજ કચોરી(Raj kachori recipe in gujarati)
આ ડીસ મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આપણે લોકો અત્યારે આ લોકડાઉન ના સમયમાં બહારનું કંઈ ખાઈ શકતા નથી તેથી મારા મમ્મીએ આ બાર જેવી જ રાજ કચોરી ઘરે બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
-
-
હલ્દીરામ રાજ કચોરી
#મોમ આજના લોક ડાઉન ના સમયમાં બાળકોને બાર જવાનું બહુ મન થાય છે ત્યારે જો ઘરમાં આપણે અત્યારના સમયમાં આ રીતે રવેશમાં અથવા અગાસીમાં પિકનિક સ્ટાઈલ છોકરાઓ ને પીરસી એ તો કંઈક અલગ થઈ અને એને પણ મજા પડી જાય હું મારી દીકરીઓ માટે આવું જ કંઈક નવું કરું છું જેથી તે કંટાળી ન જાય તમે પણ આઈડિયા અપનાવજો Kajal Panchmatiya -
ઇન્સ્ટંટ દહીં વડા(insatant dahi vada in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_10 #વિકમીલ3 #ફ્રાઇડ ઘણી વખત દહીં વડા ખાવાનું મન થાય છે પરંતુ અગાઉ તૈયાર કરેલી ના હોય તો બનાવી શકાતું નથી. પરંતુ જ્યારે પણ મન થાય ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ દહીવડા બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
-
શાહી રાજ કચોરી
રાજ કચોરીને બધી કચોરીઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે શાહી, રિચ અને ભવ્ય વાનગી છે. આજે રાજ કચોરી ની રેસીપી હું શેર કરી રહી છું, તે ઉત્તર ભારત ની લોકપ્રિય ચાટ છે. Prerna Desai -
-
પેસરટ્ટુ (આન્ધ્)પ્લેટર
આ એક દકસિણ ભારતીય વાનગી છે.જે આનધર પરદેશ ની પારમપરિક વાનગી છે.#GujaratiSwad#RKS Nilam Piyush Hariyani -
-
રજવાડી આઈસ્ક્રીમ
#GujaratiSwad#RKSઉનાળો આવી ગયો છે.. તો જમવાનું મળે કે ના મળે રોજે કઈ ને કઈ ઠંડુ ખાવા નું તો મન થાય જ છે. એમાં પણ બહાર ના ઠંડા-પીણા પીવા કે બહાર ના આઈસ્ક્રીમ ખાવા કરતા કેમ ઘરે જ બહાર જેવું જ સોફ્ટ અને ખુબ જ સરસ આઈસ્ક્રીમ બનાવીએ.આ આઈસ્ક્રીમ ખાવા માં ખુબ જ ટેસ્ટી તેમજ હેલ્દી પણ છે. બાળકો ગમે તેટલી માત્રા માં આ આઈસ્ક્રીમ ખાય તો પણ ના પડવાની જરૂર પડતી નથી.આ આઈસ્ક્રીમ માં ખુબ જ ફેટ વાળું દૂધ અને ઉનાળા માં રાહત આપતા તકમરિયા તેમજ ખુબ જ સારી માત્રા માં ડ્રાયફ્રુટ્સ ઉમેરવામાં આવે છે.તો ચલો બનાવીએ રાજ્વાળી આઈસ્ક્રીમ.megha sachdev
-
-
-
-
-
-
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai -
-
રાજ કચોરી(jain) (Raj Kachori Recipe In Gujarati)
આ સાઉથ ઈન્ડિયન ચાટ છે થોડી ચટપટી અને જૈન પર્યુષણ ચાલે છે તેથી જૈન રીતે બનાવી છે. Bindi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7608390
ટિપ્પણીઓ