સ્ટીમ દહીં કેક સ્ટ્રોબેરી અને કિવી સોસ સાથે

Urvashi Belani
Urvashi Belani @urvashi_belani
Mandsaur (M.P)

#દહીં
આ રેસીપી માં દહીં થી વરાળ માં બાફી ને કેક બનાવ્યો છે અને તેને સ્ટ્રોબેરી અને કીવી ના સોસ સાથે સર્વ કર્યું છે.

સ્ટીમ દહીં કેક સ્ટ્રોબેરી અને કિવી સોસ સાથે

2 કમેન્ટ્સ કરેલ છે

#દહીં
આ રેસીપી માં દહીં થી વરાળ માં બાફી ને કેક બનાવ્યો છે અને તેને સ્ટ્રોબેરી અને કીવી ના સોસ સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મીનીટ
૨ વ્યક્તિ
  1. કેક બનાવવા માટે :
  2. 1 કપગાઢું દહીં (પાણી નિતરેલું)
  3. 1 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  4. 1/4 કપદૂધ
  5. 1/4 ચમચીમિક્સ ફ્રૂટ એસેન્સ
  6. 2 ચમચીટૂટી ફૂટી
  7. સ્ટ્રોબેરી સોસ માટે:
  8. 1/2 કપસ્ટ્રોબેરી ના ટુકડા
  9. 1/4 કપખાંડ
  10. 1 કપપાણી
  11. કિવી સોસ માટે:
  12. 1/2 કપકીવી ના ટુકડા
  13. 1/4 કપખાંડ
  14. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

35 મીનીટ
  1. 1

    દહીં અને કન્ડેન્સ્ડ મિલ્ક ને મિક્સ કરી બરાબર ફેટી લો કે જેથી તેમાં એક પણ ગાંઠ ન હોય.

  2. 2

    હવે તેમાં દૂધ નાખી મિક્સ કરી, એસેન્સ અને ટૂટીફુટી નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણ ને ગ્રીસ કરેલી વાટકી માં નાખી દો

  4. 4

    બધી વાટકી ને ફોઈલ પેપર થી કવર કરી લો અને સ્ટીમર માં મધ્યમ આંચ પર 15 થઈ 20 મિનિટ સુધી વરાળ માં બાફી લો.

  5. 5

    ઠંડુ થાય પછી તેને 2 થી 3 કલાક માટે ફ્રીઝ માં ઠંડુ થવા માટે મૂકી દો.

  6. 6

    સ્ટ્રોબેરી સોસ માટે સ્ટ્રોબેરી માં 1 કપ પાણી અને ખાંડ નાખી ઉકાળો, જ્યારે સ્ટ્રોબેરી નરમ પડે ત્યારે ગેસ બન્દ કરી દો અને ઠંડુ થાય ત્યારે મિક્સર માં પિસી ફ્રીઝ માં ઠંડુ થવા મૂકી દો.

  7. 7

    કિવી સોસ માટે કિવી માં 1 કપ પાણી અને ખાંડ નાખી ઉકાળો, જ્યારે કિવી નરમ પડે ત્યારે ગેસ બન્દ કરી દો અને ઠંડુ થાય ત્યારે મિક્સર માં પિસી ફ્રીઝ માં ઠંડુ થવા મૂકી દો.

  8. 8

    સરવિંગ કરતી વખતે પ્લેટ માં સોસ નાખી ઉપર કેક મૂકી સ્ટ્રોબેરી અને કિવી થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Belani
Urvashi Belani @urvashi_belani
પર
Mandsaur (M.P)
cooking is my passion...
વધુ વાંચો

Similar Recipes