🍠શક્કરીયા ની ચાટ🍠(Sweet potato chat recipe in gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#GA4
#Week11
Keyword: Sweet potato/ શક્કરિયા
આજકાલ સ્ટ્રીટ માં હેલ્થ consious લોકો દ્વારા શેકેલા શક્કરીયા તેમજ એની ચટપટી ચાટ ખૂબ પસંદ કરાય છે. એમાં થી કાર્બસ, વિટામિન તેમજ મેગ્નેશિયમ જેવા વિવિધ પોષક તત્ત્વો ભરપુર રહેલા છે. તેથી જ ઉપવાસ માં ખાવાથી પૂરા દિવસ એનર્જી મળી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનીટ
  1. ૩-૪ શક્કરિયા
  2. લીંબુ
  3. લીલી તીખી ચટણી
  4. લાલ ખાટી મીઠી ચટણી
  5. ઉપર છાંટવા નો મસાલો
  6. આદું ની પતલી કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનીટ
  1. 1

    સંચળ,સૂકા ધાણા,અજમો,જીરું, આમચૂર પાઉડર,બધું મિક્સ કરી એનો પાઉડર કરી લેવો.

  2. 2

    શક્કરિયા ને ધોઈ ને કોલસા/ ચૂલા/ ગેસ/કઢાઈ પર શેકી લેવા. સ્ટીમ પર કરી શકો.

  3. 3

    શેકેલા શક્કરિયા ઠંડો પડે એટલે છાલ કાઢી ટુકડા કરી લેવા.એના પર લીલી અને લાલ ચટણી નાખી લીંબુ નો રસ તેમજ બનાવેલ મસાલો છાંટવો.આદું ની કતરણ મૂકી સર્વ કરવું.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes