લીલી ડુંગળી-મેથી ભાજી કઢી

શિયાળા માં લીલા શાક ભાજી ભરપૂર માત્રા માં અને સરસ મળે છે ત્યારે તેનો ભોજન માં મહત્તમ ઉપયોગ થાય એ જોવાનું કામ ગૃહિણી નું હોય છે.
આજે લીલી ડુંગળી અને મેથી ભાજી ની કઢી બનાવી છે જે બીજી બધી કઢી કરતા થોડી જાડી હોય છે. બાજરી ના રોટલા સાથે બહુ સરસ લાગે છે.
લીલી ડુંગળી-મેથી ભાજી કઢી
શિયાળા માં લીલા શાક ભાજી ભરપૂર માત્રા માં અને સરસ મળે છે ત્યારે તેનો ભોજન માં મહત્તમ ઉપયોગ થાય એ જોવાનું કામ ગૃહિણી નું હોય છે.
આજે લીલી ડુંગળી અને મેથી ભાજી ની કઢી બનાવી છે જે બીજી બધી કઢી કરતા થોડી જાડી હોય છે. બાજરી ના રોટલા સાથે બહુ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ગરમ કરી, તેમાં ચણા નો લોટ અને 1 કપ પાણી નાખી બ્લેન્ડ કરી બાજુ પર રાખો.
- 2
હવે તેલ ગરમ મૂકી, જીરું નાખો, તતળે એટલે લીલી ડુંગળી અને મેથી ભાજી નાખી એક બે મિનિટ સાંતળો. પછી લીલું લસણ અને હળદર નાખી બીજી 1-2 મિનિટ સાંતળો.
- 3
હવે દહીં વાળું મિશ્રણ અને મીઠું નાખી ઉકળવા દો. ઊકળવાનું ચાલુ થાય એટલે આંચ ધીમી કરી થોડી વાર ઉકળવા દો. આ કઢી થોડી જાડી રાખવાની છે તો એ પ્રમાણે પાણી નાખવું.
- 4
ગરમ ગરમ રોટલા, ખીચડી કે ભાત સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિંધી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeગુજરાતીઓ ખાવા ના બહુ જ શોખીન હોય છે એ વાત હવે સૌ કોઈ જાણે છે. આપણે દેશ- વિદેશ ની, પર પ્રાંત ની વાનગીઓ ને આપણા સ્વાદ પ્રમાણે બનાવા માં માહિર છીએ.આજે હું સિંધી કઢી લઈ ને આવી છું જેમાં મેં પરંપરાગત વિધિ કરતા થોડા ફેરફાર સાથે બનાવી છે. જે મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
-
ગાજર-મેથી કરી
#ડિનર#starઆ રસાવાળી સબ્જી રોટલા તથ ભાખરી સાથે બહુ સરસ લગે છે. ખાસ કરી ને શિયાળા માં જ્યારે કુણી ભાજી આવે ત્યારે તેનો સ્વાદ કાઈ ઔર જ હોઈ છે. Deepa Rupani -
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
ગાજર મેથી બાઇટ્સ
#પાર્ટીકોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર, બાઇટ્સ હોય જ છે. મહત્તમ ભાગે તળેલા નાસ્તા હોય છે. જે સ્વાસ્થ્ય માટે લાભકારક નથી હોતા. જ્યારે ઘરે પાર્ટી કરતા હોઈએ તો એવી વાનગી બનાવી જોઉએ જે સ્વસ્થયપૂર્ણ હોય. Deepa Rupani -
રીંગણ-મેથી કઢી
#લંચ રેસિપીદાળ, કઢી વિના આપણું ભોજન અધૂરું છે. પરંતુ તેમાં પણ વિવધતા જોઈએ જ છે. રોજ એક ની એક દાળ ની બદલે જુદી જુદી દાળ તથા કઢી થી ભોજન નો આસ્વાદ વધે છે. Deepa Rupani -
મેથી-વડી નું શાક
#ડિનર#starઆપણે ગુજરાતીઓ સાંજ ના ભોજન માં ભાખરી શાક પસંદ કરીયે છીએ. તો પરોઠા, ભાખરી ,થેપલા સાથે ફરતા ફરતા શાક બનાવા પડે છે. મેથી અને વડી નું શાક બનાવ્યું છે. જે લીલા લસણ ને લીધે સ્વાદ સરસ લાગે છે. Deepa Rupani -
લીલી ડુંગળી-ઓટ્સ પરાઠા
પરાઠા અને એમાં પણ સ્ટફ્ડ પરાઠા એ આપણા ભારતીયો નું પસંદીદા ખાણું છે. સ્ટફ્ડ પરાઠા એ એક એવી વાનગી છે જે સવાર ના નાસ્તા માં, બપોર ના જમવા માં તથા રાત ના ભોજન માં પણ ચાલે છે.તો આવી વાનગી માં વિવધતા જરૂરી છે. સુપર ફૂડ ઓટ્સ ઉમેરી તેને એકદમ સ્વાસ્થ્યપ્રદ બનાવ્યા છે. Deepa Rupani -
હરિયાળા મૂંગ
#લોકડાઉન#પોસ્ટ2પ્રોટીન થી ભરપૂર એવા મગ એ બીજા કઠોળ ની સરખામણી એ પચવા માં પણ હલકા છે. જૈન જ્ઞાતિ માં બહુ જ ઉપયોગ માં લેવાતા મગ ને મેં આજે એકદમ નવું રૂપ આપ્યું છે અને પૌષ્ટિક મગ ની વધુ પૌષ્ટિક વાનગી બનાવી છે. ભરપૂર લીલા શાકભાજી સાથે બનેલા આ મગ સ્વાદ અને સ્વાસ્થ્ય નો ઉત્તમ સંગમ બને છે. જેને આપણે ભાત, રોટી પરાઠા કે એમ જ ખાઈ શકીએ છીએ. Deepa Rupani -
ટોઠા/ઠોઠા (Totha recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ6ટોઠા/ ઠોઠા એ ઉત્તર ગુજરાત ની ખાસ વાનગી છે જે પુરા ગુજરાત માં એટલી જ પ્રખ્યાત છે. લીલી ડુંગળી અને લીલા લસણ થી ભરપૂર , તીખા તમતમતા ટોઠા શિયાળા માં બહુ જ ખવાય છે. મોટા ભાગે બ્રેડ અને છાસ સાથે ખવાતા આ ટોઠા પરાઠા / રોટલા સાથે પણ સારા લાગે છે. Deepa Rupani -
-
રોટલા અને મેથી ની કઢી
#શિયાળાશિયાળામાં ભાજી પુષ્કળ માત્રામાં ખાવી જોઈએ.. ઠંડીમાં શરીરમાં ગરમાવો લાવવા બાજરીના રોટલા ડુંગળી અને લસણનો ઉપયોગ કરી ને મેં મેથી ની કઢી બનાવી છે... Sunita Vaghela -
લીલા ચણા અને ડુંગળી નું શાક
#ઇબુક૧#૪૧શિયાળા માં લીલી ડુંગળી તથા લીલા ચણા ( જીંજરા/પોપટા) ભરપૂર મળે છે અને સ્વાદ માં પણ મીઠા હોઈ છે. જીંજરા નું શાક રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. Deepa Rupani -
બીટ રુટ કઢી (Beetroot kadhi recipe in Gujarati)
#દાળકઢી#OnerecipeOnetreeઆપણા રોજિંદા ભોજન માં દાળ - કઢી ના સમાવેશ થાય છે. આપણે સૌ તેમાં એકવિધતા ના રહે તેથી કાઈ ને કાઈ ફેરફાર કરતા હોઈએ છીએ જેથી ભોજન માં રસ રહે , એમાં પણ જો સ્વાસ્થ્ય જળવાય તો સોના માં સુગંધ ભળે. આજે મેં કઢી માં બહુ જ સ્વાસ્થ્યપ્રદ એવા બીટ ને કઢી માં ઉમેર્યું છે. Deepa Rupani -
ગાજર - મેથી કરી
#લંચ રેસિપીરોજિંદા ભોજન માં નવીનતા લાવવા ,આ શાક બનાવ્યું છે. ગાજર અને મેથી ભાજી, શિયાળા માં જ્યારે ભરપૂર મળે ત્યારે આ શાક બનવીયે તો સ્વાદ ઔર જ હોય કારણકે શિયાળા ના શાક માં મીઠાસ હોય. Deepa Rupani -
શિયાળુ લીલી કઢી
#દાળકઢી#onerecipeonetree#પીળીશિયાળા મા જયારે ભરપૂર માત્રા મા લીલું લસણ, લીલો કાંદો, લીલી હળદર, તાજું આદુ મળતું હોય છે ત્યારે મારાં ઘરે વારંવાર લીલી કઢી બનાવવા મા આવે છે. આ કઢી મા બધું લીલું તાજું નાખવામાં આવે છે એટલે મારાં ઘર મા એનું નામ લીલી કઢી બની ગયું છે. જેને અમે બાજરા ના રોટલા અને ખીચડી જોડે પીરસીએ છીએ. સ્વાદ મા ખાટી મીઠી અને સુંદર શિયાળુ લીલી ભાજી હળદર વાડી આ કઢી સ્વાસ્થ્ય માટે પણ ખુબ સરસ છે. ઘણી વાર અમે આમાં મેથી અને તુવેર ના દાણા પણ ઉમેરીએ છીએ. Khyati Dhaval Chauhan -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
-
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
બ્રોકોલી-સુવા ભાજી પરાઠા (Broccoli dill leaves paratha recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ4પરાઠા એ ભારતીય ભોજન નું અભિન્ન અંગ છે એતો આપણે જાણીએ જ છીએ. પરાઠા એ એક એવી વાનગી છે જે ભોજન તથા નાસ્તા બંને માં ચાલે છે. વળી પરાઠા સ્ટફ્ડ પણ બને જે એક અલગ થી ભોજન માં ચાલે. પરાઠા માં ખૂબ જ વિવધતા છે અને આપણા સ્વાદ અને કલ્પનાશક્તિ પ્રમાણે વધુ વિવિધતા લાવી શકીએ.આજે મેં બ્રોકોલી સાથે સુવા ભાજી મેળવી સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Deepa Rupani -
-
મેથી આલુ (Methi Aloo Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaમેથી આલુ કે આલુ મેથી એ શિયાળા નું ખાસ શાક છે જે ઉત્તર ભારત માં વધુ પ્રચલિત છે. કડવી મેથી ભાજી અને બટાકા ના સંયોજન થી બનતી આ સબઝી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. કડવી મેથી ના ગુણ બહુ જ મીઠા છે. તેમાં કેલ્શિયમ, વિટામિન કે, સી અને એ સારી માત્રા માં હોય છે. બટાકા તો એક એવું કંદમૂળ છે જે બધા શાક સાથે ભળી જાય છે. શાક સિવાય બટાકા વિવિધ વ્યંજન માં પણ વપરાય છે. આ શાક માં મેથી નો સ્વાદ અને લીલો રંગ જળવાય તે માટે તેમાં મસાલા ન્યૂનતમ વપરાય છે. Deepa Rupani -
ગવાર-મેથી વડી
#શાકગવાર ઢોકળી નું શાક તો આપણે કરતા જ હોઈએ છીએ, આજે એને થોડી જુદી રીતે બનાવ્યું છે. તેમાં મેથી વાળી તાઝી વડી મૂકી ને બનાવ્યું છે. Deepa Rupani -
લીલી ડુંગળી ની કઢી (Green Onion Kadhi Recipe In Gujarati)
#AM1કઢી આમતો ઘણા પ્રકારની બનતી હોય છે પણ આજે મે લીલી ડુંગળીના કઢી બનાવી છે Deepika Jagetiya -
-
રાજસ્થાની કઢી
#goldenapron2 #week10 #Rajasthan#teamtrees #onerecipeonetree#દાળકઢીદાળ અને કઢી ભારતીય ભોજન નો મુખ્ય હિસ્સો છે. દહીં થી બનતી રાજસ્થાની કઢી રોજ નાં ભોજન માં પણ સમાવી શકાય છે તેવી છે. Bijal Thaker -
બાજરા-મેથી ની જૈન કઢી (Bajara-Methi Jain Kadhi Recipe In Gujarati)
#GA4#Week24#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI સામાન્ય રીતે કઢી બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ થતો હોય છે પરંતુ જ્યારે મેથીની ભાજી ની કઢી બનાવી ત્યારે તેની સાથે બાજરી ના લોટ નો કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે અને શિયાળામાં બાજરીનો બને તેટલો ઉપયોગ પણ કરવો જોઈએ તેમા વિટામિન બી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આ કઢી રોટલા જોડે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ