ભાખરી પિઝા

હજી પણ બહુ સારી રીતે યાદ છે કે જ્યારે અચાનક પીઝા ની ડિમાન્ડ થતી ત્યારે જલ્દી થી પીઝા હજાર કરતી મારી મમ્મી. આ વસ્તુ મને પણ વારસા માં આપી છે જ્યારે મારી દીકરી અચાનક પણ પીઝા માંગે ત્યારે હું જલ્દી થી બનાવી આપુ. સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ ખરું અને બને પણ જલ્દી. અત્યારે તો ઘણી અલગ વેરાયટી નાં પીઝા મળે છે પણ આ પીઝા મારા બાળપણ સાથે જોડાયેલા છે. એ સમયે જશુબેન નાં પીઝા સૌથી વધારે ફેમસ. અને ૨ પીઝા નાં ખર્ચા માં આખું ઘર આ પીઝા માં જમી લેતું.
ભાખરી પિઝા
હજી પણ બહુ સારી રીતે યાદ છે કે જ્યારે અચાનક પીઝા ની ડિમાન્ડ થતી ત્યારે જલ્દી થી પીઝા હજાર કરતી મારી મમ્મી. આ વસ્તુ મને પણ વારસા માં આપી છે જ્યારે મારી દીકરી અચાનક પણ પીઝા માંગે ત્યારે હું જલ્દી થી બનાવી આપુ. સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ ખરું અને બને પણ જલ્દી. અત્યારે તો ઘણી અલગ વેરાયટી નાં પીઝા મળે છે પણ આ પીઝા મારા બાળપણ સાથે જોડાયેલા છે. એ સમયે જશુબેન નાં પીઝા સૌથી વધારે ફેમસ. અને ૨ પીઝા નાં ખર્ચા માં આખું ઘર આ પીઝા માં જમી લેતું.
રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી નો લોટ લઈ તેમાં મોણ અને મીઠું નાખી દૂધ થી લોટ બાંધવો. થોડી વાર મૂકી રાખી નાની નાની ભાખરી વણી ને ધીમા તાપે કડક શેકી લેવી.
- 2
પીઝા ગ્રેવી કે ટોમેટો કેચઅપ લગાવી ઉપર ડુંગળી, કેપ્સીકમ મૂકી ચીઝ ભભરાવવું.
- 3
ભાખરી પિઝા તૈયાર
Similar Recipes
-
-
મીની ભાખરી પિઝા
#લીલીપીળીફ્રેન્ડસ, પીઝા નાના મોટા સૌની પસંદ છે.જનરલી મેંદા માંથી બનતા પીઝા હેલ્થ માટે નુકસાનકારક છે જ્યારે તેમાં થોડું વેરિએશન લાવીને જો સર્વ કરવામાં આવે તો? એટલા માટે મેં મકાઈના લોટની ભાખરી બનાવી ને પીઝા બેઝ ને એક નવો ટચ આપ્યો છે સાથે ઘરે બનાવેલો પીઝા સોસ નો યુઝ કરીને એક હેલ્ધી પીઝા બનાવવાની કોશિશ કરી છે જે આપ સૌને પસંદ આવશે. asharamparia -
મીની ભાખરી પિઝા
#હેલ્થીફૂડ પીઝા બેઝ માંથી બનેલા પીઝા કરતા ભાખરી માથી બનેલા પીઝા ખૂબ જ હેલ્ધી હોય છે અને ભાખરી સરસ રીતે બનાવવામાં આવે તો રેગ્યુલર પીઝા કરતાં પણ આ પીઝા ખાવા ની વધારે મજા આવે છે Bansi Kotecha -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
ચીઝ વેજિટબલ ઓપન ટોસ્ટ
મારી સ્ટાઈલ માં આ ટોસ્ટ બનાવ્યું છે. બ્રેકફાસ્ટ કે સ્નેક્સ માટે ખૂબ જ સરળ રહે છે સાથે યુનિક પણ ખરું. Disha Prashant Chavda -
મેથી વડા
#મધરઆ ફેવરિટ લંચ બોક્સ રેસિપી રહી છે. મમ્મી ડબ્બો ભરી રાખતી. દરેક મસાલા ચીવટ થી નાખતી એટલે મેથી ની કડવાશ ઓછી આવે. સાથે મિક્સ લોટ... હજી પણ સ્વાદ મોઢા માં જ છે. આ ડિશ જ્યારે લંચ બોકસ માં હોય ત્યારે ફ્રેન્ડ્સ નાં ભાગ નું પણ ભરાતું. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખીએ તો પણ સારી રહે છે. Disha Prashant Chavda -
વેજીટેબલ સોજી પેનકેક
#GujaratiSwad#RKSઆ વાનગી સોજી દહી અને વેજીટેબલ થી બનાવવામાં આવી છે. સ્વાદ માં ખૂબ જ સરસ છે ઉપરાંત હેલ્ધી પણ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
-
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
-
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
#નાચોસ પિઝા બાઈટ
#ફયુઝનવીક#ગરવીગુજરાતણફયુઝનવીકમાં આ વખતે મેં મેક્સિકન અને ઇટાલિયન કુસીનને મિક્સ કરીને નાચોસ ચિપ્સ ઉપર પીઝા સોસ ને ચીઝ મૂકી બેક કરીને એક નવી જ વેરાઈટી નાચોસ પીઝા બાઈટ બનાવી છે.😋🍕🌶️🧀 Alpa Desai -
પોટેટો વેજિસ કેસેડિયા
આ એક મેક્સિકન બ્રેકફાસ્ટ ડીશ છે. ટોર્તિલા સલાડ ચીઝ અને બિંસ નાં કોમ્બિનેશન થી બનાવાય છે. અહીં હું ટોરતિલા ઘરે કઈ રીતે બનાવી શકાય એ પણ બતાવીશ. Disha Prashant Chavda -
મલ્ટી ગ્રેન ભાખરી પિઝા(Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
ભાખરી પિઝા એ પીઝા નું હેલ્ધી વર્ઝન છે. અહીંયા મેં મલ્ટી ગ્રેન ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે. Disha Prashant Chavda -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
વેજ. તડકા પાસ્તા
#૩૦મિનિટઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
પનીર ચીઝી ભાખરી પીઝા (Paneer Cheesy Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા એ બાળકો નું ફેવરીટ ફાસ્ટ ફૂડ છે. પણ એને જો હેલ્ધી રીતે બાળકો ને આપવામાં આવે તો!!!હા, આ ભાખરી પીઝા એ બાળકો માટે પીઝા નું એક હેલ્ધી વર્ઝન છે જેમાં ન તો મેંદો, યીસ્ટ, બેકીંગ પાઉડર કે બેકીંગ સોડા નો ઉપયોગ થાય છે. અને આ પીઝા તમે તવા પર પણ આસાની થી બનાવી શકો છો.અને આ પીઝા નાના મોટા સૌને ભાવશે. Sachi Sanket Naik -
-
બાજરી ની રાબ
#મધરબાજરી ની રાબ અને એ પણ મમ્મી નાં હાથ ની, જ્યારે શરદી થઈ હોય ત્યારે અને સુવાવડ માં આ રાબ એ ચમત્કાર કર્યો છે. એમાં પણ મમ્મી નો પ્રેમ ભળેલો હોય એટલે વાત જ ક્યાં થાય. Disha Prashant Chavda -
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
ભાખરી પીઝા
#RB4 આ પીઝા બાળકો ને ખૂબ જ ભાવે છે . અને મોટેરા ને પણ ખૂબ જ ભાવે છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ભાખરી પીઝા (Bhakhri pizza Recipe In Gujarati)
#weekendએમ તો પીઝા નાના અને મોટા બધા જ ભાવતા છે. પણ બાળકો વારંવાર પીઝા ની માંગ કરતા હોય છે. મારો બાબા ને પણ બીજા બહુ ભાવે. એટલે હું લગભગ વીકમાં બે વખત ઘરની જ ભાખરી ના પીઝા બનાવીને ખવડાવવું છું. Sejal Pithdiya -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
મિક્સ ફાડા ખીચડી
#મધરમારી મમ્મી ઘંટી માં સ્પેશિયલ આ મિક્સ ફાડા બનાવતી. એમાં કોઈ પણ પ્રકાર ના સૂકા મસાલા નહિ નાખતી. ફક્ત આખા મસાલા નો વઘાર અને હળદર મીઠું. પણ ટેસ્ટી બહુ લાગતી. એ સાથે મમ્મી શાક ભાજી તવી પર શેકી ને આપતી. તો ક્યારેક કઢી કે છાસ સાથે. પચવામાં એકદમ લાઈટ અને સુપર હેલ્ધી. હજી પણ હું આવા ફાડા દળી ને રાખું છું. ક્યારેક સાત્વિક ખાવું હોય ત્યારે આ જ બનાવું. Disha Prashant Chavda -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek - 13#MRCPost - 7ભાખરી પીઝાYunu To Hamane Lakh PIZZA🍕🍕 Khaya hai...BHAKHARI PIZZA🍕 Jaisa Koi Nahi... કોઇ પણ વ્યક્તિ ને પીઝા બહુ જ ભાવતા હોય.....તેવો માટે આ હેલ્ધી વર્ઝન છે.... ના મેંદો.... ના ઈસ્ટ.... ના કોઈ ફરમેંટ... તો પણ.... તો પણ.... એકદમ સ્વાદિષ્ટ.... Cookpad ની ઈ બુક ચેલેંજ મા આ બનાવ્યું ત્યારે જ ખબર પડી.... એચ્યુલી આને ભાખરી પીઝા ને બદલે ઘઉં ના લોટ નો હેલ્ધી પીઝા કહેવું જોઈએ.... Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (2)