પંચરત્ન ચોકલેટ હલવો સીઝલર

પંચરત્ન હલવો પાંચ ટાઇમ ની દાળ માંથી બનાવામાં આવે છે. પંચરત્ન હલવો એક ઓથેન્ટીક કાઠીયાવાડી ડીસ છે જે ઠંડી ની સીઝન માં તેમજ મેરેઝ માં લાઇવ ગરમાગરમ સવઁ કરવા માં આવે છે. મે આ હલવો ચોકલેટ ના ટીવીસ્ટ સાથે અને વેનીલા આઇસ્ક્રીમ સાથે સીઝલર પ્લેટમાં ઇનોવેશન સાથે સર્વ કરીયો છે.જે ખુબજ હેલ્થી અને ટેસ્ટી છે પણ છે .
પંચરત્ન ચોકલેટ હલવો સીઝલર
પંચરત્ન હલવો પાંચ ટાઇમ ની દાળ માંથી બનાવામાં આવે છે. પંચરત્ન હલવો એક ઓથેન્ટીક કાઠીયાવાડી ડીસ છે જે ઠંડી ની સીઝન માં તેમજ મેરેઝ માં લાઇવ ગરમાગરમ સવઁ કરવા માં આવે છે. મે આ હલવો ચોકલેટ ના ટીવીસ્ટ સાથે અને વેનીલા આઇસ્ક્રીમ સાથે સીઝલર પ્લેટમાં ઇનોવેશન સાથે સર્વ કરીયો છે.જે ખુબજ હેલ્થી અને ટેસ્ટી છે પણ છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પાંચ જાત ની દાળ લો.
- 2
પછી બધી દાળ ને ધીમાં તાપે શેકી ને ઠંડી થાય એટલે મીકસર મા કરકરો પીસી લો
- 3
ખાંડ માં થોડું પાણી નાંખી બે તારની ની ચાસણી બનાવી લો
- 4
હવે એક નોન સ્ટીક પેનમાં કરકરો દાળ નો લોટ નાખી ધી નાખી ધીમા તાપે શેકવા નુ
- 5
બરાબર શેકાય જાય એટલે તેમાં દુઘ નાખી બરાબર હલાવાનું. દૂધ બળી જાય એટલે તેમાં માવો નાખી હલાવો.
- 6
હવે ચાસણી નાખી બરાબર હલાવાનું. હવે કાપેલાં કાજુ બદામ પીસ્તા નાખી મીક્સ કરી લો.
- 7
હવે પેન છોડવા માંડે એટલે ખમણેલી ચોકલેટ નાખી બે મીનીટ મીક્સ કરી લો.હવે તૈયાર છે પંચરત્ન ચોકલેટ હલવો
- 8
હવે સીઝલર પ્લેટ ગરમ કરી ને લઇને તેમાં ગરમાગરમ હલાવો મૂકીને થોડો ચોકલેટ સોસ નાંખી દો.
- 9
હવે ઉપર વેનીલા આઇસ્ક્રીમ ના સ્કુપ મૂકી દો.
- 10
હવે તૈયાર સીઝલર ઉપર ચોકલેટ સોસ અને બદામ પીસ્તા ની કતરી અને ચોકો ચીપ્સ છાંટી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુરતી સેવ ખમણી
સુરતી સેવ ખમણી એક ઓથેન્ટીક ગુજરાતી નાસ્તાની ડીસ છે. જે સુરતની સેવ ખમણી ફેમસ છે.ટેસ્ટી ડીસ છે. Mital Viramgama -
-
મલ્ટીગ્રેન દહીંવડા
મલ્ટી ગ્રેન દહીંવડાં એક હેલ્થી અને ટેસ્ટી વર્ઝન છે દહીંવડા નું. આમાં મે બધી જુદી જુદી દાળ નો ઉપયોગ કરીને પ્રોટીન થીં ભરપુર ડીસ બનાવાની કોશિશ કરી છે. Mital Viramgama -
ક્રીમ સોંડા નટ્સ આઇસ્ક્રીમ
ખુબજ સીમ્પલ અને ટેસ્ટી આઇસ્ક્રીમ છે.બીજા બધાં આઇસ્ક્રીમ કરતાં ડિફરન્ટ અને ઇનોવેટીવ આઇસ્ક્રીમ છે. Mital Viramgama -
ચોકલેટ આઇસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Icecream Sandwich Recipe in Gujarati)
#SFC#StreetFoodRecipeChallenge#cookpadIndia#cookpadGujaratiઆ આઇસ્ક્રીમ સેન્ડવીચ અમદાવાદ ના માણેક ચોક સ્ટાઇલ થી બનાવી છે. Nikita Thakkar -
રાઈસ સીઝલર
#રાઈસફ્રેન્ડ્સ, ફૂડ લાઈન માં વિવિધ પ્રકારના સીઝલર ની વેરાયટી જોવા મળે છે. પંજાબી, મેક્સીકન, ચાઈનીઝ વગેરે મોસ્ટ ફેમસ કહી શકાય એવાં સીઝલર છે. પરંતુ મેં અહીં રાઈસ (ચોખા ) માંથી બનતી કેટલીક વાનગીઓ લઈને રાઈસ સીઝલર બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગુંદર નો હલવો વીથ ચોકલેટ મૂઝ
ગુંદર નો હલવો અેક ગુજરાતી રેસીપી છે જેની સાથે ચોકલેટ મૂઝ અેક યુનીક ટેસ્ટ આપે છે.ગુંદર સ્ત્રી ઓ માટે ખૂબ લાભ દાયક છે.Heena Kataria
-
પંચરત્ન દાળ
# વેસ્ટ ગુજરાત માં જેમ સાદી તુવેરદાળ ની દાળ બનાવવામાં આવે છે તેમ રાજસ્થાન માં પાંચ દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે Rinku Bhut -
આઈસ્ક્રીમ મિલ્ક શેક
#parપાર્ટી નું એક ફેમસ ડ્રીંક..સ્નેક સાથે થોડી મીઠું તો જોઈએ ને?તો આજે મે કુલ્ફી ફ્લેવર આઇસ્ક્રીમ નો મિલ્ક શેક બનાવ્યો,સાથે ચોકલેટ સોસ પણ..યમ્મી અને ઠંડો ઠંડો.. Sangita Vyas -
સફેદ ખાટાં ઢોકળાં
#સ્નેક્સસફેદ ખાટાં ઢોકળાં એકદમ ટેસ્ટી બન્યા છે એકવાર જરૂર થી બનાવો અને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચોકલેટ ફજ આઇસ્ક્રીમ સેન્ડવિચ
આ એક પ્રકાર ની કોલ્ડ સેન્ડવિચ છે. તેને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. ગરમી મા કોલ્ડ સેન્ડવિચ ખાવાની મજા આવે છે Disha Prashant Chavda -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#NFRગુજરાત, મહારાષ્ટ્ર માં ધૂમ મચાવી દીધી છે આ શ્રીખંડ એ . ઉનાળુ બપોરે પૂરી સાથે આ સુંવાળો શ્રીખંડ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
પંચરત્ન દાળ
#પંજાબી પાંચ દાળ ના મિશ્રણથી બનતી આ દાળ રોટી, પરાઠા કે ભાત સાથે સરસ લાગે છે Bijal Thaker -
-
સ્ટફડ ચોકલેટ ઢોસા
#સાઉથ આપણે ચોકલેટ બ્રાઉની વીથ આઈસક્રીમ ઘણી વાર ટ્રાય કરી છે અને બધાને ખૂબ પ્રિય હોય છે તો આજે આપણે સ્ટફડ ચોકલેટ ઢોસા વીથ આઈસક્રીમ બનાવી Krishna Rajani -
મેંગો સ્ટીમ કેક વીથ ચોકલેટ આઈસ્ક્રીમ (Mango steam cake with chocolate ice cream recipe in gujrati)
#ભાતફ્રેન્ડસ, બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ ની જેમ મેં અહીં એક નવું કોમ્બિનેશન બનાવેલ છે . ટેસ્ટ અને સીઝન બંને ને અનુકુળ આવે અને બનાવવા માં સરળ એવી પરફેક્ટ કેક અને આઇસ્ક્રીમ (રેડી) "કોમ્બો 🥰👌 કે જેમાં ચોખાના લોટ માં મેંગો ફ્લેવર્ડ એડ કરી ને સ્ટીમ્ડ કેક બનાવી ને આઈસ્ક્રીમ સાથે સર્વ કરી છે. (પહેલા પણ મેં ચોખા ના લોટ માંથી બનાવેલા કપ કેક અહીં રજૂ કરેલા છે ) જેમાં ફેરફાર સાથે ની રેસીપી નીચે મુજબ છે.🥰 asharamparia -
દેશી ખીચડી વિદેશી તડકા સીઝલર
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકઆજે મે આપણી સાદી ખીચડી માં થોડો ટવીસ્ટ આપીને સીઝલર ની રીતે સર્વ કરી છે ખીચડી દરેકના ઘરમાં ખવાતી હોય છે કોઈ માણસ માંદો હોય તો તેને ડોક્ટર પહેલા ખીચડી ખાવાની સલાહ આપે છે ખીચડી ખાવાના ઘણા બધા ફાયદા છે પચવામાં ખૂબ જ હલકી છે ખીચડી માં વિભિન્ન પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે. એમાં નિયાસિન, વિટામીન ડી, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, પર્યાપ્ત માત્રામાં હોય તો આશા રાખું કે મારા બધા મિત્રોને મારી ફયુઝન ડીશ ગમશે...☺️☺️☺️ Jyoti Ramparia -
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળીપંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ.. Pratiksha's kitchen. -
-
દહીં નો હલવો (curd halwa recipe in Guajarati)
#GA4 #week1 #yogurtદહીં માંથી શું બનાવી શકાય?? તો તરત જ એક રેસિપી યાદ આવે શ્રીખંડ પણ અહીં મે આપ્યું છે એનું બેસ્ટ ઓપ્શન દહીં નો હલવો. દહીં નો હલવો એ ખૂબ જ જુની અને શાહી સ્વીટ ડિશ છે જે રાજા મહારાજા ઓ ના મેન્યુ માં શામેલ હતી. આ ડીશ ઝેલાડા ના મહારાજ દ્વારા ડીસ્કવર કરવામાં આવી છે. Harita Mendha -
ચીકુ નો હલવો (Chickoo Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiચીકુ નો હલવોનીશાબેન શાહ ની રેસીપી ને ફૉલો કરી મેં આ ચીકુનો હલવો બનાવ્યો છે .... Thanks Nishaben for yuuuuuuummmmmy Recipe Ketki Dave -
પંચરત્ન કારેલા
#લંચ રેસીપીસસન્ડે સ્પેશિયલ સ્વાદિષ્ટ પંચરત્ન કારેલા નું શાક,આમ રસ, પુરી, પટ્ટી સમોસા, મેંગો પેંડા, દાળ અને ભાત,ખીચીયા પાપડ નું લંચ મેનુ.પંચરત્ન કારેલા નું શાક ની રેસીપી શેર કરી છું.અહીં પંચરત્ન કારેલા નું શાક.. કરેલા અને બટાકા ની ચીરી દીપ ફ્રાય ને બદલે.. અરે ફ્રાયર માં ફ્રાય કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
હેલ્ધી શાશલીક સીઝલર વીથ આચારી બાર્બેકયુ 🍡🌯
#લીલીપીળીફ્રેન્ડ્સ, યંગસ્ટર્સ માં સિઝલર હોટ ફેવરિટ છે તેમજ ગ્રુપ માં બેસીને જો કોઈ ડિશની મજા લેવી હોય તો સીઝલર બેસ્ટ ઓપ્શન છે. એક હાઉસવાઈફ તરીકે આપણે ઘરે સીઝલર બનાવવું હોય તો ખૂબ જ ઈઝી અને હેલ્ધી વર્ઝન આપીને બનાવી શકાય છે. એવું જરા પણ જરૂરી નથી કે આપણી પાસે સિઝલર પ્લેટ હોવી જોઈએ. મેં આ સિઝલર થોડું ટ્વિસ્ટ કરીને બનાવ્યું છે અને લોખંડની તવી પર સર્વ કર્યું છે. જેની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
દુધીનો ડ્રાયફ્રુટ હલવો (Dhudhi dryfruit halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit ગુજરાતી લોકોમાં દુધીનો હલવો ખૂબ પ્રચલિત અને લોકપ્રિય હોય છે. મેં દૂધીના હલવા માં ડ્રાયફ્રુટ ઉમેરીને દુધીનો ડ્રાયફ્રુટ હલવો બનાવ્યો છે. કુકપેડ ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે મીઠાઇની સાથે ડ્રાયફ્રુટવાળો દુધીનો ડ્રાયફ્રુટ હલવો બધાને પસંદ પડે તેવો બન્યો છે. તો બધા જરૂરથી બનાવજો. Asmita Rupani -
ચોકલેટ રાઈઝ પોપ્સ કેક
#ચોખા આ એક અલગ વેરીએશન સાથે બનાવ્યુ છે.આનુ નામ પોપ્સ એટલે આપ્યુ કે આ નામ થી બાળક આકર્ષાય. ઘણા બધા બાળકો એવા છે જેમને રાઈઝ નથી ભાવતા અને આ ચોકલેટ અને કલરફુલ હોવાથી બાળકો ને ખાવાનુ મન થશે. તો આજે જ તમારા બાળકો ને ટેસ્ટ કરવો. Doshi Khushboo -
મોરૈયાની ખીચડી (Moraiyo Khichdi Recipe in Gujarati)
ધન એકાદશી......એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ.... જ્યારે કોઇ પોતિકા ને ગુમાવીએ છે ત્યારે એ આત્મા ના શ્રેયાર્થે ૧૨ મહિના ની એકાદશી કરવાનો મહિમા છે.... સવારે મોરૈયા ની ખીચડી ની ૧ મજા છે Ketki Dave -
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
-
ઓરીએન્ટલ એક્સપ્રેસ સીઝલર
#નોનઇન્ડિયનવરસાદ ની મોસમ માં સીઝલર બધા ને પસંદ પડે એટલે મેં ઘરે જ વેજ લોલીપોપ, સાથે હોટ એન્ડ સ્પાઈસી સોસ, સાથે બનાવ્યા હક્કા નૂડલ્સ અને બેબી કોર્ન , કેપ્સિકમ નું સલાડ સીઝલર પ્લેટ પર મુકી હવે માણો ઓરીએન્ટલ એક્સપ્રેસ સીઝલર.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (8)