વર્જીન મોજીટો

#નોનઇન્ડિયન
ઘરે આવેલ મહેમાન માટે લીંબુ સરબત કે કોલ્ડ્રિન્ક ની જગ્યા કંઈક નવું ડ્રિન્ક સર્વ કરો.. જેને બનતા પણ ફક્ત પાંચ જ મિનિટ લાગશે.. અને ઘર ના પણ નાના મોટા બધા ને ભાવશે..
વર્જીન મોજીટો
#નોનઇન્ડિયન
ઘરે આવેલ મહેમાન માટે લીંબુ સરબત કે કોલ્ડ્રિન્ક ની જગ્યા કંઈક નવું ડ્રિન્ક સર્વ કરો.. જેને બનતા પણ ફક્ત પાંચ જ મિનિટ લાગશે.. અને ઘર ના પણ નાના મોટા બધા ને ભાવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીંબુ ના નાના નાના ટુકડા કરી તેમાંથી બીયા કાઢી દો..
- 2
પછી એક ગ્લાસ મા અડધા લીંબુ નો રસ નિચોવો પછી તેમાં કટ કરેલા લીંબુ ના ટુકડા ઉમેરો..
- 3
હવે તમે ફુદીના ના પાન અને દળેલી ખાંડ ઉમેરો અને હવે આ બધું લાકડા ના કે કોઈ પણ એક ચમચા થી બરાબર દબાવી ને ક્રશ કરો
- 4
હવે તેમાં ચપટી મીઠુ ઉમેરી બરફ ના ટુકડા એડ કરો.
- 5
છેલ્લે તેમાં સોડા નાખીને તરત હલાવી ને સર્વ કરો
તો રેડી છે તમારું ડ્રિન્ક પાંચ જ મિનિટ મા.. એન્જોય..
- 6
નોંધ :
સોડા ની જગ્યા ઍ તમે sprite પણ યૂઝ કરી શકો છો.
તમે એમાં પોલો પેપેરમીન્ટ ને પણ ક્રશ કરી નાખી શકો છો.
દળેલી ખાંડ ના હોય તો આખી ખાંડ પણ નાખી શકો છો.
ફુદીના ના પાન ટેસ્ટ મુજબ ઓછા વધારે નાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી લેમોનેડ
#એનિવર્સરી#week 1#વેલકમ ડ્રિન્કકુક ફોર કુકપેડ માં મેં સ્ટ્રોબેરી ,મીન્ટ અને લેમન નો ઉપયોગ કરી ને ટેમટિંગ સ્ટ્રોબેરી લેમોનેડ ડ્રિન્ક બનાવ્યું છે. Dharmista Anand -
-
સુગરકેન મોઇતો
મોઈતો એક ખુબજ જાણીતું મોકટેલ છે.જેને આપણે વેલકમ ડ્રિન્ક સ્વારૂપે સર્વ કરીએ છીએ.આજે આપણે એમા થોડું ટ્વિસ્ટ લાંવીશું. અને આપના સૌના ભાવતા શેરડી ના રસ ને મોઇતા નું રૂપ આપીશું.આ સ્વાદ માં ખુબજ અલગ ને સરસ લાગે છે.જેને આપણે વેલકમ ડ્રિન્ક રપે સર્વ કરી શકીએ છીએ.#એનિવર્સરીવીક૧ Sneha Shah -
-
ફ્રેશ ગ્રેપ્સ મોજીતો
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકહમણા લીલી દ્રાક્ષ ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો મે લીલી દ્રાક્ષ નો મોજીતો બનાવ્યો છે જે ઉનાળા ની ગરમી માં ઠંડક અને એક ફ્રેશનેસ આપશે.. અને કોઈ મહેમાન આવે ઘર પર તો એમને પણ તમે આ સર્વ કરી શકો છો... Sachi Sanket Naik -
લેમન મોજતો(Lemon Mojito Recipe In Gujarati)
#ફટાફટ#ખુબ જ ખાતું મીઠું સોડા સાથે ફુદીના સાથે હેલ્ધી અને ફ્રેશ થવાય તેવું ફ્રેશ મોજિતો. Dhara Jani -
-
કિટકેટ મિલ્ક શેક
#નોનઇન્ડિયનઆપણે કોલ્ડ કોફી, ચોકલેટ શેક તો ઘણી વાર પીતા હોઈશું પણ હવે બાળકો અથવા ઘરે આવેલ મહેમાન માટે ઝટપટ 5 મિનિટ માં કિટકેટ શેક બનાવો. Prerna Desai -
-
જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati)
#GA4#week17#FoodPuzzleWord_mocktailઆ મોક્ટેલ ઘર માં મળી આવતી વસ્તુઓથી બનાવેલ છે.સ્વાદ માં બેજોડ, આદુ ની તીખાશ,મધ ની મીઠાસ,લીંબુ ની ખટાશ અને ફુદીના ની સુગંધ આ ડ્રીંક ને અફલાતૂન બનાવે છે.કોઈ પણ પાર્ટી માટે પરફેક્ટ વેલ્કમ ડ્રીંક છે. Jagruti Jhobalia -
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
જીંજર લેમોન મોકટેઈલ (Ginger Lemon Mocktail Recipe In Gujarati)
માત્ર ૧૦ મિનિટ માં બનતી આ મોકટેલ એક દમ રીફ્રેશ કરે છે.ક્યારેય પણ થાકીને ઘરે આવો અથવા વગર કીધે મહેમાન આવી જાય ત્યારે બનાવી દેવી 😉 Deepika Jagetiya -
વરીયાળી શરબત (Sauf / Variyali Sharbat Recipe in Gujarati)
#SM#Cookpadgujarati ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે હું તમને વરિયાળી સરબત બનાવની રીત શીખવાડીશ. આવી તેજ ગરમી માં આ શરબત રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો અને શરીર ને ઠંડક આપો. Daxa Parmar -
એવરગ્રીન સ્મૂધી (Evergreen Smoothie Recipe in Gujarati)
રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે એવું ડ્રિન્ક છે. Alpa Pandya -
-
મોહિતો
લીંબુ અને ફુદીના પીવાથી ભુખ સારી લાગે છે અને પાચન પણ સારું થાય છે.#અનીવર્સરી#વેલ્કમ ડ્રિંક Bhavita Mukeshbhai Solanki -
ફ્રેશ લેમન મીન્ટ મોજીટો
#ઉનાળા ની વાનગીઆ એક રીફ્રેશર કોકટેલ છે જે ઉનાળામાં ઘણુ ફાયદા કારક નીવડશે. Hiral Pandya Shukla -
-
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
કાચી કેરી માંથી બનતું આ ડ્રિન્ક નાના મોટા સૌને ભાવતું હોય છે Sunita Shah -
રિફ્રેશિંગ લેમન આઈસ ટી (Refreshing Lemon ice tea recipe in Gujarati)
#ફટાફટઅત્યારે સુધી ધોધમાર આવતા વરસાદ માં પૂર્ણ વિરામ આવતા ઇન્દ્ર દેવ જી એ રેસ્ટ લીધો છે અને સૂર્ય દેવ જી એમની ડયુટી ડબલ કરી છે એવા માં ગરમ ગરમ કાવો પીધા માં પણ થોડો બ્રેક લઇ ને ૧૦-૧૫ મિનિટ માં બનતી આ રિફ્રેશિંગ લેમન આઈસ ટી બનાવી છે. જે તમને ગરમી માં પણ રાહત આપશે અને રીફ્રેશિંગ લાગશે. Chandni Modi -
-
-
સ્ટ્રોબેરી મોહિતો
#એનિવર્સરી#cookforcookpad#week1#સૂપ્સએન્ડવેલકમડ્રિન્ક વેલકમ ડ્રિન્ક એ કોઈ પણ પાર્ટી હોઈ જ છે. વેલકમડ્રિન્ક ની પસંદગી કેવી પાર્ટી ,કેવી મૌસમ છે ,કયો સમય છે એ પ્રમાણે કરવું જોઈએ. Deepa Rupani -
-
-
હની લેમન ગોલ્ડન ટી (Honey Lemon Golden Tea Recipe In Gujarati)
#ટીકોફી#વિકેન્ડ#goldenteaચા ના રસિયાઓ ને ચા તો જોઈએ જ ઉનાળો હોય કે શિયાળો . પણ હમણાં ગરમી ખુબ પડે છે ને લોકડાઉન ના લીધે A/C ચાલુ કરવાનું નથી માટે ગરમી મેં ઠંડક કા અહેસાસ, તંદુરસ્તી અને તાજગી થી ભરપૂર ice tea. Daxita Shah -
લીચી જુયસ (Lichi Juice Recipe In Gujarati)
આ ફ્રૂટ એવું છે કે બારેમાસ મળતું નથી. ઉનાળા માં થોડો વખત જ મળે છે. તે પીવા થી ગરમી માં રાહત મળે છે. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. Arpita Shah -
ચીભડાં ટોપરા નો શિરો (Chibhda Topra Sheera Recipe In Gujarati)
કંઈક નવું કરવું હતું. Pankti Baxi Desai -
ખાટો મીઠો મોજીટો
સિમ્પલ છે.લીંબુ અને પુદીના ની ફ્લેવર્સ તાજગી આપે છે .ગરમી માં ઠંડક આપતું પીણું છે..😋#goldenapron3#week 5 Bhakti Adhiya -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
કેમ છો ફ્રેન્ડ,જ્યારે સીઝન બદલવાની તૈયારી હોય ત્યારે મોટા ભાગના ઘરો માં શરદી,ખાંસી, તાવ,કફ જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આજનો આ ઉકાળો ચૂંટકી માં આ સમસ્યાઓ દૂર કરશે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં ભરપૂર વધારો કરશેસ્ત્રી નું રસોડું એટલે ઔષધીઓ નો ભંડાર ..તો ચાલો ઘર માંથી જ બધી સામગ્રી લાઇ ને એક સ્પેશિયલ ઉકાળો તૈયાર કરીયે.#trend3 Jayshree Chotalia
More Recipes
ટિપ્પણીઓ