બટેકા ના માવા ભરેલા ઢોસા

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને પલાળી રાખો, પછી તેમા મીઠું ઉમેરી ને તેને મિક્સરમાં પીસી લો. અને પાતળુ ધોળ તૈયાર કરો. પછી તેને એક રાત્રિ રાખી દો. અને બીજે દિવસે સવારે તમે તેને એક લોઢી ઉપર તેલ મુકી ને શેકીલો જયારે બંને બાજુ ન શેકતા,માત્ર એક બાજુ સોનેરી કડક થવા દો પછી બટેકા નો માવો ભરો,
- 2
સૌ પ્રથમ બટેકા ને મીઠું નાખીને બાફી લેવા પછી ઠંડા થાય પછી છાલ ઉતારી નાખવી પછી જીણા કટકા કરી નાખવા પછી ડુંગળી ઝીણી સુધારી નાખવી પછી એક કડાઈ મા 3 ચમચી તેલ મૂકવુ તેલઆવી જાય પછી રાઇ નાખી ને હીગ નાખવી પછી ડુંગળી નાંખીને થોડી વાર પછી બટેકા ના કટકા નાખો પછી હળદર અને મીઠું નાખીને તેને હલાવી લેવું થોડી વાર ગેસ પર રહેવા દેવુ પછી સાદા ઢોસા મા ભરી દેવુ પછી ઢોસો પીરસી દો. આમ ઢોસા બનાવી શકાય છે નોધ:-ઢોસા માત્ર એક બાજુ જ શેકવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રીંગણ બટેકા ની શાક અને બાજરી ના રોટલા
#માઇલંચ કાઠીયાવાડી ગુજરાતીઓના દરેક ઘરમાં રીંગણા બટાકાનું શાક અને બાજરીનો રોટલો એ મુખ્ય ખોરાક છે રોજ દિવસમાં એકવાર રીંગણાનું શાક ના મળે તો ખાવાની મજા ન આવે .રીંગણ કાઠીયાવાડી ઓ માટે તો ભગવાન ગણવામાં આવે છે . રીંગણાં બટેકા નું રસાવાળું શાક માં અંદર રોટલી ચોળીને જે ખાવાની મજા આવે તેની તો મજા જ કંઈક ઓર છે. Parul Bhimani -
-
-
-
ચોખા ના કરકરા લોટ ના ઢોકળા
#AV આં ઢોકળા ખૂબ જ સરળ છે સાથે સ્વાદિષ્ટ પણ એક વાર ખાય તો સ્વાદ ના ભુલાય. આપણા ગુજરાતીઓ ના પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે. Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા ની સુકી ભાજી નુ શાક (Bataka Suki Bhaji Shak Recipe In Gujarati)
સૌ કોઈ ને ભાવે એવુ આ શાક... Jayshree Soni -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
દુધી ગરમી મા ઠંડક આપે અને વરાળ થી બાફેલા હોય એટલે ખાવા માટે પણ સારા તો ચલો નાસ્તા મા દુધી ના મુઠીયા બનાવીએ #ST Jayshree Soni -
મિક્સ ઢોસા (Assorted Dosa Recipe In Gujarati)
#મોમમારા મમ્મી(લક્ષ્મી તનવાણી જી & નયના ભોજક જી) અને ઘરમાં બધા ની મનપસંદ વાનગી એક નવા ફેરફાર સાથે....એક નવી ટીપ : ઢોસા નું ખીરુ પલાળતી વખતે 1 વાટકી ચણાની દાળ એડ કરવાથી ઢોસા એકદમ હોટલ જેવા ક્રિસ્પી બને છે. Manisha Tanwani -
ચીઝ પનીર ઢોસા
#ઇબુક૧#૨૪બાળકો નાં ફેવરિટ ઢોસા એટલે ચીઝ પનીર ઢોસા. સૌથી સ્પેશીયલ અને સાવ સરળ રીત થી બનાવી શકાય છે.આ ઢોસા જોડે સંભાર કે ચટણી ની જરૂર હોતી નથી એટલે આને બનાવવો બવ સરળ પડે છે. Chhaya Panchal -
-
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
#..હળદર ને અજમો નાખી બનાવેલ તુવેર ની લોકો દાળ...આ દાળ કઢી નેભાત સાથે ખાઇ શકાય છે.તો ચલો તુવેર ની લચકો દાળ: Jayshree Soni
More Recipes
ટિપ્પણીઓ